SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ शरीरनी ४२॥ siवि. नी अस. नथी (नि. १४११-१२) * ४०७ इत्युपदर्शने । एवं लोके दृष्ट लोकोत्तरेऽप्येवमेवेत्यर्थः ॥१४१०॥ किं चान्यत् - अब्भितरमललित्तोवि कुणइ देवाण अच्चणं लोए । बाहिरमललित्तो पुण न कुणइ अवणेइ य तओ णं ॥१४११॥ व्याख्या-अभ्यंतरा मूत्रपुरीषादयः, तेहिं चेव बाहिरे उवलित्तो न कुणइ, अणुवलित्तो पुण अभितरगतेसुवि तेसु अह अच्चणं करेइ ॥१४११॥ किं चान्यत् - आउट्टियाऽवराहं संनिहिया न खमए जहा पडिमा । इह परलोए दंडो पमत्तछलणा इह सिआ उ ॥१४१२॥ व्याख्या-जा पडिमा 'सन्निहिय'त्ति देवयाहिट्ठिया सा जइ कोइ अणाढिएण 'आउट्टिय'त्ति जाणंतो बाहिरमललित्तो तं पडिमं छिवइ अच्चणं व से कुणइ तो ण खमए-खित्तादि करेइ रोगं वा जणेइ मारइ वा, 'इय'त्ति एवं जो असज्झाइए सज्झायं करेइ तस्स णाणायारविराहणाए 10 कम्मबंधो, एस से परलोइओ दंडो, इहलोए पमत्तं देवया छलेज्ज स्यात्, आणाइविराहणा धुवा चेव ॥१४१२॥ છૂટા પડેલા દાંત વિગેરે લોકોમાં અશુચિ ગણાય છે જ્યારે શરીરમાં રહેલા હોય ત્યાં સુધી અશુચિ ગણાતા નથીતેમ લોકોત્તર શાસનમાં પણ આ જ પ્રમાણે જાણવું. ./૧૪૧૦ના વળી રે गाथार्थ :टा प्रभावो . ટીકાર્ય : મળ-મૂત્ર વિગેરે અભ્યતર મલ શરીરમાં હોવા છતાં દેવની પૂજા થતી લોકમાં દેખાય છે. તે જ મળ-મૂત્રથી બહારના ભાગમાં શરીર લેપાયેલું હોય (એટલે કે શરીર ઉપર બહારથી મળ-મૂત્ર લેપાયેલા હોય) તો તેવા શરીરથી દેવપૂજા કોઈ કરતું નથી. /૧૪૧૧ વળી છે ગાથાર્થ જેમ દેવાધિષ્ઠિત પ્રતિમા જાણી જોઇને કરાયેલા અપરાધની ક્ષમા આપતી નથી. તેમ પરલોકમાં દંડ અને આલોકમાં પ્રમત્ત સાધુને છલના થાય છે. 20 ..टार्थ : ४ प्रतिमा हेवाधिष्ठित छे ते प्रतिमा - 5. महारथी भण-भूत्रथा. पायेस શરીરવાળો જાણતો હોવા છતાં અનાદરથી તે પ્રતિમાને સ્પર્શે કે તેની સેવા-પૂજા કરે તો તે (દેવ) સહન કરતો નથી અર્થાત્ તેને ગાંડો વિગેરે કરે કે રોગ ઉત્પન્ન કરે કે પછી મારી પણ નાંખે. (તેથી જેમ દેવ તે વ્યક્તિને દંડ આપે છે) એ જ પ્રમાણે જે સાધુ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે તેને शानाया२नी विराधना ४२वी. डोपाथी ५ थाय छे. २मा ५ ते ५२सो. संधी 3 पो. 25 આલોકમાં દેવ આ રીતનો પ્રમાદ કરનારા સાધુને છલે છે (અર્થાત્ ગાંડો વિગેરે કરે છે.) તથા આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને આત્મસંયમવિરાધના તો નક્કી થવાની જ છે. ll૧૪૧૨ા ७२. तैरेव बहिरुपलिप्तो न करोति, अनुपलिप्तः पुनरभ्यन्तरगतेष्वपि तेष्वथार्चनां करोति, या प्रतिमा देवताधिष्ठिता सा यदि कोऽपि अनादरेण जानानो बाह्यमललिप्तस्तां प्रतिमां स्पृशति अर्चनं वा तस्याः करोति तर्हि न क्षमते-क्षिप्तचित्तादि करोति रोगं वा जनयति मारयति वा, एवं योऽस्वाध्यायिके स्वाध्यायं 30 करोति तस्य ज्ञानाचारविराधनया कर्मबन्धः, एष तस्य पारलौकिको दण्डः, इहलोके प्रमत्तं देवता छलयेत्, आज्ञादिविराधना ध्रुवा चैव । 15
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy