SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૪૦૦ એ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) "तो कालवधो, 'पावासिय त्ति मूलगाथायां योऽवयवः अस्य व्याख्या -' पावासियाय' पच्छद्धं, जइ पाभाइयकालग्गहणवेलाए पवासियभज्जा पड़णो गुणे संभरंती दिवे दिवे रोएज्जा तो तीए रुवणवेलाए पुव्वयरो कालो घेत्तव्वो, अहवा सावि पच्चुसे रोवेज्जा ताहे दिवा गंतुं पण्णविज्जइ, पण्णवणमनिच्छाए उग्घाडणकाउस्सग्गो कीरइ ॥२२९॥ 'एवमादीणित्ति अस्यावयवस्य व्याख्या ― वीसरसद्दरुअंते अव्वत्तगडिंभगंमि मा गिण्हे । गोसे दरपट्टविए छीए छीए तिगी पेहे ॥ २३० ॥ ( भा० ) व्याख्या- अच्चायासेण रुयंतं वीसरं भन्नइ, तं उवहणए, जं पुण महुरसद्दं घोलमाणं च तं न उवहणति, जावमजंपिरं तावमव्वत्तं तं अप्पेणवि वीसरेण उवहणइ, महंतं उस्सुंभरोवणेणवि 10 વળફ, પામાયાનદ્દવિહી ગયા, ફાળિ પામાશ્યપધ્રુવળવિહી, ‘જોસે વર' પઘ્ધતું, અવાજ) સંભળાય તો કાલનો નાશ થાય છે. ‘પાવાસિય' એ પ્રમાણે મૂળગાથામાં (= ગા. ૧૩૯૯માં) આપેલ શબ્દની વ્યાખ્યા જેનો પતિ બહારગામ ગયો હોય તે પ્રવાસિતપત્ની કહેવાય. જો પાભાઇકાલગ્રહણ સમયે તે સ્ત્રી પોતાના પતિના ગુણોને યાદ કરતી રોજે રોજ રડતી હોય તો, તેના રડવાના સમય પહેલાં જ પાભાઇકાલગ્રહણ લઈ લેવું. અથવા કદાચ તે સવારે જ રડતી હોય તો 15 દિવસે જઇને તેને સમજાવવી. સમજાવવા છતાં જો રડવાનું બંધ કરવાનું ન ઈચ્છે તો સાધુઓ સ્વાધ્યાય માટે ઉદ્ઘાટનકાયોત્સર્ગ કરે ।।ભા.—૨૨૯॥ અવતરણિકા : (હવે ગા. ૧૩૯૯માં આપેલ) ‘વમાદ્રીનિ’ શબ્દની વ્યાખ્યા કરે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : અત્યંત પ્રયત્નદ્વારા (એટલે કે કરુણ વિલાપ કરવાદ્વારા) રડવું તે વિસ્વર કહેવાય છે. 20 તે કાલનો નાશ કરે છે. જે વળી મધુરશબ્દોવાળું અને એક સરખા અવાજવાળું (એટલે કે પહેલાં ધીમું, પછી એકદમ જોરથી પછી પાછું ધીમું એ રીતે જે ન હોય તેવું રુદન એટલે કે બાળકનું બનાવટી રુદન ઊં—ઊં—ઊં કે જે મધુર હોય. આવું રુદન) કાલને હણતું નથી. જ્યાં સુધી બાળક બોલતો ન થાય ત્યાં સુધી તેનું રુદન અવ્યક્ત છે. તેવું અવ્યક્ત વિસ્વર રૂદન અલ્પ હોય તો પણ કાલ હણાય છે. એ જ રીતે મોટેથી છાતી કૂટવાવડે રડવાથી પણ કાલ હણાય છે. આ પ્રમાણે પાભાઇકાલગ્રહણની 25 વિધિ કહી. - હવે પ્રાભાતિક સ્વાધ્યાય પઠાવવાની વિધિ કહે છે – સૂર્યોદયે દિશાઓનું અવલોકન કરીને - ६५. तर्हि कालवधः, यदि प्राभातिककालग्रहणवेलायां प्रोषितपतिका स्त्री पत्युर्गुणान् स्मरन्ती दिवसे २ रोदिति, तदा तस्या रोदनवेलायाः पूर्वमेव कालो ग्रहीतव्यः, अथ च साऽपि प्रत्युषसि रुद्यात् तदा दिवसे गत्वा प्रज्ञाप्यते, प्रज्ञापनामनिच्छन्त्यां उद्घाटनकायोत्सर्गः क्रियते । अत्यायासेन रोदनं तत् विस्वरं भण्यते, 30 तदुपहन्ति, यत् पुनर्घोलमानं मधुरशब्दं च तन्नोपहन्ति यावदजल्पाकं तावदव्यक्तं, तदल्पेनापि विस्वरेणोपहन्ति, महान् उदश्रुभररोदनेनोपहन्ति, प्राभातिककालग्रहणविधिर्गतः, इदानीं प्राभातिकप्रस्थापनविधिः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy