________________ :25 #.. જ દ શર્વ કાલિક ન માગ- 2 હા અધ્ય. 4 ભાષ્ય - 50 Bક ) એક પ્રસ્થમાં ધારો. કે 5 લાખ આકાશપ્રદેશો હોય, તો આ લોકમાંથી જીવોને એ જ એક એક પ્રદેશમાં રાખી કુલ 5 લાખ જીવો એ પ્રસ્થમાં ભરવા. પછી એ અલોકમાં જીવો [મૂકી દેવા. વળી પાછું 5 લાખ જીવોથી એ પ્રસ્થ ભરીને અલોકમાં ખાલી કરવું. તે અલોકમાં પણ એક એક આકાશપ્રદેશ ઉપર એક એક જીવને જ રાખવા, વધારે નહિ. * - આ રીતે આખો લોક ખાલી થાય, ત્યારે અલોકમાં લોક જેટલા અનંતા લોક જીવોથી* ભરાઈ જાય...) ના પ્રશ્નઃ જો આટલા બધાં જીવો હોય, તો પછી તેઓ એકજ લોકમાં કેવી રીતે સમાઈ * ગયા ? : ઉત્તર : સૂક્ષ્મ અવગાહનાના લીધે સમાઈ ગયા. જ્યાં એક જીવ છે, ત્યાં અનંતા : ન રહેલા છે. અમે ઉપર જે વાત કરી, એ તો દરેક જીવની પોતપોતાની જુદી જુદી તું અવગાહનાની અપેક્ષાએ કરેલી છે. એટલે કોઈ દોષ નથી. (દા.ત. 1 જીવને રહેવા માટે | | 5 આકાશપ્રદેશ જોઈએ છે, તો જે 5 આકાશપ્રદેશમાં એક જીવ રહ્યો, એના એજ 5 | પ્રદેશમાં 1 કરોડ જીવ રહેલા છે. આમ લોકમાં 5 પ્રદેશમાં 1 કરોડ જીવ સમાયેલા છે. હવે જો અસત્કલ્પના પ્રમાણે વિચારીએ, તો એ બધાં જીવોને સ્વતંત્ર પાંચ પાંચ પ્રદેશો આપવાના છે, એટલે એ રીતે અલોકમાં કુલ 5 કરોડ પ્રદેશોમાં આ 1 કરોડ જીવો રહેશે. ઉપર અમે 1-1 આકાશપ્રદેશમાં એક એક જીવને રાખવાનું દર્શાવેલું છે, એ પદાર્થની | સરળતાથી સમજ પડે, એ માટે સમજવું એ રીતે જીવો મુકવામાં આવે તો પણ અનંતા | લોક જ થાય. જયારે હમણાં કહ્યા પ્રમાણે દરેક જીવને પોતપોતાની અવગાહના પ્રમાણે ની " મુકવામાં આવે તો પણ અનંતલોક થાય. આ અનંતલોક પૂર્વનાં અનંતલોક કરતાં જ અસંખ્ય ગણા થાય. સૂક્ષ્મદષ્ટિથી વિચારવું.) Faa પ્રશ્ન : પણ આવી રીતે એકજ સ્થાને અનંતા આત્માઓ રહી શકે એ તો આશ્ચર્ય : લાગે છે... | ઉત્તર : અરે, આત્મા તો અમૂર્ત-સૂક્ષ્મદ્રવ્ય છે. એની વાત જવા દો, દીપકની સ પ્રભાનાં પરમાણુ વગેરે જે બાદરદ્રવ્યો છે, તેઓનું પણ તેવા પ્રકારનાં પરિણામથી એકજ | સ્થાને અવસ્થાન દેખાય જ છે. | (એક બંધ ઓરડામાં એક દીપક પ્રગટાવીએ, આખો ઓરડો પ્રકાશિત થાય. એટલે કે, ક કે ઓરડામાં બધે જ દીપકનાં પરમાણુઓ વ્યાપી જાય. બીજો પ્રગટાવીએ તો એના પણ . - પરમાણુઓ એ ઓરડામાં વ્યાપી જાય સમાઈ જાય. એમ 500 દીપક પ્રગટાવો તો એ પર એ તમામનાં પરમાણુઓ એ બંધ ઓરડામાં સમાઈ જાય. ઓરડાની બહાર ન નીકળે. હવે તે | FF * * *