________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सोलसमं पओगपयं जीवेसु ओहेणं पओगपरूवणं શરીરકાયપ્રયોગ અને ૧૩ કાર્યણશ૨ી૨કાયપ્રયોગ. મનુષ્યો સંબન્ધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને પંદર પ્રકારનો પ્રયોગ
હોય છે. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. ૨૪૬૧||
(ટી૦) આ પંદર પ્રયોગોનો જીવાદિ સ્થાનોમાં વિચાર કરતાં સૂત્રકાર કહે છે—‘નીવામાં મંતે! ઋતિવિષે પોો પત્તે'? હે ભગવન્! જીવોને કેટલા પ્રકારનો પ્રયોગ હોય છે વગેરે. તેમાં જીવપદમાં પંદરે પ્રયોગો હોય છે. કારણ કે ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ હમેશાં પંદરે પ્રયોગો પ્રાપ્ત થાય છે. નૈરયિકપદમાં અગિયાર પ્રયોગો હોય છે, કારણ કે તેઓને ઔદારિક, ઔદારિકમિશ્ર, આહા૨ક અને આહા૨કમિશ્ર એ ચાર પ્રયોગનો અસંભવ છે. એ પ્રમાણે બધા ભવનપતિ, વ્યન્તરો, જ્યોતિષિક અને વૈમાનિકોમાં વિચાર કરવો. વાયુકાય સિવાયના પૃથિવીકાયાદિ એકેન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ પ્રયોગ હોય છે—૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર અને ૩ કાર્યણ. વાયુકાયિકોમાં પાંચ પ્રયોગો હોય છે, કારણ કે વૈક્રિય અને વૈક્રિયમિશ્રનો પણ તેઓને સંભવ છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં પ્રત્યેકને ચાર ચાર પ્રયોગ હોય છે—૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર, ૩ કાર્પણ અને ૪ અસત્યામૃષા ભાષા. બાકીની સત્યાદિ ભાષાનો તેઓને સંભવ નથી. કારણ કે ‘વિપત્તેસુ અસન્નમોસેવ' વિકલેન્દ્રિયોમાં એક અસત્યામૃષા ભાષા હોય છે—એવું શાસ્ત્રનું વચન છે. પંચેન્દ્રિય તિર્યંચોને તેર પ્રયોગો હોય છે, કારણ કે તેઓને ચૌદ પૂર્વના જ્ઞાનનો અસંભવ હોવાથી આહારક અને આહારકમિશ્રપ્રયોગ નથી. મનુષ્યોને વિષે પંદરે યોગો હોય છે, કારણ કે મનુષ્યોને સર્વ ભાવોનો સંભવ છે. ।।૨૪૬૧||
|| નીવેતુ વિમાનેનું પોનપરુવનં ||
जीवा णं भंते! किं सच्चमणप्पओगी, जाव किं कम्मसरीरकायप्पओगी? गोयमा ! जीवा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि जाव नेउव्वियमीससरीरकायप्पओगी वि कम्मासरीरकायप्पओगी वि १३ | अहवेगे य आहारगसरीरकायप्पओगी य १, अहवेगे य आहारगसरीरकायप्प ओगिणो य २, अहवेगे य आहारगमीससरीरकाय पओगीय ३, अहवेगे य आहारगमीससरीरकायप्पओगिणो य ४ चउभङ्गो अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीससरीरकायप्पओगी य १, अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीसासरीरकायप्प ओगिणो य २, अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगी य ३, अहवेगे यं आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसासरीरकायप्पओगिणो य ४, एए जीवाणं अट्ठ भंगा TIR॰-૩૫૪૬૨।।
(મૂળ) હે ભગવન્! શું જીવો સત્યમનપ્રયોગવાળા છે કે યાવ-કાર્પણશરીરકાયપ્રયોગવાળા હોય છે? હે ગૌતમ! સર્વે જીવો સત્યમનપ્રયોગવાળા, યાવત્ વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કાર્યણશ૨ી૨કાયપ્રયોગવાળા હોય. ૧૩. અથવા એક આહા૨કશરીકાયપ્રયોગવાળો હોય, ૨ અથવા કેટલાએક આહા૨કશરીરકાયપ્રયોગવાળા હોય, ૩ અથવા એક આહારકમિશ્રશ૨ી૨કાયપ્રયોગવાળો હોય, ૪ અથવા કેટલાએક આહારકમિશ્રશરીરકાય–પ્રયોગવાળા હોય—એ ચતુર્થંગી જાણવી. ૧ અથવા એક આહારકશ૨ી૨કાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીર-કાયપ્રયોગવાળો હોય, ૨ અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાએક આહારકમિશ્રશ૨ી૨કાય-પ્રયોગવાળો હોય, ૩ અથવા કેટલાએક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગી હોય, ૪ અથવા કેટલાએક આહારકશરીરકાયપ્રયોગવાળા અને કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે જીવોને આશ્રયી આઠ ભાંગા જાણવા. ૩૪૬૨॥
• (ટી૦) હવે જીવાદિ પદોમાં નિયત પ્રયોગોનો વિચાર કરતાં સૂત્રકાર કહે છે—‘નીવા મંતે’-હે ભગવન્! જીવો શું સત્યમનપ્રયોગવાળા ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં ‘બધા જીવો સત્યમનપ્રયોગવાળા હોય છે–ઇત્યાદિ પ્રથમ
4