________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
સૂત્ર-૧૫ સૂત્રાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
મ
व्याख्या -' से भिक्खू वा इत्यादि यावज्जागरमाणे वत्ति पूर्ववत्, 'से कीडं वा' इत्यादि, तद्यथा - कीटं वा पतङ्गं वा कुन्थुं वा पिपीलिकां वा, किमित्याह- हस्ते वा पादे वा बाहौ वा ऊरुणि वा उदरे वा वस्त्रे वा रजोहरणे वा गुच्छे वा उन्दके वा दण्डके वा पीठे या फलके वा शय्यायां वा संस्तारके वा अन्यतरस्मिन् वा तथाप्रकारे न साधुक्रियोपयोगिनि उपकरणजाते कीटादिरूपं त्रसं कथञ्चिदापतितं सन्तं संयत एव सन् प्रयत्नेन वा प्रत्युपेक्ष्य प्रत्युपेक्ष्य - पौनःपुन्येन सम्यक् प्रमृज्य प्रमृज्य - पौनःपुन्येनैव मो : સત્, જિમિત્યાન્ન-‘જાને' તસ્યાનુપયાતજે સ્થાને ‘અપનયંત્’ પરિત્યઽત્, “મૈનું ત્રસં संघातमापादयेत्' नैनं त्रसं संघातं - परस्परगात्रसंस्पर्शपीडारूपमापादयेत्-प्रापयेत्, अनेन स्तु परितापनादिप्रतिषेध उक्तो वेदितव्यः, 'एकग्रहणे तज्जातीयग्रहणाद्' અન્યહ્રાર્ળાનુમતિપ્રતિષેથજી, શેષમત્ર પ્રદાર્થમેવ, નવામુન્નાં-સ્થહિન્ન, શયા संस्तारिका वसतिर्वा । इत्युक्ता यतना, गतश्चतुर्थोऽर्थाधिकारः ॥
स्त
य
ટીકાર્થ : સે મિલ્લૂ થી માંડીને નાળમાળે સુધી પૂર્વની જેમ જાણવું. કીડા, પતંગીયા, કુન્થુ કે કીડી...
હાથ, પગ, ખભો, સાથળ, પેટ, વસ્ત્ર, ઓઘો, ગુચ્છો, ઉન્દક, દંડક, પીઠ, ફલક, શય્યા = વસતિ, સંથારો કે બીજા કોઈ તેવાપ્રકારનાં સાધુ ક્રિયાનાં ઉપયોગી ઉપકરણને નિ 1 વિશે આ કીટ વગેરેરૂપ ત્રસજીવ કોઈક રીતે આવી પડેલો હોય તો એને સંયમપૂર્વક જ 1 શા પ્રયત્નથી જોઈ જોઈને વારંવાર જોઈને, સારીરીતે પ્રમાર્જી પ્રમાર્જીને વારંવાર જ - સમ્યક્ રીતે પ્રમાર્જીને એકાંતમાં = તે જીવને - ઉપાઘાત ન થાય તેવા સ્થાનમાં મુકવો F જોઈએ. એ ત્રસને સંઘાત ન પમાડવો. અર્થાત્ એ ત્રસ જીવોને એકબીજાનાં શરીરોના સ્પર્શથી થતી પીડા ન ઉત્પાદન કરવી.
-
ना
મા
=
=
અધ્ય. ૪ સૂત્ર - ૧૫
આ સંઘાતનાં નિષેધ દ્વારા પરિતાપનાદિનો પ્રતિષેધ પણ કહેવાયેલો જાણવો. એકનાં ગ્રહણમાં તાતીયનું ગ્રહણ થઈ જાય.. એ ન્યાયે અહીં કરણનાં નિષેધ દ્વારા કરાવવાનો અને અનુમતિનો પ્રતિષેધ પણ સમજી લેવો.
બાકી બધું અહીં પ્રગટઅર્થવાળું જ છે.
માત્ર ઉદ્ઘક સ્થંડિલ = વડીનીતિ વગેરે માટેની ભૂમિ. શય્યા = સંસ્તારિકા (નાનો સંથારો) કે વસતિ
ઉપાશ્રય.
૨૬
=
.
ล
य
* *