________________
श्री प्रज्ञापना सूत्र भाग १
पन्नरसं इंदियपयं पढमो उद्देसो कतिपदेसदारं-ओगाढदारं- अप्पाबहुदारं
ઇન્દ્રિયોના વિસ્તારનું પ્રમાણ આત્માંગુલથી જાણવું પણ ઉત્સેધાંગુલથી ન જાણવું. એ સંબન્ધે ભાષ્યકાર કહે છે— "इंदियमाणेवि तयं भयणिज्जं जं तिगाउयाईणं । जिब्भिंदियाइमाणं संववहारे विरुज्झेज्झा" ॥
ઇન્દ્રિયના પ્રમાણમાં ઉત્સેધાંગુલનો વિકલ્પ જાણવો. કારણ કે ત્રણ ગાઉ વગેરેના પ્રમાણવાળાને જિહ્મેન્દ્રિયાદિનું પ્રમાણ સંવ્યવહારથી વિરુદ્ધ થાય છે. અક્ષરાર્થ—તે ઉત્સેધાંગુલ ઇન્દ્રિયના પરિમાણમાં પણ વિકલ્પે જાણવો. તેથી ક્યાંઇક તેનું ગ્રહણ થતું નથી. એટલે ઇન્દ્રિયવિષયના પરિમાણમાં તેનું ગ્રહણ થતું નથી. બીજે ભલે વિકલ્પ હોય, પણ ઇન્દ્રિયના પરિમાણમાં વિકલ્પ સમજવો એ અપિશબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે સ્પર્શનેન્દ્રિયના વિસ્તારના પરિમાણમાં ઉત્સેધાંગુલ ગ્રહણ કરવો અને તે સિવાય બાકીની ઇન્દ્રિયોના પરિમાણમાં ન ગ્રહણ કરવો, કારણ કે બાકીની ઇન્દ્રિયોનું પરિમાણ આત્માંગુલથી થાય છે. એ શી રીતે જાણી શકાય? તેના ઉત્તરમાં કહે છે કે જો બધી ઇન્દ્રિયોનું પરિમાણ ઉત્સેધાંગુલથી ક૨વામાં આવે તો ત્રણ ગાઉના પ્રમાણવાળા અને આદિ શબ્દથી બે ગાઉ વગેરેના પ્રમાણવાળા મનુષ્યનું જિહ્મેન્દ્રિયાદિનું સૂત્રોક્ત માન વ્યવહારથી વિરોધી થાય છે, એટલે ઘટી શકતું નથી, અને જે પ્રકારે વિરોધી થાય છે તે પ્રકારે તેનો હમણાં જ વિચાર કર્યો છે. ૫૩૪૨૭૫ || कतिपदेसदारं ||
सोतिंदिए णं भंते! कतिपदेसिते पन्नत्ते ? गोयमा ! अणतपदेसिते पन्नत्ते । एवं जाव फासिंदिए । सू०-४।।४२८।। (મૂળ) હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે? હે ગૌતમ! અનન્ત પ્રદેશવાળી છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી भावु ॥४॥४२८ ॥
|| ओगाढदारं ||
सोईदिए णं भंते! कतिपदेसोगाढे पन्नत्ते ? गोयमा ! असंखेज्जपएहसोगाढे पन्नत्ते । एवं जाव फासिंदिए ।।सू०-५।।४२९।।
(भू०) हे भगवन्! श्रोत्रेन्द्रिय डेटला प्रदेशमां अवगाढ रहे छे? तेनी डेटला प्रदेशोनी अवगाहना छे? हे गौतम! અસંખ્યાતા પ્રદેશોમાં અવગાઢ હોય છે. એ પ્રમાણે યાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. ૫૪૨૯॥ (टीo) हवे 'कतिप्रदेश'–इन्द्रिय डेटला प्रदेशवाणी होय छे, ते द्वारनुं प्रतिपाहन रे छे– ' सोइदिएण भंते' ! हे भगवन्! શ્રોત્રેન્દ્રિયઇત્યાદિ सूत्र પાઠસિદ્ધ છે. ૫૪૨૯૦
|| अप्पाबहुदारं ||
एएसि णं भंते! सोतिंदिय-चक्खिंदिय- घाणिंदिय- जिब्धिंदिय- फासिंदियाणं ओगाहणट्टयाए परसट्टयाए ओगाहणपएसट्टयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वत्थोवे चक्खिंदिते ओगाहणट्टयाते, सोतिंदिए ओगाहणट्टयाते संखेज्जगुणे, घाणिंदिए ओगाहणट्ठयाते संखेज्जगुणे, जिब्मिंदिए ओगाहणट्टयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, पदेसट्टयाते - सव्वत्थोवे चक्खिदिए पदेसट्टयाए, सोतिंदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिंदिए परसट्टयाए संखिज्जगुणे, जिब्मिंदिए परसट्टयाए असंखेज्जगुणे, फासिंदिए परसट्टयाए संखेज्जगुणे ओगाहणपदेसट्टयाए- सव्वत्थोवे चक्खिदिए ओगाहणट्टयाए, सोतिंदिए ओगाहणट्टयाए संखेज्जगुणे, घाणिदिए ओगाहणट्टयाए संखिज्जगुणे, जिम्मिंदिए ओगाहणट्टयाए असंखेज्जगुणे, फासिंदिए ओगाहणट्टयाए संखिज्जगुणे, फासिंदियस्स ओगाहणट्टयाएहिंतो चक्खिदिए पएसट्टयाए अणंतगुणे, सोतिंदिए पएसट्टयाए संखेज्जगुणे, घाणिंदिए परसट्टयाए संखिज्जगुणे, जिब्मिंदिए परसट्टयाए असंखेज्जगुणे, फासिंदिए पदेसट्टयाते संखेज्जगुणे ॥सू०-६।।४३०।।
440