SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सोलसमं पओगपयं मणुस्सेसु विभागेणं पओगपरूवणं कम्मासरीरकायप्पओगी य ७; अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगी य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य कम्मासरीरकायप्पओगिणो य ८, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारग-सरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगी यकम्मासरीरकायप्पओगी य ९, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगी य कम्मासरीरकायप्पओगिणो य १०, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगिणो य कम्मासरीरकायप्पओगी य ११, अहवेगे य ओरालियमीसासरीर-कायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्पओगिणो य कम्मासरीरकायप्पओगिणो य १२,अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसा-सरीरकायप्पओगी य कम्मासरीरकायप्पओगी य १३, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगी य कम्मासरीरकायप्पओगिणो ये १४, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य कम्मासरीरकायप्पओगी य १५, अहवेगे य ओरालियमीसासरीरकायप्पओगिणो य आहारग-सरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य कम्मासरीरकायप्पओगिणो य १६ एवं एते चउसंजोएणं सोलस भंगा भवंति,सव्वेऽविय णं संपिंडिया असीति भंगा भवंति। वाणमंतर-जोइस-वेमाणिया जहा असुरकुमारा ।।सू०-५।।४६४।। (મૂળ) હે ભગવન્! મનુષ્યો શું સત્યમનપ્રયોગવાળા યાવત્ કામણશરીરકાયપ્રયોગવાળા હોય? હે ગૌતમ! બધા મનુષ્યો સત્યમનપ્રયોગવાળા, યાવત્ ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, વૈક્રિયશરીરકાયપ્રયોગવાળા અને વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય, ૧ અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય, ૨ અથવા કેટલાએક દારિકમિશ્નશરીરકાયપ્રયોગવાળા હોય. ૩ અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો હોય, ૪ અથવા કેટલાએક આહારકશરીરકાયપ્રયોગવાળા હોય. ૫ અથવા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, ૬ અથવા કેટલાએક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળા હોય. ૭ અથવા એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. ૮ અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે એક સંયોગના આઠ ભાંગાઓ થાય છે. અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક આહારકશરીરકાયપ્રયોગવાળો હોય, ૨ અથવા એક દારિકમિશ્રશરીરકાયવાળો અને કેટલાએક આહારકશરીરકાયપ્રયોગવાળા હોય. ૩ અથવા કેટલાએક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળો હોય. ૪ અથવા કેટલાએક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાએક આહારકશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે એ ચાર ભાંગાઓ થયા. ૧ અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. ૨ અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. ૩ અથવા કેટલાએક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક આહાકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. ૪ અથવા કેટલાએક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. ૧ અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક કાર્યણશરીરકાય-પ્રયોગવાળો હોય. ૨ અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાએક કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય. ૩ અથવા કેટલાએક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. ૪ અથવા કેટલાએક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાએક 10
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy