________________
SC
1 -- ૩, ૫
દશવૈકાલિકસૂમ ભાગ-૧ : ના અધ્ય. ૧ નિયુક્તિ મંગલગાટા ક ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ ' દશવૈકાલિકસૂત્રમ્ |
| મન છે श्रीमद्भद्रबाहुविरचितनियुक्तियुतं, श्रीमच्छय्यम्भवसूरिवर्यविहितं,
___ श्रीहरिभद्रसूरिकृतबृहवृत्तियुतं
| શ્રી રવૈઋત્નિમ્ | जयति विजितान्यतेजाः सुरासुराधीशसेवितः श्रीमान् । विमलस्त्रासविरहितस्त्रिलोकचिन्तामणिर्वीरः ॥१॥ __इहार्थतोऽर्हत्प्रणीतस्य सूत्रतो गणधरोपनिबद्धपूर्वगतोद्धृतस्य शारीरमानसादि। कटुकदुःखसंतानविनाशहेतोर्दशकालिकाभिधानस्य शास्त्रस्यातिसूक्ष्ममहार्थगोचरस्य ચાડ્યા પ્રહૂયતે– .
ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીવિરચિતનિયુક્તિયુત, સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિવિરચિતવૃત્તિયુત, ચતુર્દશપૂર્વધર શ્રીશäભવસૂરિકૃત, દશવૈકાલિકસૂત્ર ઉપર શબ્દશઃ વિસ્તૃત ગુજરાતીવિવેચન
દ્રુમપુષ્પિકાનામનું પ્રથમ અધ્યયન વિશેષકરીને જિતાયેલા છે અન્યકતીર્થિકોનાં તેજ જેનાવડે એવા, દેવો અને મ ન દાનવોના સ્વામીઓવડે સેવાયેલા, શ્રીમાન, નિર્મળ, ત્રાસરહિત, ત્રણલોકમાં ના ચિંતામણિરત્ન સમાન વીર જય પામે છે. [૧]
અહીં દશવૈકાલિક નામના શાસ્ત્રની વ્યાખ્યા શરુ કરાય છે.
(એ દશવૈકાલિક શાસ્ત્ર કેવું છે ? એના વિશેષણો ટીકામાં દર્શાવ્યા છે કે, અર્થની છે . અપેક્ષાએ અરિહંતો વડે કહેવાયેલ, સૂત્રની અપેક્ષાએ ગણધરોવડે ગૂંથાયેલા પૂર્વગત- .
પૂર્વોમાંથી ઉદ્ધારાયેલ, શારીરિક અને માનસિક કડવાદુઃખોની પરંપરાનો વિનાશ કરવામાં ( કારણભૂત, અતિસૂક્ષ્મ અને મોટા અર્થો એ છે વિષય જેનો એવા આ દશવૈકાલિકસૂત્રની " 5 વ્યાખ્યા પ્રારંભાય છે. (અરિહંતોએ જ દશવૈકાલિકના બધા અર્થો પ્રરૂપેલા છે. એટલે આ