SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्थ ठिइपयं देव-देवी ठिईपण्णवणा श्री प्रज्ञापना सूत्र भाग १ अपज्जत्तयदेवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता। गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयदेवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई अन्तोमुहत्तूणाई। देवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं पणपन्नं पलिओवमाई। अपज्जत्तयदेवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयदेवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अन्तोमुहुत्तूणाई, उक्कोसेणं पणपन्नं पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-३।।२२०।। (મૂ૦) હે ભગવન્! દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! અપર્યાપ્ત દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત દેવોની કેટલા કાળની સ્થિતિ છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત જૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. /૩ર-૨ll भवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं साइरेगं सागरोवमं। अपज्जत्तयभवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा। जहन्नेण वि अन्तोमुहत्तं उक्कोसेण वि अंतोमुहत्तं। पज्जत्तयभवणवासीणं देवाणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं साइरेगं सागरोवमं अंतोमुहुत्तूणं। भवणवासिणीणं भंते! देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई। अपज्जत्तियाणंभवणवासिणीणं देवीणं भंते! केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहत्तं उक्कोसेण वि अन्तोमुहत्तं। पज्जत्तियाणं भंते! भवणवासिणीणं देवीणं केवइयं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं अद्धपंचमाई पलिओवमाई अन्तोमुहुत्तूणाई ।।सू०-४।।२२१।। (મૂ4) હે ભગવન્! ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાગરોપમ. હે ભગવન્! અપર્યાપ્ત ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમ. હે ભગવન્! ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત ભવનવાસિની દેવીઓની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત, હે ભગવન્! પર્યાપ્ત ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. ॥४॥२२१॥ 235
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy