________________
T
iro
5
“ ' ।
દર્શાવૈકાલિકસૂગ ભાગ-૨
બે શબ્દો
સંસ્કૃતમાં જ અભ્યાસ કરે, ભાષાંતરને ન અડે એ જ અમને ઈષ્ટ છે. ભાષાંતર વિના વૃત્તિ નહી સમજી શકનારાઓ માટે જ આ ભાષાંતર છે, એ ખાસ ધ્યાનમાં લેવું. વળી જો અધ્યાપન કરાવનાર સદ્ગુરુનો યોગ મળે તો એમની પાસે જ જ્ઞાન મેળવવું... એ ન મળે તો જ નાછુટકે ભાષાંતરના સહારે વાંચન ક૨વાનું છે.
આ ભાષાંતરમાં નિક્ષેપાદિની સમજમાં સરળતા રહે તે માટે પૂ.પં.શ્રી હીરચંદ્રવિજયજી મ.સાહેબના શિષ્યવૃંદે તૈયાર કરેલ અધ્યયનપ્રમાણેના કોષ્ઠકો પણ લીધા છે. કોઇક તૈયાર કરનાર મહાત્માનો પણ હું સબહુમાન આભાર માનું છું.
न
પ્રાંતે આ આખાય ભાષાંતરમાં મહાપુરુષોની ઈચ્છા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મન-વચન-કાયાથી ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં......
લિ.
મુનિ ગુણહંસવિજય
ભા.સુ. ૧૩ સં. ૨૦૬૫
S
-
H
TH
F
न
शा
丌
H
नग
य