________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ રહુ જ અરય. ૪ સૂગ - ૭ - છે. આ રીતે માનુષ અને તિર્યંચયોનિસંબંધી પણ જાણવું. છે કે હું સ્વયં મૈથુન સેવીશ નહિ, બીજાઓવડે મૈથુન સેવડાવીશ નહિ. મૈથુન સેવતાં [ એવા પણ અન્ય જીવોને અનુમતિ આપીશ નહિ.. આ બધું અને યાવળીવ. વગેરે બધું | જ ભાવાર્થની અપેક્ષાએ પૂર્વની જેમ જાણવું.
વિશેષ આ છે. મૈથુન ચાર પ્રકારે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી.
દ્રવ્યથી દિવ્યાદિમાં, ક્ષેત્રથી ત્રણલોકમાં, કાલથી રાત્રિ વગેરેમાં, ભાવથી રાગદ્વેષ " દ્વારા... [T પ્રશ્ન : મૈથુન તો રાગથી જ થાય, દ્વેષથી શી રીતે ?
ઉત્તર : “આ સ્ત્રીનું વ્રત ભાંગી નાંખ” એવા દ્વેષભાવથી પણ મૈથુન થાય. એ દ્વિષોભવવાળું મૈથુન રાગથી થાય. (મૂળમાં સ્ત્રી પ્રત્યેનો દ્વેષ છે. પણ સેવન વખતે રાગ આવી જ જાય..). દ્રવ્યાદિ ચતુર્ભગી વળી આ છે. એક મૈથુન દ્રવ્યથી છે, ભાવથી નથી. એક મૈથુન ભાવથી છે, દ્રવ્યથી નથી. એક મૈથુન દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. એક મૈથુન દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી.
તેમાં રાગદ્વેષ વિનાની સ્ત્રી બલાત્કારથી ભોગવાતી હોય, તો એ સ્ત્રીને દ્રવ્યથી " | ઝા મૈથુન છે, ભાવથી નથી. મૈથુનસંજ્ઞાનાં પરિણામવાળા જીવને મૈથુનની પ્રાપ્તિ ન થાય ના
તો એ ભાવથી છે, દ્રવ્યથી નથી. એને જ જો મૈથુનની પ્રાપ્તિ થઈ જાય તો દ્રવ્યથી અને ૪ ના ભાવથી પણ મૈથુન ગણાય. ચોથોભાંગો શૂન્ય છે.
अहावरे पंचमे भंते ! महव्वए परिग्गहाओ वेरमणं, सव्वं भंते ! परिग्गरं पच्चक्खामि, से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं परिग्गहं परिगिण्हिज्जा नेवऽन्नेहिं परिग्गह परिगिहाविज्जा परिग्गहं परिगिण्हतेऽवि अन्ने न समणुजाणिज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न