________________
.
H H
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ સૂત્ર-૫૧
वाओ वुटुं च सीउन्हं, खेमं धायं सिवंति वा । कया णु हुज्ज एआणि ?,
मावा होउ ति नो वए ॥ ५१ ॥
ગા.૫૧ ‘વાત, વૃષ્ટિ, શીત, ઉષ્ણ, ક્ષેમ, પ્રાત, શિવ' “આ ક્યારે થશે ?” અથવા * તો “ન થાઓ” એમ ન બોલવું.
‘વાસત્તિ સૂત્ર, ‘વાતો' મનયમાતા:િ, ‘વર્ણ વા' વર્ષળ, શીતોષ્ણ પ્રતીત ‘ક્ષેમ’ મ राजविड्वरशून्यं 'ध्रातं' सुभिक्षं 'शिव' मिति चोपसर्गरहितं कदा नु भवेयुः 'एतानि ' वातादीनि मा वा भवेयुरिति घर्माद्यभिभूतो नो वदेद्, अधिकरणादिदोषप्रसङ्गाद्, वातादिषु सत्सु सत्त्वपीडापत्तेः तद्वचनतस्तथाभवनेऽप्यार्तध्यानभावादिति सूत्रार्थः ॥५१॥ મલયાચલપર્વતનો (ચંદનની ગંધવાળો) પવન વગેરે. વૃષ્ટિ
"
= ત્રાસ, આક્રમણાદિથી
રાજાઓના વિડ્વરથી ઉપસર્ગ-રહિત...
ટીકાર્થ : વાત = વરસાદ શીતોષ્ણ પ્રતીત છે. ક્ષેમ રહિત. પ્રાત સુભિક્ષ. શિવ त “આ બધું ક્યારે થશે ?” એમ કે “ બધું ન થાઓ” એમ બફારા, ગરમીવગેરેથી 7 મૈં હેરાન થયેલો સાધુ ન બોલે. (સાધુ ગરમીથી પરેશાન થાય તો “ઠંડી ક્યારે પડશે, પવન સ્મ ક્યારે વાશે ?” વગેરે ઈચ્છે, બોલે, એમ ગરમીથી ત્રાસેલો સાધુ બોલે કે “ગરમી ન પડે તો સારું...” એમ અન્ય બાબતોમાં પણ વિચારી લેવું) કેમકે આવું બોલવામાં અધિકરણાદિ દોષો લાગે. (સાધુ ઠંડી પડવાનું બોલે છે. હવે જો ઠંડી પડે તો ગરમીના વાતાવરણમાં જીવવા ટેવાયેલા જીવોની હિંસા થવાની જ. તેઓ ઠંડીમાં મરી જવાના. એટલે ‘ઠંડી પડો, ગરમી ન પડો' આવું ઈચ્છવામાં બોલવામાં એ થનારી હિંસાઓની અનુમોદનાવગેરેરૂપ દોષ લાગે. અમુક પાક ગરમીમાં જ થતો હોય, સાધુ ઠંડી પડવાનું બોલે તો એ પાક લેનારાઓ સાધુ આપણો દુશ્મન છે એમ વિચારી સાધુ પર ગુસ્સે ભરાય... વગેરે અનેક રીતે દોષો સંભવે છે.)
न
शा
Д
स
ना
ના
य
ય
==
પ્રશ્ન : આ દોષો શી રીતે લાગે ?
ઉત્તર : જો સાધુ બોલે એ પ્રમાણે પવનવગેરે થાય તો ત્રસ, સ્થાવરાદિ ઘણાં જીવોને પીડા થાય. આ અધિકરણદોષ લાગે.
પ્રશ્ન : પણ સાધુ બોલે એટલા માત્રથી કંઈ પવન થોડો આવવા લાગે ? ઉત્તર : સાધુના વચનપ્રમાણે પવનવગેરે ન થાય તો પણ આમાં સાધુને આર્તધ્યાન તો થાય જ છે, આવું બોલવા, વિચારવામાં આર્તધ્યાનરૂપ દોષ તો લાગવાનો જ.
૨૦૫
S
न
शा
X X