________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
७ स्थानकाध्ययने स्वरप्रकरणम् ५५३ सूत्रम् सत्त सरा णाभीतो, भवंति गीतं च रुन्नजोणीतं । पादसमता[समा] उस्सासा, तिन्नि य गीयस्स आगारा ।।२०।। आइमिउ आरभंता, समुव्वहंता य मज्झगारंमि । अवसाणे य खवेंता, तिन्नि य गेयस्स आगारा ।।२१।। छ होसे अट्ठ-गुणे, तिन्नि य वित्ताई दो य भणितीओ । जाणाहिति सो गाहिति, सुसिक्खितो रंगमज्झमि ।।२२।। भीतं दुत रहस्सं, गायतो मा त गाहि उत्तालं । काकस्सरमणुनासं च, होंति गेयस्स छ दोसा ।।२३।। पुण्णं १ रत्तं २ च अलंकियं ३ च वत्तं ४ तधा अविघुटुं ५। मधुरं ६ सम ७ सुकुमारं ८, अट्ठ गुणा होंति गेयस्स ।।२४।। उर-कंठ-सिरपसत्थं च, गिज्जते मउअ-रिभितपदबद्धं । समताल-पडुक्खेवं, सत्तस्सरसीभरं गेयं ।।२५।। निदोसंसारवंतं च, हेउजुत्तमलंकियं । उवणीतं सोवयारंच, मितं मधुरमेव य ।।२६।। सममद्धसमंचेव, सव्वत्थ विसमं च जं । तिन्नि वित्तप्पयाराई, चउत्थं नोपलब्भती ।।२७।। सक्कता पागता चेव, दुविधा भणितीओ आहिता । सरमंडलंमि गिज्जते, पसत्था इसिभासिता ।।२८।। केसी गातति मधुरं, केसी गातति खरं च रुक्खं च । केसी गायति चउरं, केसि विलंब दुतं केसी॥ .. विस्सरं पुण केरिसी?।।२९।। सामा गायती मधुरं, काली गायति खरं च रुक्खं च । गोरी गातति चउरं, काण विलंबं दुतं अंधा॥ .. विस्सरं पुण पिंगला ॥३०॥ तंतिसमं तालसमं, पादसमं लयसमं गहसमं च । नीससिऊससितसमं, संचारसमा सरा सत्त ।।३१।। सत्त सरा य ततो गामा, मुच्छणा एकविंसती । ताणा एकूणपण्णासा, संमत्तं सरमंडलं ।।३२।। ।। सू० ५५३।। :
॥ इति सरमंडलं समत्तं ।। . (भ०) सात स्वरोदा , ते माप्रमाण-नासा, ॐ, हृदय, ®H, Eiत अनेताद. मा ७ स्थामथी उत्पन्न करते
જજ સ્વર ૧, બળદની માફક જે ઘોર કરે છે તે ઋષભસ્વર ૨, વિવિધ પ્રકારના પવિત્ર ગંધવાળો તે ગાંધારસ્વર ૩, મહાનાદવાળો તે મધ્યમસ્વર ૪, પાંચ સ્થાનથી ઉત્પન્ન થયેલ તે પંચમસ્વર ૫, શેષ સ્વરોને અનુસંધાન કરનાર તે પૈવતસ્વર ૬ અને જે અન્ય સ્વરોને પરાભવ પમાડે છે તે નિષાદસ્વર ૭. આ સાત સ્વરો કહેલા છે. I/૧// આ સાત સ્વરોના સાત સ્વરસ્થાનો કહેલા છે, તે આ પ્રમાણે–પજ સ્વર તો જિલ્લાના અગ્રભાગ વડે ૧, ઋષભ સ્વર હૃદય વડે ૨, ગાંધારસ્વર કંઠના ઉગ્રપણા વડે ૩ અને મધ્યમસ્વર જીભના મધ્યભાગ વડે છે ૪ //ર// નાસા વડે પંચમસ્વર ૨, દાંત અને હોઠ વડે પૈવતસ્વર ૬ અને મસ્તક વડે નિષાદસ્વર કહે છે ૭: આ સ્વરના સ્થાનો કહેલા છે /૩ સાત સ્વરો જીવનિશ્રિત-જીવોથી નીસરેલા કહેલા છે, તે આ પ્રમાણે—મયૂર, ષડુજ સ્વરને કહે છે. ૧, કૂકડો ઋષભસ્વરને કહે છે ૨, હંસ ગાંધારસ્વરને કહે છે ૩ અને ગવેલકો-ઘેટાઓ મધ્યમ સ્વરને કહે છે ૪ //૪ll અને કુસુમસંભવકાળ (વસંત માસ) માં કોયલ, પંચમ સ્વરને કહે છે ૫. સારસ અને ક્રૌંચ પક્ષીઓ છઠ્ઠા પૈવતસ્વરને કહે છે ૬ અને સાતમા નિષાદસ્વરને હાથીઓ કહે છે. ૭ //પી સાત સ્વરો અજીવનિશ્રિત-જીવના પ્રયોગ વડે અજીવથી નીસરેલા કહેલા छ, ते ॥ प्रभारी-भृ-भ६८ (न२७) ५५४ स्वरने छ १, गोभुमी-२९शा। ५मस्वरने छ २, शंख, ગાંધાર સ્વરને કહે છે ૩ અને ઝાલર મધ્યમસ્વરને કહે છે ૪ //૬// ચાર ચરણો વડે ભૂમિ પર રહેલ અને ગોધા (વો) ના ચામડા વડે બંધાયેલ વાજિંત્રવિશેષ ગોધિકા-દડવડી પંચમસ્વરને કહે છે ૫, આડંબર-ઢોલ, પૈવત (રૈવત) સ્વરને કહે છે ૬ અને મહાભેરી નિષાદસ્વરને કહે છે. ૭ IIછી આ ઉક્ત સ્વરોના સાત સ્વરલક્ષણો કહેલા છે, તે આ
174