________________
૩૯૦ % આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) विसेसियं भणामि-पाओसिए दंडधरं एक्कं मोत्तुं सेसा सव्वे जुगवं पट्ठवेंति, सेसेसु तिसु अद्धरत्त वेरत्तिय पाभाइए य समं वा विसमं वा पट्ठवेंति ॥१३८८॥ किं चान्यत् -
इंदियमाउत्ताणं हणंति कणगा उ तिन्नि उक्कोसं ।
वासासु य तिन्नि दिसा उउबद्धे तारगा तिन्नि ॥१३८९॥ 5 व्याख्या-सुट्ट इंदियउवओगे उवउत्तेहिं सव्वकाला पडिजागरियव्वा-घेत्तव्वा, कणगेसु
कालसंखाकओ विसेसो भण्णइ-तिण्णि सिग्घमुवहणंतित्ति, तेण उक्कोसं भण्णइ, चिरेण उवघाउत्ति तेण सत्त जहण्णे सेसं मज्झिमं, अस्य व्याख्या -
कणगा हणंति कालं ति पंच सत्तेव गिम्हि सिसिरवासे ।
- उक्का उ सरेहागा रेहारहितो भवे कणओ ॥१३९०॥ 10 व्याख्या-कणगा गिम्हे तिन्नि सिसिरे पंच वासासु सत्त उवहणंति, उक्का पुणेगेव, अयं चासि
અને કંઈક જુદું છે તેને હું કહું છું – સાંજના કાલગ્રહણમાં દંડધરને છોડીને શેષ બધા સાથે સજઝાય પઠાવે. શેષ અધરત્તિ, વેરત્તિ અને પાભાઈ કાલગ્રહણમાં સાથે અથવા જુદા જુદા પઠાવે છે. ll૧૩૮૮. અને બીજું
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : (કણગ = રેખારહિત જ્યોતિક્વિડ. આ કણગ કાલગ્રહણનો નાશ કરે છે. તેથી આકાશમાં કણગ છે કે નહીં ? તે જોવા) સાધુઓએ શ્રોત્રેન્દ્રિય વિગેરે ઇન્દ્રિયોના ઉપયોગમાં સારી રીતે ઉપયુક્ત થઈને બધા કાલગ્રહણ લેવા જોઇએ. કણગમાં કાલવડે સંખ્યાકૃત ભેદ કહેવાય છે – ત્રણ કણગો કાલને શીધ્ર હણે છે, તેથી આ કાલનો નાશ ઉત્કૃષ્ટ છે. સાત કણગોવડે થતો કાલનો નાશ
એ જઘન્ય જાણવો કારણ કે તે લાંબા કાળે થાય છે. (આશય એ છે કે ગ્રીષ્મઋતુમાં ત્રણ કણગ પડે 20 એટલે કાલ શીધ્ર હણાય છે. જયારે વર્ષાકાળમાં સાત કણગ પડે ત્યારે કાલ હણાય છે. ૩ની અપેક્ષાએ
૭ને પડવાનો સમય વધારે લાગે તેથી કાલગ્રહણ ધીમે ધીમે હણાય છે. તેથી વર્ષાકાળે થતો કાલગ્રહણનો નાશ એ જઘન્ય કહેવાય છે.) શેષ સંખ્યાવડે થતો કાલનાશ એ મધ્યમ જાણવો. આ જ ગાથાની વ્યાખ્યા કરે છે કે
ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 25 ટીકાર્થ : કણગો કાલને હણે છે. તેઓનો ક્રમ આ પ્રમાણે છે – ગ્રીષ્મકાળમાં ત્રણ, શિયાળામાં
પાંચ અને વર્ષાકાળમાં સાત કણગો કાલને હણે છે. જ્યારે એક જ ઉલ્કા કાલને હણે છે. ઉલ્કા અને ५५. विशेषितं भणामि - प्रादोषिके दण्डधरमेकं मुक्त्वा शेषाः सर्वे युगपत् प्रस्थापयन्ति, शेषेषु त्रिषु अर्धरात्रिके वैरात्रिके प्राभातिके च समं वा वियुक्ता वा प्रस्थापयन्ति । सुष्ठ इन्द्रियोपयोगे उपयुक्तैः सर्वे
कालाः प्रतिजागरितव्या-ग्रहीतव्याः, कनकविषये कालकृतः संख्याविशेषो भण्यते-त्रयो शिघ्रमुपजन्तीति 30 तेनोत्कृष्टं भण्यते चिरेणोपघात इति तेन सप्त जघन्यतः शेषं मध्यमं । कनका ग्रीष्मे त्रयः शिशिरे पञ्च वर्षासु
सप्तोपघ्नन्ति, उल्का पुनरेकैव, अयं चानयोः