SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ (ક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) पंलिभंगवज्जणट्ठा, एवं सव्वेसिमणुग्गहट्ठा नवकालग्गहणकाला पाभाइए अणुण्णाया, अओ नवकालग्गहणवेलाहिं सेसाहिं पाभाइयकालग्गाही कालस्स पडिक्कमति, सेसावि तं वेलं उवउत्ता चिटुंति कालस्स तं वेलं पडिक्कमंति वा न वा, एगो नियमा न पडिक्कमइ, जइ छीयरुदाहिं न सुज्झइ तो सो चेव वेरत्तिओ पडिजग्गिओ होहितित्ति । सोवि पडिक्कंतेसु गुरुणो कालं निवेदित्ता 5 अणुदिए सूरिए कालस्स पडिक्कमति, जइय घेप्पमाणो नववारे उवहओ कालो तो नज्जइ धुवमसज्झाइयमस्थित्ति न करेंति सज्झायं ॥२२७॥ नववारगहणविही इमो ‘संचिक्खे तिण्णि छीतरुण्णाणि 'त्ति अस्य व्याख्या - इक्किक्क तिन्नि वारे छीयाइहयंमि गिण्हए कालं । चोएइ खरो बारस अणि?विसए अ कालवहो ॥२२८॥ (भा०) (0 સાધુઓના ઉપકાર માટે પાભાઇકાલ નવ વાર લેવાની છૂટ આપેલ છે. તેથી નવ વખત કાલગ્રહણ લઈ શકે એટલો સમય બાકી રહે ત્યારથી પાભાઈકાલગ્રહી વેરત્તિકાલનું પ્રતિક્રમણ કરે છે. (અર્થાત્ પૂર્વે કહ્યા તે પ્રમાણે વેરત્તિકાલના બે આદેશ માંગે છે.) તે સમયે શેષ સાધુઓ પણ ઉપયુક્ત રહે છે અને તે વેળાએ વેરત્તિકાલનું પ્રતિક્રમણ (= બે આદેશ) કરે અથવા ન કરે. એક સાધુ વેરત્તિકાલનું પ્રતિક્રમણ નિયમથી ન કરે. કારણ કે જો પાભાઈકાલ છીંક, રુદન . 5 વિગેરેને કારણે શુદ્ધ ન આવે તો તે સમયે (તે સાધુ વેરત્તિમાં પાભાઈકાલનું સ્થાપન કરી શકે. પરંતુ, જો તે સાધુએ પણ વેરત્તિકાલનું પ્રતિક્રમણ કરી લીધું હોય તો તે.સ્થાપન કરી શકે નહીં. તેથી એક સાધુ વેરત્તિનું પ્રતિક્રમણ કરે નહીં. પાભાઈકાલ કદાચ શુદ્ધ ન આવે તો બીજો સાધુ વેરત્તિમાં પાભાઈનું સ્થાપન કરી શકે માટે કોઈ એક સાધુ પાસે વેરત્તિનું પ્રતિક્રમણ કરાવે નહીં. પરંતુ જો પાભાઈકાલ શુદ્ધ આવી જાય તો જે સાધુએ વેરત્તિનું પ્રતિક્રમણ કર્યું નથી.) તે સાધુ પણ જ્યારે બીજા 20 બધા સાધુઓ વેરત્તિનું પ્રતિક્રમણ કરી રહે ત્યાર પછી ગુરુને પાભાઈકાલનું નિવેદન કરીને (= પાભાઇકાલ શુદ્ધ આવ્યો છે તેથી હું પણ વેરત્તિનું પ્રતિક્રમણ કરી લઉં એમ કહીંને) સૂર્યોદય પહેલાં વરત્તિનું પ્રતિક્રમણ કરે છે. અને જો પાભાઇકાલ નવ વખત ગ્રહણ કરવા છતાં હણાય તો નક્કી જાણવું કે અસઝાય છે. તેથી સાધુઓ સ્વાધ્યાય કરે નહીં. સભા.-૨૨થી અવતરણિકા: પાભાઇકાલ નવ વખત લેવાની વિધિ– ‘સંવિષે...' (ગા. ૧૩૯૯માં આપેલ) 25 વાક્યની વ્યાખ્યા ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ६३. विघ्नवर्जनार्थं, एवं सर्वेषामनुग्रहार्थाय नव कालग्रहणकालाः प्राभातिकेऽनुज्ञाताः, अतो नवकालग्रहणवेलासु शेषासु प्राभातिककालग्राही कालस्य प्रतिक्राम्यति, शेषास्तु तस्यां वेलायामुपयुक्तास्तिष्ठन्ति कालस्य तां वेलां प्रतिक्राम्यन्ति वा वा, एको नियमान्न प्रतिक्राम्यति, यदि क्षुतरोदनादिभिर्न शुध्यति तदा स एव 30 वैरात्रिकः प्रतिजागरितो भविष्यतीति । सोऽपि प्रतिक्राम्य गुरोः कालं निवेद्यानुदिते सूर्ये कालात् प्रतिक्राम्यति, यदि च गृह्यमाणो नववारानुपहतः कालस्तर्हि ज्ञायते ध्रुवमस्वाध्यायिकमस्ति इति न कुर्वन्ति स्वाध्यायं । નવવાર પ્રવિધિર્વ- + “ડિદિ' – નિશીથવ્f
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy