________________ - - - = પ દશવૈકાલિકસૂગ ભાગ-૨ = S. હા જ અધ્ય. 4 ભાય - 50 છે. (3) અમૂર્તત્વહેતુથી જીવ નિત્ય સિદ્ધ થાય છે. પ્રશ્નઃ આ પણ આગળ દર્શાવેલા શ્રોત્રપિરપ્રદMI એ હેતુથી જુદો હેતુ નથી. આ ઉત્તર : ના. ત્યાં એમ કહેલું કે “આત્મા શ્રોત્રાદિથી ગ્રહણ થતો નથી.” જ્યારે ! . અહીં તો આત્માનું સ્વરૂપ જ નિયમિત કરાય છે કે તે “અમૂર્ત છે.” - આશય એ છે કે “આત્મા શ્રોત્રાદિથી ગ્રહણ થતાં નથી.” એ વાત અને “આ| |અમૂર્ત છે” એ વાત તદ્દન જુદી જ છે. જુઓ, પરમાણુઓ શ્રોત્રાદિથી ગ્રહણ થતાં નથી” એ વાત અને “આ અમૂર્ત છે” એ વાત તદ્દન જુદી જ છે. જુઓ, પરમાણુઓ શ્રોત્રાદિથી . " ગ્રહણ થતાં નથી, પણ તેઓ અમૂર્ત નથી, મૂર્ત જ છે. જ્યારે આત્મા એવો નથી. એ શ્રોત્રાદિ-અગ્રાહ્ય પણ છે અને અમૂર્ત પણ છે. આમ બંને હેતુઓ જુદા છે. | નિયુક્તિકાર ત્રણેય દ્વારનો ઉપસંહાર કરતાં કહે છે કે આ પ્રમાણે જીવનું નિત્યત્વ, | | અમૂર્તત્વ અને અન્યત્વ સિદ્ધ થયું. આમ જે બે મૂલદ્વાર ગાથા હતી, એમાંનાં આ અન્યત્વાદિ ત્રણ કારોની વ્યાખ્યા થઈ ગઈ.' इदानी कर्तृद्वारावसरः, तथा चाह कत्तत्ति दारमहुणा सकम्मफलभोइणो जओ जीवा / वाणियकिसीवला इव | :વિત્નમનિસેvi pયં IIScગા માધ્યમ્ II હવે ૮માં કર્રદ્વારનો અવસર છે. ભાષ્ય-૫૦ ગાથાર્ધ : હવે કર્તદ્વાર છે. જે કારણથી જીવો સ્વકર્મફલભોક્તા છે. તે ! કારણથી તેઓ કર્તા છે. દા.ત. વણિક, ખેડુત વગેરે. આ કપિલમતનું ખંડન છે. ना व्याख्या-कर्तेति द्वारमधुना-तदेतद्व्याख्यायते, स्वकर्मफलभोगिनो यतो ना जीवास्ततः कर्तार इति, वणिक्कृषीवलादय इव, न ह्यमी अकृतमुपभुञ्जते इति प्रयोगार्थः, व प्रयोगस्तु-कर्ताऽऽत्मा, स्वकर्मफलभोक्तृत्वात्, कर्षकादिवत् / ऐदम्पर्यमाह'कपिलमतनिषेधनमेतत' सांख्यमतनिराकरणमेतत, तत्राकर्तवादप्रसिद्धेरिति गाथार्थः // मूलद्वारगाथाद्वये व्याख्यातं कर्तृद्वारम्, ટીકાર્થ: (8) કર્તાદ્વાર એનું વ્યાખ્યાન કરે છે. જીવો સ્વકર્મફલનાં ભોફતા છે, માટે કર્તા B.. IFE nr E E = * * *