________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૨ અધ્ય. ૩ નિયુક્તિ ૧૮૮ થી ૧૯૧ ऊणजातिएण मारियं भक्खामि ?, गओ सिंहो, णवरं वग्घो आगओ, तस्स कहियंસીઢેળ મારિઓ, સો પાળિયું પાસું વિઓ, વષો ગઠ્ઠો, સ મેઓ, નાવ જાઓ आगओ, तेण चिन्तियं - जइ एयस्स ण देमि तओ काउ काउत्ति वासियसद्देणं अण्णे कागा एर्हित, तेसिं कागरडणसद्देणं सियालादि अण्णे बहवे एहिंति, कित्तिया वारेहामि, ता एयस्स उवप्पयाणं देमि, तेण तओ तस्स खंडं छित्ता दिण्णं, सो तं घेत्तूण गओ, सियो आओ, तेण णायमेयस्स हठेण वारणं करेमित्ति भिउडि काऊण वेगो न વિળો, નો પિયાનો, ઉર્જા ચ- “ઉત્તમ પ્રણિપાતેન, શૂર મેવેન યોગયેત્ । नीचमल्पप्रदानेन सदृशं च पराक्रमैः ॥१॥" इत्युक्तः कथागाथाया भावार्थ:,
E!
स्त
9
उक्तार्थकथा,
હવે અર્થકથા કહે છે. વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષતા, સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન આ અર્થકથા છે. કેમકે એ અર્થપ્રધાન છે. આ અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધવિવરણથી જાણવો. તે આ છે.
• વિદ્યાને આશ્રયીને અર્થકથા આ પ્રમાણે કે જે વિદ્યાર્થી ધનને ઉપાર્જન કરે છે. એકજણે જે વિદ્યા સાધી, તે (વિદ્યા) તેને દર સવારે પાંચરૂપિયા આપે છે. અથવા તો જેમ વિદ્યાધરોનાં ચક્રવર્તી સત્યકિએ વિદ્યાનાં પ્રભાવથી ભોગો મેળવ્યા. સત્યકિની ઉત્પત્તિ જે રીતે થઈ, જે રીતે તે શ્રાવકકુલમાં રહ્યો, જે રીતે મહેશ્વર એનું નામ કરાયું... આ બધું જે રીતે આવશ્યકમાં વત્તીસાદિ ખોળસંહિં સૂત્રનાં વર્ણનમાં દર્શાવેલું છે. એ મૈં પ્રમાણે અહીં કહેવું.
-
शा
વિદ્યાદ્વાર પૂર્ણ થયું.
I
♦ શિલ્પથી ધન મેળવાય છે. એમાં ઉદાહરણ કોકાસ નામનો શિલ્પી છે. એ ન આવશ્યક પ્રમાણે જાણવું.
||
7
♦ ઉપાય દ્વારા ધન મેળવાય છે. આમાં દૃષ્ટાન્ત ચાણક્ય છે જે રીતે ચાણક્યે જુદા ધ જુદા ઉપાયોથી ધન મેળવ્યું.
પ્રશ્ન : કયા ઉપાયોથી ?
ઉત્તર : “મારે ધાતુથી રંગાયેલ બે...” આ પણ કથાનક જે રીતે આવશ્યકમાં છે, તે રીતે કહેવું.
• હવે અનિર્વેદ અને સંચયમાં એકજ ઉદાહરણ છે. મમ્મણ. તે પણ જે રીતે
૮