SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાં કેટલો કાયોત્સર્ગ કરવો? (નિ. ૧૫૩૯-૪૧) ક ૧૦૩ कुरुत कायोत्सर्ग एषः अकृतोऽपि दोषः कायोत्सर्गशोध्यः परिगृह्यते किं मुधा भदन्त !, न चेत् परिगृह्यते न कर्त्तव्यः तर्युदेशकायोत्सर्ग इति गाथाभिप्रायः ॥१५३९॥ अत्राहाचार्य:-'पावुग्घाई कीरइ' गाहा निगदसिद्धा ॥१५४०॥ 'सुमिणदंसणे राउ'त्ति द्वारं व्याख्यानयन्नाह-पाणवहमुसावाए' गाहा, सुमिणमि पाणवहमुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव आसेविए समाणे सयमेगं तु अणूणं उस्सासाणं भविज्जाहि, मेहुणे दिट्ठिविप्परियासियाए सयं इत्थीविप्परियासयाए अट्ठसयंति उक्तं 5 च-"दिट्ठीविप्परियासे सयं मेहुन्नंमि थीविपरियासे । अट्ठसयं ववहारे अणभिस्संगस्स साहुस्स Rશ થાર્થ: ૨૫૪શા “વિપતિસંતાર'ત્તિ ત્રિયં વ્યવસ્થાણુરહિં–નાવાઈ કિંવદા' गाहा, गाथेयमन्यकर्तृकी सोपयोगा च निगदसिद्धा, इदनीमुच्छासमानप्रतिपादनायाह - જેઓએ શ્રુત ભણીને પૂર્ણ કર્યું નથી અને તેથી તેઓ નિર્વિષય હોવાથી એટલે કે અપરાધનો વિષય = શ્રત એ હજુ પામ્યા જ નથી અને માટે જ અપરાધને પણ પામ્યા નથી છતાં કાયોત્સર્ગ કરે છે. 10 તો તે ગુરુ ! આ નહીં કરાયેલો એવો પણ દોષ કાયોત્સર્ગથી શોધ્ય શા માટે માનો છો? અને જો નથી માનતા તો ઉદ્દેશસંબંધી કાયોત્સર્ગ કરવાની જરૂર નથી. //૧પ૩૯ સમાધાન : પાપોનો ઘાત કરનાર એવો કાયોત્સર્ગ મંગલ હોવાથી ઉદ્દેશામાં કરાય છે, મંગલ નહીં કરનારા સાધુઓને કોઈ રીતે વિશ્થ ન થાય તે માટે મંગલ કરવું આવશ્યક છે. અને માટે મંગલરૂપ કાયોત્સર્ગ કર્તવ્ય છે.) ૧૫૪oll. “સ્વપ્રદર્શન રાત્રિએ” દ્વારનું વ્યાખ્યાન કરતા કહે છે 15 – સ્વપ્રમાં પ્રાણવ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું આસેવન થયું હોય તો સંપૂર્ણ એવા સો ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ થાય છે. મૈથુનમાં એટલું વિશેષ જાણવું કે – દષ્ટિવિપર્યાસ થયો હોય (એટલે સ્ત્રી તરફ રાગદૃષ્ટિથી જોયું હોય) તો સો ઉચ્છવાસનો અને સ્ત્રીવિપર્યાસ થયો હોય (એટલે કે સ્ત્રી સાથે અબ્રહ્મનું સેવન થયું હોય) તો એકસો આઠ ઉચ્છવાસનો કાયોત્સર્ગ કરાય છે. કહ્યું છે – “વ્યવહારથી અનભિન્કંગ = સાક્ષાત્ મૈથુનસેવન નહીં કરનારા સાધુને મૈથુનને વિશે 20 દષ્ટિવિમર્યાસમાં સો અને સ્ત્રીવિપર્યાસમાં એકસો આઠ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય છે. // ૧II” ૧૫૪૧il “નાવડી, નદી અને પુલ’ એ ત્રણદ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી નાવા.... ગાથા કહે છે – આ ગાથા અન્યકર્તાની હોવા છતાં ઉપયોગી છે. નાવડીવડે પાણીનો પ્રવાહ વિગેરે ઉતરીને (જો કે પાણી વિગેરેનો સંઘટ્ટો વિગેરે ન હોય તો પણ) પચ્ચીસ ઉચ્છવાસપ્રમાણ કાયોત્સર્ગ 25 કરે. એ જ પ્રમાણે નદીને ઉતરીને અથવા ચંચળ એવા સંતારવડે (સંતારવડે એટલે નદીને સામે કિનારે જવા માટે મૂકેલા પથ્થર વિગેરે કે દોરી વિગેરેથી બાંધેલા પુલ વિગેરેવડે) ઉતરીને પચ્ચીસ ઉવાસપ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય છે. એ પ્રક્ષિપ્તગાથા II હવે એક ઉચ્છવાસ એટલે કેટલું પ્રમાણ? તે જણાવવા માટે કહે છે ; २६. स्वप्ने प्राणवधमृषावादादत्तमैथुनपरिग्रहेष्वासेवितेषु सत्सु शतमेकमनूनमुच्चासानां भवेत्, मैथुने 30 दृष्टिविपर्यासे शतं स्त्रीविपर्यासेऽष्टशतमिति.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy