SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ चउत्थ ठिइपयं देवाणं ठिइ पण्णवणा જૂન ચોવીશ સાગરોપમ. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી પચીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્ત મહુ { ન્યુન પચીશ સાગરોપમ, મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી છવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્નહર્ત ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી છવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી સત્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અઠ્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન અઠ્યાવીશ સાગરોપમ. ઉપરની ત્રિકના નીચેના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અઠ્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ઓગણત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત જૂન અચાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના મધ્યમ રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ર હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક દેવોના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકત્રીશ સાગરોપમ. અપર્યાપ્તામાં સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી 'અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ //ર૭ર૪પી. विजयवेजयंतजयंतअपराजितेसु णं भंते! देवाणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं एक्कतीसं सागरोवमाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि एक्कतीसं सागरोवमाई अंतोमुहत्तूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तूणाई। सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवइयं काले ठिई पन्नत्ता? गोयमा! अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाई ठिई पन्नत्ता? गोयमा! सव्वट्ठसिद्धगदेवाणं अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अन्तोमुहत्तं सव्वट्ठसिद्धगदेवाणं पज्जत्तयाणं केवइयंकालंठिई पन्नत्ता? गोयमा! अजहन्नमणुक्कोसं तेत्तीसं सागरोवमाई अन्तोमुहुत्तूणाई ठिई पण्णत्ता ।।सू०-२८।।२४६।। ॥पन्नवणाए भगवईए चउत्थं ठिइपदं समाप्तम् ।। (મૂ૦) હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી . પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તાના સંબંધમાં પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! સવથિસિદ્ધવિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે .252
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy