________________
A દશવૈકાલિક સૂગ ભાગ-૨
માં અધ્ય. 3 સૂમ-૮-૯ અને सामुद्र-समुद्रलवणमेव ४४, 'पांशुक्षारश्च' ऊषरलवणं ४५, 'कृष्णलवणं च' . सैन्धवलवणपर्वतैकदेशजम् ४६, आमकमनाचरितमिति सूत्रार्थः ॥८॥ | (૩૩) મૂલક લોકપ્રતીત છે. (૩૪) શ્રુબેર એટલે કે આદુ (૩૫) શેરડી લોકપ્રતીત ક છે. આ ત્રણેયમાં અનિવૃત શબ્દનું ગ્રહણ જોડવાનું છે. અનિવૃત એટલે અપરિણત = સચિત્ત અનાચરિત છે. શેરડીમાં તો જે જે શેરડીની બંને બાજુ ગાંઠ હોય તે શેરડી સચિત્ત | ગણાય. | (૩૬) કન્દ એટલે વજકન્દ વગેરે. (૩૭) સટ્ટામૂલાદિ મૂલ સચિત્ત હોય તે
અનાચરિત છે. (૩૮) કાકડી વગેરે ફલ (૩૯) તલ વિગેરે બીજ સચિત્ત હોય તે | | અનાચરિત છે. (૪૦) સૌવર્ચલ (૪૧) સૈન્ધવ (૪૨) સાંભરિલવણ (૪૩) માલવણ | સચિત્ત હોય તે અનાચરિત છે. (૪૪) સમુદ્રલવણ (૪૫) ઉખરલવણ (૪૬) સૈન્ધવલવણનાં પર્વતનાં એક ભાગમાં થાય તે કૃષ્ણલવણ. આ બધું સચિત્ત હોય તે અનાચરિત છે. (સૌવર્ચલથી માંડીને કૃષ્ણલવણ સુધીનાં બધા પદાર્થો વિશેષ પ્રકારનાં મીઠાં રૂપ જ છે. માત્ર અમુક અમુક વિશેષતાઓને લીધે તે બધા જુદા દર્શાવ્યા છે.) તે | किंच-'धूवणे 'त्ति सूत्रम्, अस्य व्याख्या-धूपनमित्यात्मवस्त्रादेरनाचरितम्, प्राकृतशैल्या अनागतव्याधिनिवृत्तये धूमपानमित्यन्ये व्याचक्षते ४७, वमनं मदनफलादिना ४८, वस्तिकर्म पुटकेनाधिष्ठाने स्नेहदानं ४९, विरेचनं दन्त्यादिना ५०, तथा अञ्जनं रसाञ्जनादिना ५१, दन्तकाष्ठं च प्रतीतं ५२, तथा गात्राभ्यङ्गस्तैलादिना ५३, " विभूषणं गात्राणामेव १४, इति सूत्रार्थः ॥९॥ ' (૪૭) પોતાના વસ્ત્રાદિને ધૂપિત કરવા. એ અનાચરિત છે. (સુગંધી ધૂપનાં ધૂમાડા | દ્વારા વસને વાસિત કરવું તે.) કેટલાંકો એમ કહે છે કે ભલે ગાથામાં યુવાન લખેલું છે,
પરંતુ પ્રાકૃતશૈલીનાં કારણે આ પ્રમાણે લખેલું છે. હકીકતમાં છૂપા એ પ્રમાણે આ * સમજવું. ભવિષ્યમાં જે વ્યાધિ થવાની શક્યતા હોય, તે ન થાય એ માટે ધૂમ્રપાન કરવું
| (હુક્કો પીવો, બીડી પીવી..વગેરે) એ અનાચરિત છે. (ઠંડી દૂર કરવા, ઠંડી ન લાગે છે ' એ માટે ધૂમ્રપાન કરાય છે. એમ બીજા વ્યાધિઓ માટે પણ આ સંભવિત છે.) *
(૪૮) મીંઢણ ખાવા વગેરે દ્વારા ઉલટી કરવી એ અનાચરિત છે.
(૪૯) બસ્તિકર્મ એટલે પટકથી અધિષ્ઠાનમાં સ્નેહનું દાન કરવું તે. . (કબજીયાતાદિનાં કારણે અંદરનો જુનો મળ ફસાયેલો હોય, નીકળતો ન હોય એ કાઢવા
.'=
1r
:
!