________________
८ स्थानकाध्ययने दर्शनानि उपमाद्धानेम्यन्तकृद्दभूमिः वीरराजर्षयः ६१८-६२१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ કુંથુઆઓ ચાલતા થકા જ જોઈ શકાય છે, પરંતુ સ્થિર રહેલા હોય તો સૂક્ષ્મપણાથી જોઈ શકાય નહિ ૧, પનકસૂક્ષ્મ, પનકઉલ્લી, તે પ્રાયઃ વર્ષા કાળમાં-ભૂમિ અને લાકડા વગેરેમાં પાંચ વર્ણવાળી તે વસ્તુના જેવી જ થાય છે તે જ (ફૂગ) અત્યંત સૂક્ષ્મ હોય છે. એવી રીતે સર્વત્ર જાણવું. ૨, તથા બીજસૂક્ષ્મ-શાલિ વગેરે બીજના મુખના મૂલમાં કણિકા. લોકમાં જે તુષમુખના નામથી કહેવાય છે. ૩, હરિતસૂક્ષ્મ-અત્યંત નવીન ઉગેલી પૃથ્વીના સમાન વર્ણવાળી હરિત જ સૂક્ષ્મ છે. ૪, પુષ્પસૂક્ષ્મ-વડ, ઉબર પ્રમુખના પુષ્પો, તે તેના જેવા વર્ણવાળા સૂક્ષ્મ હોય છે તેથી જોવાતા નથી પ, અંડસૂક્ષ્મ-માખી, કીડી, ગૃહકોકિલા (ગરોળી), બ્રાહ્મણી-નાની કીડી અને કૃકલાસ્ય-કકિડો, વગેરેના ઇડાઓ ૬, લયનસૂક્ષ્મ-લયન અટલે પ્રાણીઓનું આશ્રયસ્થાન તે કીટિકાનગર (કીડીઓના નાગરા) વગેરે સ્થાનો, તેમાં કીડીઓ અને અન્ય બ્રાહ્મણી વગેરે સૂક્ષ્મ જીવો હોય છે ૭, સ્નેહસૂક્ષ્મ-ઝાકળ, હિમ, ધુમર, કરા અને દર્ભની અણી ઉપર રહેલું જલબિંદુરૂપ સૂક્ષ્મ છે ૮ |૬૧૫ll
અનંતરોક્તસૂક્ષ્મ-વિષયક સંયમને સેવીને જે અષ્ટપણાએ સિદ્ધ થાય તેને કહે છે–'પરસે’ ત્યાર સુગમ છે, પરંતુ પુરિસનુગારૂં તિઃ પુરુષો કાલવિશેષરૂપ યુગની જેમ ક્રમશઃ વર્તનારા હોવાથી પુરુષયુગો, અનુબદ્ધ-નિરંતર, યાવત્ શબ્દથી "વૃદ્ધાડું મુક્ષારૂં પરિનિબુડાડું' તિતત્ત્વની જાણ થયા, મુક્ત થયા, યાવત્ પરમ સ્વસ્થીભૂત થયા. આદિત્યયશા વગેરેના કહેલ આ ક્રમનું અન્યથાપણું પણ દેખાય છે, તે આ પ્રમાણે– .. राया आइच्चजसे, महाजसे अइबले अ बलभद्दे । बलविरिय कत्तविरिए, जलविरिए, दंडविरिए य ।।३८।।
" [ભાવથ નિર્યુક્તિ રૂ૬૩ 7િ]. ભરતચક્રવર્તાની માટે આદિત્યયશા રાજા ૧, તેની પાટે મહાયશા ૨, તેની પાટે અતિઅલ ૩, તેની પાટે બલભદ્ર ૪, તેની પાટે બલવીર્ય ૫, તેની પાટે કાર્તવીર્ય ૬, તેની પાટે જલવીર્ય ૭ અને તેની પાટે દંડવીર્ય ૮. અહિં એકનું પણ નામાંતર ભાવથી અને : ગાથાના અનુલોમપણાથી અન્યથાપણું સંભવે છે. (૩૮) ૬૧૬/l.
સંયમવાળાના અધિકારથી સંયમવાળાઓના જ અષ્ટકોતરને કહે છે–'પાસે' ત્યાદ્રિ સ્ફટ છે, પરંતુ પુરિસાવાનીયસ' ત્તિ પુરુષોની મધ્યે ગ્રહણ કરાય છે તે આદાનીય આર્થાત્ ઉપાદેય. ગળો–એક ક્રિયા અને વાચનવાળા સાધુઓના સમુદાયો અર્થાત્ ગચ્છો. ગણધરો-ગચ્છના નાયકો-આચાર્યો અર્થાત્ ભગવાનના અતિશયવાળા અનંતર-મુખ્ય શિષ્યો. આવશ્યકમાં તો બન્ને-દશ ગણ અને દશ ગણધરો સંભળાય છે. "રંસ નૈવ TWITય માપ નિવા''[માવશ્યક નિર્યુક્તિ ર૬૮ 7િ] આ વચનથી પાર્શ્વનાથના દશ ગણો અને મહાવીર પ્રભુના નવ ગણો આ પ્રમાણે જિતેંદ્રોના ગણોનું માન છે—'નાવી, ન TV તાવફા Tદરા તલ્સ' [સાવ નિર્યુક્તિ રદ્દર 7િ] “જે પ્રભુના જેટલા ગણો હોય તેટલા તેના ગણધરો હોય છે.” આ વચનથી [પાર્શ્વનાથના દશ ગણો અને દશ ગણધરો છે] તેથી અહિં અલ્પ આયુષ્કપણું વગેરે કારણને અપેક્ષીને બેનું વિવરણ ન કરવાથી આઠ સંભવે છે, પરંતુ અહિં સમાધાન માટે અષ્ટસ્થાનકનો અનુરોધ કહી શકાય નહિં; કારણ કે પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) માં પણ આઠના જ નામો છે. //૬૧૭ll
ગણધરો તો દર્શનવાળા હોય છે માટે દર્શનનું નિરૂપણ કરતા થકા સૂત્રકાર કહે છે. अट्ठविधे दंसणे पन्नत्ते,तंजहा–सम्मइंसणे,मिच्छइंसणे,सम्मामिच्छदंसणे, चक्खुदंसणे, जाव केवलदसणे, સુવિહંસ ૬૨૮ના अट्ठविधे अद्धोवमिते पन्नत्ते, तंजहा–पलितोवमे, सागरोवमे ओसप्पिणी, उस्सप्पिणी, पोग्गलपरियट्टे, तीतद्धा,
अणागतद्धा, सव्वद्धा ।। सू०६१९।। 1. આ આઠે રાજાઓની કથાઓ ગાથાવૃત્તિમાં વિસ્તારથી વીશ પાનામાં આપેલી છે. 2. નાવ શબ્દથી મધુવંસી અને નવયવંશજ
237