________________ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. 4 સૂગ - 1 3) विहायाभिमानं संविग्ने शिष्येण सर्वकार्येष्वेव गुरुः प्रष्टव्य इति, आचार्य आह-'इमा / -खल्वि'त्यादि सूत्रमुक्तार्थमेव, अनेनाप्येतद्दर्शयति-गुणवते शिष्याय गुरुणाऽप्युपदेशो / વાતવ્ય પતિ . “તંગહી-પુદ્ધવિરૂયા' રૂત્યાદિ, મત્ર તથે 'યુવાહરણોપાસાર્થ:, .| पृथिवी-काठिन्यादिलक्षणा प्रतीता सैव कायः-शरीरं येषां ते पृथिवीकायाः पृथिवीकाया एव पृथिवीकायिकाः, स्वार्थिकष्ठक, आपो-द्रवाः प्रतीता एव ता एव कायः- शरीरं येषां तेऽप्कायाः अप्काया एव अप्कायिकाः / तेज-उष्णलक्षणं प्रतीतं तदेव काय:- शरीरं येषां ते तेजःकायाः तेजःकाया एव तेजःकायिकाः / वायु:चलनधर्मा प्रतीत एव स एव कायः-शरीरं येषां ते वायुकायाः वायुकाया एव वायुकायिकाः / वनस्पतिः-लतादिरूपः प्रतीतः, स एव काय:-शरीरं येषां ते वनस्पतिकायाः, वनस्पतिकाया एव वनस्पतिकायिकाः / एवं त्रसनशीलास्त्रसाः-प्रतीतार | एव, त्रसाः कायाः- शरीराणि येषां ते त्रसकायाः, त्रसकाया एव त्रसकायिकाः / . હવે શિષ્ય પૃચ્છા કરે છે કે વાયરા વ્રતુ.. આ સૂત્રનો અર્થ કહેવાઈ જ ગયેલો છે. . આ સૂત્રથી એ વાતને દર્શાવે છે કે “સંવિગ્ન શિષ્ય અભિમાન છોડીને તમામે તમામ | કાર્યોમાં ગુરુને પ્રશ્ન પુછવો જોઈએ...” - આચાર્ય આ પૃચ્છાનો જવાબ આપે છે કે “ફમાં હતુ.” આ સૂત્રનો અર્થ પણ | કહેવાઈ જ ગયો છે. આ ત્રીજા સૂત્રથી પણ એ વાતને દર્શાવે છે કે “ગુરુએ પણ ગુણવાન ની શિષ્યને ઉપદેશ આપવો જ જોઈએ... હવે તે નક્કી... નો અર્થ કરે છે. . તથા એ ઉદાહરણનો ઉપન્યાસ દર્શાવવા માટે છે. અર્થાત્ ષકાયનાં દષ્ટાન્ત " દેખાડવાનાં શરૂ થાય છે... એ દર્શાવવા તથા શબ્દ છે. | પૃથ્વી કઠિનતાદિ લક્ષણવાળી પ્રતીત = પ્રસિદ્ધ જ છે, તે જ છે કાય = શરીર જેનું 1 - તે પૃથ્વીકાય. પૃથ્વીકાય એ જ પૃથ્વીકાયિક પણ કહેવાય. અહીં વા પ્રત્યય સ્વાર્થમાં લાગ્યો | છે. એટલે કે પૃથ્વીકાયશબ્દનો જે અર્થ છે, એ જ અર્થમાં વા પ્રત્યય લાગીને " પૂથ્વીય શબ્દ બન્યો છે. એમાં અર્થ બદલાતો નથી. આપ = પાણી = દ્રવ્ય એ પ્રસિદ્ધ જ છે. તે જ જેઓનું શરીર છે તે અપકાય.' * અકાય એ જ અકાયિક તેજ ઉષ્ણલક્ષણવાળું પ્રસિદ્ધ જ છે. તે જ જેનું શરીર છે તે તેજસૂકાય. તેજસકાય છે