________________ આ મ દશવૈકાલિકસૂર ભાગ-૨ અધ્ય. 4 સૂગ - 5 - છે (2) એક મૃષાવાદ ભાવથી છે, દ્રવ્યથી નથી. : (3) એક મૃષાવાદ દ્રવ્યથી પણ છે, ભાવથી પણ છે. (4) એક મૃષાવાદ દ્રવ્યથી પણ નથી, ભાવથી પણ નથી. (1) તેમાં કોઈ કોઈક રીતે હિંસા કરવામાં ઉદ્યમવાળો છતો કહે છે કે, “તમે અહીંથી, પશુ-હરણાદિ (જતાં) જોયા?” તે (સાધુ વગેરે) દયાથી કહે છે કે, “નથી જોયા” આ દ્રિવ્યથી મૃષાવાદ છે, ભાવથી નથી. ' (2) બીજો જીવ એવો છે કે “મૃષા બોલીશ” એ પ્રમાણે પરિણામવાળો થયો, છતાં * સહસા સત્ય બોલે છે. આ ભાવથી મૃષા છે, દ્રવ્યથી નથી. | (3) અન્ય જીવ “મૃષા બોલીશ' એવા પરિણામવાળો છે અને મૃષા જ બોલે છે. નું આ દ્રવ્યથી અને ભાવથી મૃષા. | (4) ચોથો ભાગો શૂન્ય છે. (જે દ્રવ્યથી અને ભાવથી પણ મૃષા નથી, તે કાં તો મૌન અથવા તો સત્ય કહેવાય. એ મૃષાસંબંધી ચોથો ભાંગો ન ગણાય એટલે એ ભાંગો | શૂન્ય કહ્યો છે.) अहावरे तच्चे भंते ! महव्वए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते ! अदिन्नादाणं पच्चक्खामि, से गामे वा नगरे वा रण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं न गिण्हिज्जा नेवऽन्नेहिं अदिन्नं गिहाविज्जा अदिन्नं गिण्हंते वि अन्ने न न समणुजाणामि जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं शा न करेमि न कारवेमि करंतंपि अन्नं न समणुजाणामि / तस्स भंते ! म पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि / तच्चे भंते ! महव्वए ना ___उवट्ठिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं // 3 // (सू० 5) . સૂત્ર-૫ સૂત્રાર્થ : (લગભગ બધું જ પ્રથમ મહાવ્રતનાં સૂત્રની જેમ જાણવું, માત્ર) * ગામમાં, નગરમાં કે જંગલમાં... અલ્પ કે બહુ, અણુ કે સ્કૂલ, સચિત્ત કે અચિત્ત... | व्याख्या-उक्तं द्वितीयं महाव्रतम्, अधुना तृतीयमाह-'अहावरे' इत्यादि, 'अथापरस्मिंस्तृतीये भदन्त ! महाव्रते अदत्तादानाद्विरमणं, सर्वं भदन्त ! अदत्तादानं / जो प्रत्याख्यामीति पूर्ववत्, तद्यथा-'ग्रामे वा नगरे वा अरण्ये वा' इति, अनेन क्षेत्रपरिग्रहः, ( 45 = 5 E F =