________________
श्री प्रज्ञापना सूत्र भाग १
एक्कारसमं भासापयं भासादव्वभेयणपरूवणं एएसिणंभंते! दव्वाणं खंडाभेएणं पयराभेदेणंचुण्णियाभेदेणं अणुतडियाभेदेणं उक्करियाभेदेण यभिज्जमाणाणं कयरे क़यरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा, विसेसाहिया वा? गोयमा। सव्वत्थोवाई दव्वाई उक्करियाभेदेणं भिज्जमाणाई,अणुतडियाभेएणंभिज्जमाणाई अणंतगुणाई, चुण्णियाभेदेणंभिज्जमाणाई अणंतगुणाई,पयराभेदेणं भिज्जमाणाई अणंतगुणाई, खंडाभेदेणं भिज्जमाणाई अणंतगुणाई।।सू०-२९।।४००।। (મૂળ) હે ભગવન્! ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણભેદ, અનુતટિકાભેદ અને ઉત્કરિકાભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો
કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ઉત્કરિકા ભેદ વડે પામતાં સૌથી થોડા દ્રવ્યો છે, તેથી અનુતટિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણા છે, તેથી ચૂર્ણિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે, તેથી પ્રતર
ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. અને તેથી ખંડભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. ૨૯ll૪00ll नेरइए णं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हति ताई किं ठियाई गेण्हति? अठियाई गेण्हति? गोयमा! एवं चेव,जहा जीवे वत्तव्वया भणिया तहा नेरइयस्स विजाव अप्पाबहुयं। एवं एगिदियवज्जो दंडतो जाव वेमाणिता। जीवाणं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हंति ताई किं ठियाई गेण्हति? अठियाई गेण्हति? गोयमा! एवं चेव, पुहुत्तेण वि णेतव्वं,जाव वेमाणिया २।जीवे णं भंते! जाई दव्वाई सच्चभासत्ताए गेण्हति ताई किं ठियाई गेण्हति अठियाई गेण्हति? गोयमा! जहा ओहियदंडओ तहा एसोऽवि, णवरं विगलिंदिया ण पुच्छिज्जति। एवं मोसमासाए वि, सच्चामोसमासाए वि, असच्चामोसमासाए विएवं चेव,नवरं असच्चामोसमासाए विगलिंदिया वि पुच्छिज्जति इमेणं अभिलावेणं-विगलिदिएणं भंते!जाईदव्वाई असच्चामोसभासाए गिण्हइ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ? गोयमा! जहा ओहियदंडओ, एवं एए एगत्तपुहुत्तेणं दस दंडगा। भाणियव्वा ।।सू०-३०।।४०१।। (૧૦) હે ભગવન્! નરયિક જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ
કરે છે? હે ગૌતમ! જેમ જીવ સંબધે વક્તવ્યતા કહી છે તેમ નરયિકને પણ યાવત્ અલ્પબદુત્વ સુધી કહેવી. એ આ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક યાવતું વૈમાનિક સુધી જાણવો. હે ભગવન જીવો જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે
તે શું સ્થિત-સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિત-અસ્થિર રહેલા દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! બહુવચન વડે પણ એમજ યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? જેમ સામાન્ય દંડક કહ્યો તેમ આ પણ જાણવો, પરન્તુ વિક્લેન્દ્રિયો સંબન્ધ ન પૂછવું. એ પ્રમાણે મૃષા ભાષા, સત્યમૃષા ભાષા અને અસત્યામૃષા ભાષા સંબધે જાણવું, પરન્તુ અસત્યામૃષા ભાષા વડે આ અભિલાપ-પાઠ વડે વિકસેન્દ્રિયો પૂછવા. હે ભગવન્! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને
અસત્યમૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિર રહેલા ગ્રહણ કરે છે? હે ગૌતમ! * જેમ સામાન્ય દંડક કહ્યો છે તેમ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચન વડે દસ દંડકો કહેવા. ll૩૪૦૧ जीवे णं भंते! जाई दव्वाई सच्चभासत्ताए गिण्हति ताई किं सच्चभासत्ताए निसिरइ? मोसमासत्ताए निसिरइ, सच्चामोसमासत्ताए निसिरति? असच्चामोसमासत्ताए निसिरइ? गोयमा।सच्चभासत्ताए निसिरइ,नोमोसमासत्ताए निसिरति,नो सच्चामोसमासत्ताए निसिरति, नो असच्चामोसभासत्ताए निसिरइ। एवं एगिदिय-विगलिंदियवज्जो दंडतोजाव वेमाणिया। एवं पुहुत्तेण वि।जीवेणं भंते! जाई दव्वाईमोसभासत्ताए गिण्हति ताई कि सच्चभासत्ताए निसिरति? मोसभासत्ताए-सच्चामोसमासत्ताए-असच्चामोसभासत्ताए निसिरइ? गोयमा! नो सच्चभासत्ताए निसिरति, मोसभासत्ताए निसिरति, णो सच्चामोसभासत्ताए, णो असच्चामोसभासत्ताए निसिरति। एवं
392