________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
९ स्थानकाध्ययने जिनान्तरं तत्त्वानिसर्वजीवाः रोगहेतवः ६६४-६६७ सूत्राणि
નવ સમાવસ્થા પત્તા, તેના–નીવા, અનીવા, પુi, પાવે, વાસવો, સંવરો, નિન્દ્રા, વંધો, મોવો ? // સૂ૦ ૬૬બી. णवविधा संसारसमावनगा जीवा पन्नत्ता, तंजहा–पुढविकाइया जाव वणस्सइकाइया, बेइंदिया जाव पंचेंदिया १ । पुढविकाइया नवगइया नवआगइया पन्नत्ता, तंजहा–पुढवीकाइए, पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो वा जाव पंचेंदियेहिंतो वा उववज्जेजा, से चेवणं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए जाव पंचेंदियत्ताते वा गच्छेज्जा २ । एवमाउकाइया वि ३ जाव पंचेंदिय त्ति १० । णवविधा सव्वजीवा पन्नत्ता, तंजहा-एगिदिया, बेईदिया, तेइंदिया, चउरिदिया, नेरतिता, पंचेंदियतिरिक्खजोणिया, मणुया, देवा, सिद्धा ११। अथवा णवविधा सव्वजीवा पन्नत्ता, तंजहा–पढमसमयनेरतिता, अपढमसमयनेरतिता जाव अपढमसमयदेवा, सिद्धा १२ । नवविधा सव्वजीवोगाहणा पन्नत्ता, तंजहा–पुढविकाइओगाहणा, आउकाइओगाहणा जाव वणस्सइकाइओगाहणा, बेइंदि ओगाहणा, तेइंदि ओगाहणा, चउरिदि ओगाहणा, पंचेंदिओगाहणा १३ । जीवा णं नवहिं ठाणेहिं संसारं वत्तिंसु वा वत्तंति वा वत्तिस्संति वा तंजहा–पुढविकाइयत्ताए जाव पंचेंदियत्ताए १४. // સૂ૦ દદ્દા. णवर्हि ठाणेहि रोगुप्पत्तीसिया तंजहा–अच्चासणाते,अहितासणाते, अतिणिद्दाए, अतिजागरितेणं,उच्चारनिरोधेणं, पासवणनिरोधेणं, अद्धाणगमणेणं, भोयणपडिकूलताते, इंदियत्थविकोवणताते १५ ।। सू० ६६७।। (મૂ૦) અભિનંદન ભગવાન્ મોક્ષે ગયા બાદ સુમતિનાથ ભગવાન નવ લાખ ક્રોડ સાગરોપમ ગયે છતે સમુત્પન્ન થયા મોક્ષ
ગયા. //૬૬૪/ નવ સભૂત (છતા) પદાર્થો કહેલો છે, તે આ પ્રમાણે–જીવો, અજીવો, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ //૬૬પો. નવ પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો, બેઈદ્રિયો યાવતું પંચેન્દ્રિયો ૧, પૃથ્વીકાયિકો નવ ગતિવાળા અને નવ આગતિવાળા કહેલા છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયિકના આયુષ્યના ઉદયવાળો જીવ, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતો પૃથ્વીકાયિકોમાંથી યાવત્ પંચેદ્રિયોમાંથી ઉત્પન્ન થાય, તે જ પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકપણાને છોડતો થકો પૃથ્વીકાયપણાએ યાવત્ પંચેદ્રિયપણાએ ઉત્પન્ન થાય ૨, એમ અકાયિકો પણ જાણવા યાવત્ પંચેન્દ્રિયો પણ જાણવા ૧૦, નવ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—એકેંદ્રિયો, બેઈદ્રિયો, તેઈદ્રિયો, ચૌરિદ્રિયો, નરયિકો, પંચેદ્રિયતિયચયોનિકો, મનુષ્યો; દેવો અને સિદ્ધો ૧૨. નવ પ્રકારે સર્વ જીવોની અવગાહના (શરીર) કહેલી છે, તે આ પ્રમાણે પૃથ્વીકાયની અવગાહના, અપકાયની અવગાહના, યાવત્ વનસ્પતિકાયની અવગાહના, બેઈદ્રિયની અવગાહના, તેઈદ્રિયની અવગાહના, ચૌરિદ્રયની અવગાહના અને પંચેન્દ્રિયની અવગાહના ૧૩. જીવો, નવ સ્થાનકમાં સંસારને અનુભવેલા છે, અનુભવે છે અને અનુભવશે, તે આ પ્રમાણે– પૃથ્વીકાયપણામાં યાવત્ પંચેદ્રિયપણામાં અર્થાત્ પાંચ સ્થાવર અને ચાર ત્રસમાં ૧૪. //૬૬૬/ નવ સ્થાનક કારણ વડે રોગની ઉત્પત્તિ થાય, તે આ પ્રમાણે—અતિ આસન સ્થાન પર નિરંતર બેસવાથી અથવા
“અતિઅશન’ અતિ આહાર કરવાથી ૧, અહિતાસન–અહિતકર આસન પાષાણાદિ પર બેસવાથી અથવા 1. સત્પન્ન શબ્દનો અર્થ પ્રવચનસારોદ્વાર તથા કલ્પસૂત્રની ટીકામાં મોક્ષે ગયા એમ કરેલ છે, જો જનમ્યા એવો અર્થ કરીએ તો આંતરા મળે નહિ. 2. અતિ આસન તે અત્યાસન અથવા અતિ અશન તે અત્યાશન, મૂલમાં અભ્યાસણાતે પાઠ છે તેના બંને રૂપ થાય છે. 264.