________________
H ક દશવૈકાલિક સૂર ભાગ-૨
આ અધ્ય. ૩ સૂત્ર-૧૧ " गुप्ता । 'घट्स संयताः' षट्सु जीवनिकायेषु पृथिव्यादिषु सामस्त्येन यताः ।
'पञ्चनिग्रहणा' इति निगृह्णन्तीति निग्रहणाः कर्तरिल्युट् पञ्चानां निग्रहणाः पञ्चनिग्रहणाः, 1. પશ્ચાતાપતીકિયા, “થીરા' ગુદ્ધિમત્તઃ સ્થિર વા, નિચા:' સાથa:, “ગુર્જન'
इति ऋजुर्मोक्षं प्रति ऋजुत्वात्संयमस्तं पश्यन्त्युपादेयतयेति ऋजुदर्शिनः-संयमप्रतिबद्धाः ત્તિ સૂર્ણ: શા
ગાથા-૧૧ ટીકાર્ચ : હિંસા વગેરે પાંચ આશ્રવો પરિશાથી જાણીને પ્રિત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યજાયેલા છે જે સાધુઓવડે તેવા આ સાધુઓ છે.
(પ્રશ્ન : સમાસમાં ભૂતકૃદંતનું રૂપ પૂર્વાદરૂપે આવતું હોય છે. એટલે ખરેખર તો રાતિપશ્ચશ્રવાઃ એવો પાઠ હોવો જોઈએ. એને બદલે અહીં તો ઉંધું લખેલું છે.) L
ઉત્તર : માહિતાન વિ. આકૃતિગણ હોવાથી ભૂતકૃદંતવાળા પદનો પૂર્વપદ તરીકે | નિપાત = સ્થાન ન પણ થાય, એટલે આ સમાસ બરાબર જ છે. અર્થાતુ અમુક વ્યાકરણનાં નિયમો પ્રમાણે અમુક અમુક સ્થાને (આકૃતિગણમાં આપવાદિકસ્થાને) ભૂતકૃદંતવાળા પદો પૂર્વપદ ન બને, પણ ઉત્તરપદ બને. એટલે આમાં કોઈ દોષ નથી.'
અથવા તો પછી પરિતિષશ્રવાઃ એ પ્રમાણે જ સમજીને અર્થ લેવો. તેઓ | પંચાશ્રવનાં ત્યાગી છે. માટે જ મન-વચન-કાયાની ગુપ્તિવાળા છે. પૃથ્વીકાયાદિ છે ! | કાયમાં સંપૂર્ણપણે યતનાવાળા છે. તથા પાંચનો નિગ્રહ કરનારા છે. અહીં જે નિગ્રહ કરે !
એ નિગ્રહણ કહેવાય. અત્રે અનટુ પ્રત્યય કર્તા અર્થમાં થયો છે. સામાન્યથી તો ગમન, રિટણ... વગેરેમાં અનટુ પ્રત્યય ભાવ અર્થમાં થાય છે. એનો અર્થ ગમન કરવું, રટણ ન કરવું... એમ થાય છે. પરંતુ ગમનકરનાર... એવો અર્થ નથી થતો. જ્યારે અહીં અનટુ ના : પ્રત્યય કર્તા અર્થમાં છે. એટલે “નિગ્રહ કરવો” એમ અર્થ ન કરવો, પરંતુ “નિગ્રહ | ન કરનાર” એમ અર્થ કરવો.) | “પાંચનો નિગ્રહ કરનાર” એમ કહ્યું, પણ પાંચ એટલે શું? એ કહે છે કે પાંચ | એટલે પાંચ ઈન્દ્રિયો લેવી. | તથા જે સાધુઓ ધીર-બુદ્ધિવાળા અથવા તો સ્થિર છે. | જેઓ નિર્ચન્થ એટલે કે સાધુ છે.
જેઓ ઋજુદર્શી છે. અહીં સંયમ એ મોક્ષ પ્રત્યેનો સીધે સીધો = સરળમાર્ગ હોવાથી | ઋજુ = સંયમ અર્થ કરવો. તેને જેઓ ઉપાદેય તરીકે જુએ એ ઋજુદર્શી કહેવાય. સંયમમાં પ્રતિબદ્ધ હોય એમ ભાવાર્થ છે.
( TE