________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨
અધ્ય. ૩ નિયુક્તિ ૧૯૯-૨૦૦ गयत्ति गाथाभावार्थ: । साम्प्रतं शुभकर्मोदयाशुभकर्मक्षयफलक - थनतः संवेजनीरसमाह-‘वीर्यवैक्रियर्द्धिः ' तपःसामर्थ्योद्भवा आकाशगमनजङ्घा चारणादिवीर्यवैक्रियनिर्माणलक्षणा 'ज्ञानचरणदर्शनानां तथर्द्धि:' तत्र ज्ञानर्द्धिः 'पभू णं भंते ! चोइसपुव्वी घडाओ घडसहस्सं पडाओ पडसहस्सं विउव्वित्तए ?, हंता पहू विउव्वित्तए' तहा - "जं अन्नाणी कम्मं खवेइ बहुयाहिं वासकोडीहिं । तं णाणी तिर्हि गुत्तो खवेइ ऊसासमित्तेणं ॥१॥” इत्यादि, तथा चरणर्द्धिः नास्त्यसाध्यं नाम चरणस्य, तद्वन्तो हि देवैरपि पूज्यन्त इत्यादि, दर्शनर्द्धिः प्रशमादिरूपा, तथा - " सम्मद्दिट्ठी जीवो विमाणवज्जं ण बंधए आउं । | जइविण सम्मत्तजढो अहव ण बद्धाउओ पुवि ॥१॥" इत्यादि, उपदिश्यते - कथ्यते खलु यत्र प्रक्रमे कथायाः संवेजन्या रसो निष्यन्द एष इति गाथार्थः । उक्ता संवेजनी,
न
मा
मा
म्त
હવે સંવેજનીકથા કહે છે.
(૧) આત્મશ૨ી૨સંબંધી (૨) ૫૨શરીરસંબંધી (૩) ઈહલોકસંબંધી (૪) પરલોકસંબંધી. આ પ્રકારે સંવેજનીકથા ચારપ્રકારે છે. જે કથાથી શ્રોતા સંવેગ પામે એ કથા સંવેજનીકથા.
त
1
આ અધિકૃતગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે વૃદ્ધવિવરણ આ છે.
न
શ
T
સંવેજનીકથા ચારપ્રકારની છે. (૧) આત્મશરીર સંવેજની (૨) પરશરીર સંવેજની (૩) ઈહલોક સંવેજની (૪) પરલોક સંવેજની. તેમાં આત્મશરીર સંવેજની આ પ્રમાણે કે “જે આ આપણું શરીર છે. એ વીર્ય લોહી, માંસ, ચરબી, મેદ, મજ્જા, હાડકાં, સ્નાયુ, ચામડી, વાળ, રૂંવાટી, નખ, દાંત, આંતરડા વગેરેનાં સમુહથી બનેલું હોવાથી F અને મૂત્ર-સ્થંડિલનું ભાજન હોવાથી અશુચિ છે” આ પ્રમાણે કથાને કરતો સાધુ ન શ્રોતાઓને સંવેગ ઉત્પન્ન કરાવે છે. આ આત્મશરીર સંવેજની છે. એજ પ્રમાણે પરશરીર ય સંવેજની પણ સમજવી. પરશરીર પણ આવાપ્રકારનું જ અપવિત્ર છે. અથવા તો એમ અર્થ કરવો કે પ૨ના શરીરનું વર્ણન કરતો સાધુ શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. પરશરીર સંવેજની પૂર્ણ થઈ.
હવે ઈહલોકસંવેજની કહે છે. “આ આખું મનુષ્યપણું અસાર, અશાશ્વત, કેળનાં થાંભલા જેવું છે.” આ પ્રમાણે કથા કહેતો ધર્મકથી શ્રોતાને સંવેગ ઉત્પન્ન કરાવે. આ ઈહલોકસંવેદની પૂર્ણ થઈ. (કેળનો થાંભલો મોટો હોય, પણ એમાં સાર કંઈ ન હોય.
૧૦૫