________________
આ દશવૈકાલિકસુત્ર ભાગ-૩
હAAિCT અધ્ય. ૭ સૂરા- ૩૪-૩૫
છે. વૃક્ષો છે”
તથા “ભૂતરૂપ છે” એમ બોલવું. રૂ૫ = નહિ બંધાયેલા અસ્થિવાળા કોમલફળો. ' | આવા ફળો જે વૃક્ષોમાં થયેલા છે, તેવા આ વૃક્ષો છે... એમ બોલવું. આના દ્વારા |
ટાલવગેરે અર્થ ઉપલક્ષિત કરાયો છે. એટલે કે અબદ્ધાસ્થિ = કોમલફળોમાટે ટાલ શબ્દ * | વાપરવાનો નિષેધ કરેલો અને અમુકફળો માટે વૈધિક શબ્દ વાપરવાનો નિષેધ કરેલો. એને બદલે શું બોલવું એ દર્શાવ્યું કે “ભૂતરૂપ છે” એમ બોલવું.
तहेवोसहिओ पक्काओ, नीलिआओ छवीइ अ । लाइमा भज्जिमाउत्ति, पिहखज्ज त्ति नो वए ॥३४॥
ગા.૩૪ તે જ પ્રમાણે ઔષધિઓ પક્વ છે, કવીઓ નીલ છે, લવનયોગ્ય છે, | ભર્જનયોગ્ય છે, પૃથુકભક્ષ્ય છે” એ પ્રમાણે સાધુ ન બોલે.
'तहेवित्ति सूत्रं, तथा औषधयः' शाल्यादिलक्षणाः, पक्वा इति, तथा नीलाश्छवय इति वा वल्लचवलकादिफललक्षणाः तथा 'लवनवत्यो' लवनयोग्याः, 'भर्जनवत्य' इति त स्मै भर्जनयोग्याः तथा 'पृथुकभक्ष्या' इति पृथुकभक्षणयोग्याः,नो वदेदति सर्वत्राभिसंबध्यते, से पृथुका अर्धपक्वशाल्यादिषु क्रियन्ते, अभिधानदोषाः पूर्ववदिति सूत्रार्थः ॥३४॥
ટીકાર્થ : શાલિ વગેરે ઔષધિઓમાટે એમ ન બોલવું કે “આ પાકી ગયેલી છે” ( છવિઓ એટલે વાલ-ચોળાવગેરે ફળવાળી વનસ્પતિઓ. એ લીલી છે એમ ન 1 બોલવું.
એમ “કાપવાયોગ્ય છે” “ભુજવાયોગ્ય છે” “પૃથુકભક્ષણને યોગ્ય છે” એમ ન " બોલવું. નોવત્ શબ્દ બધે જ જોડવો.
પૃથુકો (હોંક = પોંક = સુરત વગેરેમાં પ્રસિદ્ધ છે...) અડધાપાકેલા શાલિવગેરેમાં ન | ય બનાવવામાં આવે છે.
આવું બોલવામાં જે દોષો છે, તે પૂર્વની જેમ સમજી લેવાના (ગૃહસ્થો સાધુવચન પ્રમાણે કાપ-કુપ કરે, ભુંજવે, પોંક બનાવવાની પ્રવૃત્તિ કરે...).
प्रयोजने पुनर्मार्गदर्शनादावेवमालपेदित्याहरूढा बहुसंभूआ, थिरा ओसढावि अ।गब्भिआओ पसूआओ, संसाराउत्ति ।।
T
0
HE
5
x
S
5
*
F
=
*