________________
[૪૦]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : ? પ્રસ્તાવ ૧ લે.
આ પ્રમાણે ત્રણ ભુવનને પ્રકાશ કરનાર ભગવાન શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના મેટા કલ્યાણના સમૂહવડે પાપને મથન કરનારા આ ચરિત્રને વિષે મરુભૂતિ અને કમઠ તથા વનસ્તી અને કુર્કટસર્પના ચરિત્રથી રચેલે દુઃખરૂપી વૃક્ષોને બાળવામાં દાવાનળ સમાન આ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયે. (૪૦). આ દેવગતિને ત્રીજો ભવ થયે છે.
ઈતિ પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત
תכתבותכתכוכתכתבותכוכתכחכחכחכחכחכחכתבתכתבתכרברבחכחכחכחכחכחכחכתכתבתל
મહાવીર (પ્રભુ) ચરિત્ર.”
પર૦ પાના, સુંદર ગુજરાતી અક્ષ, ઊંચા કાગળો, સુંદર ફોટાઓ અને સુશોભિત કપડાનાં મનરંજન બાઈડીંગથી અલંકૃત કરેલ ગ્રંથ આ સભા તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથમાં પ્રભુના સત્તાવીશ ભવનું વિસ્તારપૂર્વક વર્ણન, ચોમાસાનાં સ્થળો સાથેનું લંબાણથી વિવેચન, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પૂર્વેના ત્રીશ વર્ષ પૂર્વેનું વિહારવર્ણન, સાડાબાર વર્ષ કરેલા તપનું વિસ્તારપૂર્વક વિવેચન, થયેલા ઉપસર્ગોનું ઘણું જ વિસ્તારપૂર્વક સ્વરૂપ જેટલું આ ગ્રંથમાં આવેલું છે તેટલું કેઇના છપાવેલા બીજા ગ્રંથમાં આવેલ નથી, કારણ કે કર્તા મહાપુરુષે કલ્પસૂત્ર, આગમ, ત્રિષષ્ઠિ વગેરે અનેક ગ્રંથમાંથી દેહન કરી આ ચરિત્ર પર આટલું સુંદર રચનાપૂવ ક લંબાણથી લખ્યું છે. બીજા ગમે તેટલા લઘુ ગ્રંથ વાંચવાથી શ્રી મહાવીર જીવનને સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જેથી આ ગ્રંથ મંગાવવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. આવા સુંદર અને વિસ્તારપૂર્વક ગ્રંથની અનેક નકલો ખપી ગઈ છે. હવે જૂજ બુકો સિલિકે છે. આવા ઉત્તમ, વિસ્તારપૂર્વકના વર્ણન સાથેના ગ્રંથ માટે ખર્ચ કરી ફરી ફરી છપાવાતા નથી; જેથી આ લાભ ખાસ લેવા જેવો છે. કિમત રૂા. ૩-૮–૦ પિસ્ટેજ અલગ
લખ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર.
enigmaiSS STSTSTSTSTSTSSSFUTURERSFIRST SEMESTERSUR GURUG