________________ * * * * . મ Trt દશવૈકાલિકસૂમ ભાગ-૨ કામ અધય. 4 નિયુક્તિ - 228 (4) ગતિકાય ? બીજા ભવમાં ગતિ કરતી વખતે જે કાય-શરીર સાથે હોય તે જ 11 ગતિકાય. તૈજસશરીર અને કર્મણશરીર ગતિકાયરૂપ સમજવા. (5) નિકાયકાય : ષજીવનિકાય એ નિકાયકાય છે (6) અસ્તિકાય ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય... આ બધા અસ્તિકાય છે. (મતિ = પ્રદેશ. પ્રદેશોનાં સમૂહરૂપ આ બધા તત્ત્વો છે. એટલે એ અસ્તિકાય કહેવાય) (7) દ્રવ્યનાય: ત્રણ, ચાર, પાંચ વગેરે ઘટ પટાદિ દ્રવ્યોનો સમૂહ એ દ્રવ્યનાય છે. 8) માતૃકાકાય : ત્રણ ચાર, પાંચ વગેરે માતૃકા અક્ષરો (ગ,વ, વગેરે) એ માતૃકાકાય. (9) પર્યાયકાય : જીવનો અને અજીવનો એમ બે ભેદથી પર્યાયકાય છે. તેમાં || | જીવપર્યાયકાય એટલે જ્ઞાનાદિનો સમુદાય. (જ્ઞાનાદિ એ જીવનાં પર્યાય છે, તેનો સમુદાય એ જીવપર્યાયકાય કહેવાય) અજીવપર્યાયકાય એટલે રૂપાદિનો સમુદાય...) TT (10) સંગ્રહકાય : સંગ્રહભૂત જે વસ્તુ, કે જે એકજ શબ્દથી વાચ્ય હોય તે * સંગ્રહકાય. દા.ત. ત્રિકટુક, ત્રિફળા વગેરે. (ત્રિફળામાં હરડે-બહેડા-આમળા આમ ત્રણ | | વસ્તુ છે, આ ત્રણનાં સંગ્રહરૂપ બનેલી વસ્તુ ત્રિફળા નામનાં એકજ શબ્દથી વાચ્ય છે એટલે એ સંગ્રહકાય કહેવાય.) | (11) ભારકાય ? કાપોતી (ત્રાજવાના જેવા જ આકારની પણ મોટી વસ્તુ એ લિ - કાપોતી ! મોટા લાકડાનાં બે છેડે ઘડા બાંધવામાં આવે. એમાં નદીમાંથી પાણી ભરીને | લાકડાનાં વચ્ચેના ભાગથી ઉપાડવામાં આવે.) | વૃદ્ધો આ પ્રમાણે કહે છે કે “એક કાયનાં બે ભાગ થયા. એક રહે છે, એક મરાયો. ] મરેલા વડે જીવતો મરાયો. હે માનવ! બોલ, કઈ યુક્તિથી આ વાત ઘટે ? " (આ પદાર્થને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે.) એક કાપોતીક તળાવમાં પાણીનાં બે ઘડા ભરીને કાપોતીથી વહન કરે છે. આમા તળાવમાં રહેલો એક અપ્લાય બે ઘડામાં ભરાયો, એટલે બે ભાગ થયેલા કહેવાય. પછી * એ કાપોતીક જતો જતો સ્કૂલના પામ્યો. અથડાયો. એમાં એક ઘડો ભાંગી ગયો. તેમાં | * જે અપૂકાય હતો તે મરી ગયો. (બંધુ પાણી ઢોળાઈ ગયું...) બીજામાં અપૂકાય જીવે છે. * " પણ પહેલાંના અભાવમાં તે બીજો ઘડો પણ ભાંગી ગયો. (ત્રાજવાની બંને બાજુ વજન " સરખું હોય તો કાંટો સીધો રહે. પણ જેવું એક બાજુથી બધું વજન ઘટી જાય કે તરત છે