________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૪ સૂત્ર - ૧૨, ૧૩ घट्टयेत् न उज्ज्वालयेत् न निर्वापयेत्, तत्रोञ्जनमुत्सेचनं, घट्टनं सजातीयादिना चालनम्, | उज्ज्वालनं-व्यजनादिभिर्वृद्ध्यापादनं, निर्वापणं-विध्यापनम् एतत्स्वयं न कुर्यात्, तथाऽन्यमन्येन वा नोत्सेचयेन्न घट्टयेन्नोज्ज्वालयेन्न निर्वापयेत्, तथाऽन्यं स्वत एव उत्सिञ्चयन्तं वा घट्टयन्तं वा उज्ज्वालयन्तं वा निर्वापयन्तं वा न समनुजानीयादित्यादि પૂર્વવત્ ॥
ટીકાર્થ : મે થી માંડી બાળરમાણે સુધી પૂર્વની જેમ જાણવું.
અગ્નિ...વગેરે.
તપાવેલા લોખંડનાં ગોળામાં રહેલો અગ્નિ તે અગ્નિ. જ્વાળારહિત અગ્નિ (સળગતો લાલ કોલસો) તે અંગારો. છૂટા છૂટા અગ્નિનાં કણવાળી રાખ તે મુર્મુર. મૂલઅગ્નિથી વિચ્છેદ પામેલી જ્વાળા તે અર્ચિ. મૂલઅગ્નિ સાથે સંબંધવાળી જ્વાળા તે જ્વાળા. ઉંબાડિયું તે અલાત.
ઈંધન વિનાનો અગ્નિ એ શુદ્ધાગ્નિ. આકાશની અગ્નિ એ ઉલ્કા.
से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से सिएण वा विहुणेण वा तालिअंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा चेलेण वा
*F . .
૨૯૨
स्त
આ બધાંનું ઉત્સેચનાદિ ન કરવું.
તેમાં ઊંજન (ઈંધનાદિ નાંખીને વતિ વધારવી...) તે ઉત્સેચન.. સજાતીય અગ્નિ કે વિજાતીય પદાર્થવડે તે અગ્નિને હલાવવી તે ઘટ્ટન. પંખા વગેરેથી અગ્નિને વધારવી તે ઉવાલન.
અગ્નિ ઓલવવી તે નિર્વાપન.
ना
આ સ્વયં ન કરે. અન્યને કે અન્યવડે ઉત્સેચનાદિ ન કરાવે. અન્ય ઉત્સેચનાદિ સ્વતઃ ] કરતાં હોય તો અનુમતિ ન આપે... આ બધું પૂર્વની જેમ જાણવું...
મ
ST
H