________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૧
હુ
છુ ન
સમર્પણમ્...
* *
*
*
સમર્પણમ્...
હAી - ૩, ૫
જેઓએ અનેક આગમધરોની ભેટ જિનશાસનને આપી છે. જેઓએ કરાવેલા આગામૃતપાનનાં ઓડકાર હજુ પણ ચાલુ જ છે
એવા પ.પૂ. સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, આદર્શગચ્છાધિપતિ,
પૂ. ગુરુદેવશ્રી આ. પ્રેમસૂરીશ્વરજી મ.સાહેબજીને
મારો આ પ્રયાસ અર્પણ કરતાં ધન્યતા અનુભવું છું.
લિ. પાકાંક્ષી ગુણહંસવિ.