________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
ઉદકનિક્ષિપ્ત બે પ્રકારે છે. (૧) અનંતર (૨) પરંપર.
અનન્તર નિક્ષિપ્ત માખણ, માંસ વગેરે. (આ બધી વસ્તુઓ સીધી પાણીમાં પણ મુકવામાં આવે, એટલે અનન્તર નિક્ષિપ્ત કહેવાય. અહીં આ વસ્તુઓ વહોરવાની નથી, પણ માત્ર અનન્તરનિક્ષિપ્તનું સ્વરૂપ દર્શાવ્યું છે.)
न
शा
स
ना
य
(આમાં પિંડનિર્યુક્તિ પ્રમાણે વિશેષતા એ છે કે અનંતરનિક્ષિપ્ત તો ન જ લેવાય. પણ પરંપર નિક્ષિપ્તમાં જો નીચેનું પાણી વગેરે બિલકુલ ન હલે... એ રીતે લેવાય તો ડ વહોરી શકાય. એ બધી બાબતો વિસ્તારથી જાણવી હોય તો પિંડનિર્યુક્તિ જોવી.
S
તથા પાણીમાં નિક્ષિપ્ત વહોરવામાં તો પાણી હલવાદિ દ્વારા વિરાધના સ્પષ્ટ જ છે. સ્તુ ઉટિંગમાં એવું બને કે એના પર રહેલ વસ્તુ ઉપર કીડીઓ ચડી ગયેલી હોય, એને દૂર કરવામાં સંઘટ્ટાદિ વિરાધના થાય. તથા એ વસ્તુમાં અંદર સુધી કીડીઓ ઘુસી ગઈ હોય તો ખંખેરવા છતાં પણ દૂર ન થાય... વગેરે. નિગોદમાં તો દોષ સ્પષ્ટ જ છે.)
त
स्मै
અધ્ય. ૫ સૂત્ર-૬૧, ૬૨
જ્યારે પાણીના ઘડાની ઉપર વાસણ મુકેલું હોય અને એમાં દહીં વગેરે હોય તો એ પાણી ઉપર પરંપનિક્ષિપ્ત કહેવાય. એમ કીડીના નગરા અને નિગોદમાં પણ વિચારવું.
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । तेउम्मि हुज्ज निक्खित्तं, तं च संघट्टिआ दए ॥ ६१॥
तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दिंतिअं पडिआइक्खे, न मे —રૂ તારિસં દા
ગા.૬૧-૬૨ અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ અગ્નિ પર નિક્ષિપ્ત હોય અને તેને શા સંઘટ્ટો કરીને વહોરાવે તો તે ભોજન-પાન સાધુઓને અકલ્પિક છે. દેનારીને પ્રતિષેધ કરવો કે તાદશ મને ન કલ્પે.
त
ना
तथा 'असणं'ति सूत्रं, अशनं पानकं वापि खाद्यं स्वाद्यं तथा, तेजसि भवेन्निक्षिप्तं, य 'तेजसि' इत्यग्नौ तेजस्काय इत्यर्थः, तच्च संघट्टय, यावद्भिक्षां ददामि तावत्तापातिशयेन मा भूदुद्वर्तिष्यत इत्याघट्ट्य दद्यादिति सूत्रार्थः ॥ ६१ ॥ 'तं भवे 'त्ति सूत्रं, तद्भवेद्भक्तपानं * तु संयतानामकल्पिकमतो ददतीं प्रत्याचक्षीत न मम कल्पते तादृशमिति सूत्रार्थः ॥ ६२ ॥ *
ટીકાર્થ : કંઈકવસ્તુ અગ્નિઉપર મુકેલી હોય અને સાધુને વહોરાવનાર સ્ત્રી વિચારે કે “જ્યાંસુધી હું ભિક્ષા આપીશ, ત્યાંસુધી તો અગ્નિના તાપના અતિશયના કારણે ઉંપર
GG