________________
न
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ ગાણા-૨૦ થી ૨૫
'जया' इत्यादि, यदा सर्वत्रगं ज्ञानं दर्शनं चाधिगच्छति तदा 'लोकं' चतुर्दशरज्ज्वात्मकम् 'अलोकं च' अनन्तं जिनो जानाति केवली, लोकालोकौ च सर्वं नान्यतरमेवेत्यर्थः ॥२२॥ 'जया' इत्यादि, यदा लोकमलोकं च जिनो जानाति केवली तदोचितसमयेन योगान्निरुद्ध्य मनोयोगादीन् शैलेशीं प्रतिपद्यते, भवोपग्राहिकर्मांशक्षयाय ॥२३॥ 'जया' इत्यादि, यदा योगान्निरुद्ध्य शैलेशीं प्रतिपद्यते तदा कर्म क्षपयित्वा भवोपग्राह्यपि 'सिद्धिं गच्छति' लोकान्तक्षेत्ररूपां 'नीरजा' सकलकर्मरजोविनिर्मुक्तः ।।२४।। 'जया' इत्यादि, यदा कर्म क्षपयित्वा सिद्धिं गच्छति नीरजाः तदा ‘लोकमस्तकस्थः' त्रैलोक्योपरिवर्ती सिद्धो भवति 'शाश्वतः' कर्मबीजाभावादनुत्पत्तिधर्मेति भावः । उक्तो धर्मफलाख्यः षष्ठोऽधिकारः ॥ २५ ॥
પાડે.
ટીકાર્થ (૨૦ થી ૨૫ ગાથાનો) :
ટીકાર્થ-૨૦ : જ્યારે ઉત્કૃષ્ટસંવરૂપ અનુત્તરધર્મને સ્પર્શે, ત્યારે કર્મરજને ધુણાવે
(પ્રશ્ન : કર્મને ધુણાવી શી રીતે શકાય ? વળી ઝાડને ધુણાવીએ તો પાંદડા ખરે, પાંદડાને ધુણાવવાના ન હોય. એમ આત્માને ધુણાવો તો કર્મ પડે... કર્મને ધુણાવવાના શી રીતે ?)
जि
ઉત્તર : ધાતુઓ અનેકઅર્થવાળા હોય છે, એટલે ધુણાવે છે પાડી નાંખે છે... એમ અર્થ લેવો. કર્મ આત્માને રંગી દેતું હોવાથી એ ૨૪ જેવું છે. માટે એને રજની ઉપમા 1 આપી છે. અબોધિથી કલુષ મિથ્યાત્વથી મલિન મિથ્યાત્વી... એનાવડે ભેગી શા કરાયેલી કર્મરજને આ જીવ પાડી નાંખે.
–
=
=
=
ટીકા-૨૨ : જયા૨ે સર્વત્ર જના૨ અશેષજ્ઞેયવિષયક જ્ઞાનને અને :: અશેષદશ્યવિષયક દર્શનને પામે, ત્યારે જિનકેવલી ચૌદરાજલોકરૂપી લોકને અને અનંત અલોકને જાણે. આશય એ કે લોકાલોક બધું જ જાણે, બેમાંથી કોઈપણ એકને જાણે, એવું નહિ.
=
ટીકાર્થ-૨૩ : જ્યારે જિનકેવલી લોકાલોકને જાણે, ત્યારે ઉચિતસમયે મનોયોગાદિ યોગોને રૂંધીને, શૈલેશીને પામે. એ ભવોપગ્રાહી ભવમાં પકડી રાખનાર કર્માંશો
૩૦૭
* *
स ટીકાર્થ-૨૧ : જ્યારે અબોધિકલુષકૃત કર્મરજને પાડી દે ત્યારે સઘળા શેયોરૂપી F ના વિષયવાળું જ્ઞાન અને સઘળા દશ્યપદાર્થોરૂપી વિષયવાળું દર્શન... આ બેને એ બંનેનાં ૩ આવરણોનો અભાવ થઈ ગયો હોવાથી અધિકતાથી સંપૂર્ણપણે પામે.
ન
E
स्त
Â. મ
य
**