SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * પ ૧, બ આ દશવૈકાલિકસૂલ ભાગ-૩ : અધ્ય. ૬ નિયુક્તિ-૨૫૨, ૫૩ છે. બે પ્રકારે, ચતુષ્પદાર્થ દસ પ્રકારે, કુપ્યાર્થ અનેકવિધ... આમ ૨૪ વગેરે સંખ્યાથી કહેવાયેલા બધા જ ધાન્યાદિ અર્થના વિશેષને હવે તરત જ કહીશ. धन्नाइं चउव्वीसं जव १ गोहुम २ सालि ३ वीहि ४ सट्ठीआ ५ । कोद्दव ६ अणुया ७ कंगू ८ रालग ९ तिल १० मुग्ग ११ मासा १२ य ॥ २५२।। अयसि १३ हरिमन्थ १४ तिउडग १५ निप्फाव १६ सिलिंद १७ रायमासा १८ अ । न | इक्खू १९ मसूर २० तुवरी २१ कुलत्थ २२ तह २३ धन्नगकलाया २४ ॥२५३॥ व्याख्या-धान्यानि चतुर्विंशतिः, यवगोधूमशालिव्रीहिषष्टिकाः कोद्रवाणुकाः ।। स्तु कङ्गरालगतिल मुद्गमाषाश्च अतसीहरिमन्थत्रिपुटकनिष्पावसिलिन्दराजमाषाश्च स्तु | इक्षुमसूरतुवर्यः कुलत्था धान्यककलायाश्चेति, एतानि प्रायो लौकिकसिद्धान्येव, नवरं | षष्टिकाः-शालिभेदाः कङ्गः-उदकङ्गः तद्भेदो रालकः हरिमन्था:- कृष्णचणकाः निष्पावा-वल्लाः राजमाषा:-चवलकाः शिलिन्दा-मकुष्ठाः धान्यकं-कुस्तुम्भरी त कलायका-वृत्तचणका इति गाथाद्वयार्थः ॥ નિ. ૨૪૨-૨૫૩ ટીકાર્ણવત્. ટીકાર્થ : (૧) યવ-જવ (૨) ગોધૂમ-ઘઉં (૩) શાલિ-વિશેષ ચોખા ૯૪) વ્રીહિત્તિ વિશેષ પ્રકારના ચોખા (૫) ષષ્ટિક (૬) કોદ્રવ (૭) અણુક (2) કંગુ (૯) રાસગ (૧૦) જિ 1 તલ (૧૧) મગ (૧૨) અડદ (૧૩) અતસી (૧૪) હરિમેન્થ (૧૫) ત્રિપુટક (૧૬) શાં નિષ્પાવ (૧૭) સિલિન્દ (૧૮) રાજમાષ (૧૯) ઈકુ (૨૦) મસુર (૨૧) તુવરી (૨૨) કુલF (૨૩) ધાન્ય, (૨૪) કલાય. આ બધા લગભગ લોકોમાં પ્રસિદ્ધ જ છે.' માત્ર ષષ્ટિકા એ શાલિના ભેદો છે. કંગુ એટલે ઉદકંગ. રાલ, ઉદકંગુનો ભેદ છે. 1 હરિમન્થ એટલે કાળા ચણા. નિષ્પાવ એટલે વાલ. રાજમાષ એટલે ચોળા. શિલિન્દ છે એટલે મનુષ્ઠ, ધાન્યક એટલે કુસ્તુમ્ભરી કલાયક એટલે ગોળ ચણા. ( તે તે અનાજની | ઓળખ અન્યગ્રન્થોમાંથી કે અનુભવી ગીતાર્થપુરુષો પાસેથી મેળવી લેવી.) આ બે ગાથાનો અર્થ થયો. उक्तो धान्यविभागः, अधुना रत्नविभागमाह
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy