________________
- ૧૪૧
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ क्रमेणोक्ता भवन्तीति, अत्रोच्यते, इहाभिधीयमाने दृष्टान्तस्येव प्रतिज्ञादीनामपि | प्रत्येकमाशङ्कातत्प्रतिषेधो वक्तव्यौ स्तः, तथा च सत्यवयवबहुत्वं दृष्टान्तस्य वा प्रतिज्ञादीनामिव विपक्षतत्प्रतिषेधाभ्यां पृथगाशङ्कातत्प्रतिषेधौ न वक्तव्यौ स्याताम्, एवं सति दशावयवा न प्राप्नुवन्ति, दशावयवं चेदं वाक्यं भङ्ग्यन्तरेण प्रतिपिपादयिषितम्, अस्यापि न्यायस्य प्रदर्शनार्थम्, अत एव यदुक्तं 'साधुलक्षणदृष्टान्तस्याशङ्कातत्प्रतिषेधावुत्तरत्र न पृथग् वक्तव्यौ स्याता 'मित्यादि तदपाकृतं वेदितव्यम्, इत्यलं प्रसङ्गेन । एवं प्रतिज्ञादीनां प्रत्येकं विपक्षोऽभिहितः ।
न
S
પૂર્વપક્ષ : કોઈને એવો વિચાર આવે કે પૂર્વે કહેલી વિધિ પ્રમાણે લાઘવને માટે ભલે તમે દૃષ્ટાન્તના કથન વિના જ અહીં જ તમે દૃષ્ટાન્તવિપક્ષ અને તદ્ઘતિષેધ ભલે કહો, એ તો સમજી શકાય. પણ અમને તો એ જ નથી સમજાતું કે દૃષ્ટાન્ત છેક આગળ સાતમાદ્વારરૂપે શા માટે દેખાડો છો ? તમે હેતુવિભક્તિ નામના ચોથાદ્વાર પછી જ દષ્ટાન્ત દ્વાર કેમ નથી કહી દેતા ?
त
તે આ પ્રમાણે - અહીં પાંચમાદ્વારરૂપે દૃષ્ટાન્ત કહી દો તો જેમ પ્રતિજ્ઞાદિ ચારદ્વારનાં વિપક્ષ અને પ્રતિષેધ કહ્યા, એમ અરિહંત અને સાધુરૂપ બંને પ્રકારનાં દૃષ્ટાન્તનાં વિપક્ષ અને વિપક્ષપ્રતિષેધ ઘટી જાય. એનાથી મોટો ફાયદો એ થાય કે સાધુરૂપ પરંપરદેષ્ટાન્તનાં આશંકા અને આશંકાપ્રતિષેધ રૂપ જે આઠમા નવમા દ્વાર આગળ જુદા કહેવાના છે, તે નિ કહેવા ન પડે અને એમ થાય તો ગ્રન્થનું લાઘવ થાય.
નિ
न
વળી આ રીતે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ રૂપ ત્રણેય અવયવો વિશુદ્ધિસહિત ક્રમશઃ 1 જ્ઞ કહેવાયેલા થાય.
शा
ना
ना
| મ સાર એ કે અત્યારે જે રીતે તમે નિરૂપણ કરો છો એ મુજબ (૧) પ્રતિજ્ઞા (૨) F પ્રતિજ્ઞાવિભક્તિ (૩) હેતુ (૪) હેતુવિભક્તિ (૫) પ્રતિજ્ઞાદિ ચાર દ્વારનો વિપક્ષ અને આગળ આવનારા સાતમા દૃષ્ટાન્તદ્વારમાંના અનન્તરદૃષ્ટાન્તનો વિપક્ષ (૬) પ્રતિજ્ઞાદિ ચાર અને અનન્તદૃષ્ટાન્તનાં વિપક્ષનો પ્રતિષેધ (૭) બે પ્રકારનાં દૃષ્ટાન્ત (૮) પરંપરદષ્ટાન્તનો વિપક્ષ (૯) પરંપરદષ્ટાન્તનાં વિપક્ષનો પ્રતિષેધ.
य
य
આમાં અધવચ્ચે વિપક્ષ-પ્રતિષેધાદિ મૂકીને દષ્ટાન્તને પછી મુકવામાં વિચિત્રતા દેખાય છે. એને બદલે આમ કરો કે
त
(૧) પ્રતિજ્ઞા (૨) પ્રતિજ્ઞાવિભક્તિ (૩) હેતુ (૪) હેતુવિભક્તિ (૫) દૃષ્ટાન્ત. (બંને પ્રકારના) (૬) ૧ થી ૪ દ્વારનો અને પાંચમાં દ્વારનાં બંને દૃષ્ટાન્તનો વિપક્ષ (૭) એ
૩૨૪