________________
छट्टं वक्कंतिय पयं पंचमं कत्तोदारं
श्री प्रज्ञापना सूत्र भाग १
પણ અસંખ્ય વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાષ્ઠાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું ઉપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે ભુજપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંમૂર્છિમ અને ગર્ભજ બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તા સંમૂર્છિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજઉપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય પણ અર્પયામાથી આવી ઉત્પન્ન ન થાય. જો ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો સંમૂર્છિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ભૂજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાષ્ઠાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય.II૨૬૩૦૫॥
जइ खहयररपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं संमुच्छिमखहयरपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गब्भवक्कंतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? गोयमा । दोहिन्तोवि उववज्जंति। जइ संमुच्छिमखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति ? अपज्जत्तएहिन्तो उववज्जन्ति? गोयमा! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जंति । जइ पज्जत्तगगब्भवक्कंतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जंति किं संखेज्जवासाउएहिन्तो उववज्जंति? असंखेज्जवासाउएहिन्तो उववज्जंति? गोयमा! संखिज्जवासाउएहिन्तो उववज्जंति, नो असंखिज्जवासाउएहिन्तो उववज्जंति। जइ संखिज्जवासाउयगब्भवक्कतियखहयरपंचिन्दियतिरिक्खजोणिएहिन्तो उववज्जंति किं पज्जत्तएहिन्तो उववज्जन्ति ? अपज्जत्तएहिन्तो उववज्जन्ति ? गोयमा ! पज्जत्तएहिन्तो उववज्जन्ति, नो अपज्जत्तएहिन्तो उववज्जन्ति સૂ॰-૨૭||૩૦૬||
(મૂ0) જો ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છિમ કે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય કે અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષ્યવાળાથી આવી ઉત્પન્ન ન થાય. જો સંખ્યાતા વરસના આયુષ્યવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યામાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યામાથી આવી ઉત્પન્ન થાય, પણ
307