________________
5
૩૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वेडारो, जहा सो वडारो सन्निहियाण मरुगाण लब्भइ न परोक्खस्स तहा देसकहादिपमादिस्स पच्छा कालं न देंति, 'दारे 'ति अस्य व्याख्या 'बाहि ठिए' पच्छद्धं कंठं ॥१३८५॥ 'सव्वेहिवि' पच्छद्धं अस्य व्याख्या -
पट्टविय वंदिए वा ताहे पुच्छति किं सुयं ? भंते !।
तेवि य. कहेंति सव्वं जं जेण सुयं व दिटुं वा ॥१३८६॥ व्याख्या-दंडधरेण पट्ठविए वंदिए, एवं सव्वेहि वि पट्ठविए पुच्छा भवइ-अज्जो ! केण किं सुयं दिटुं वा ? दंडधरो पुच्छइ अण्णो वा, तेवि सव्वं कहेंति, जति सव्वेहिवि भणियंन किंचि दिटुं सुयं वा, तो सुद्धे करेंति सज्झायं । अह एगेणवि किंचि विज्जुमादि फुडं दिटुं
गज्जियादि वा सुयं ततो असुद्धे न करेंतित्ति गाथार्थः ॥१३८६॥ अह संकिए - 10 નગરમાં રાજાને બ્રાહ્મણોને દાન દેવાની ઈચ્છા થઈ. તેથી તેણે બ્રાહ્મણોમાં ઘોષણા કરાવી કે – જે
સામાન્ય સ્થિતિવાળો હોય તે આવીને અમુક ભાગ લઈ જાય. તેમાં) જે બ્રાહ્મણો નજીકમાં હતા એટલે કે ગામમાં હાજર હતા, તેમને ભાગ પ્રાપ્ત થયો. પરંતુ જેઓ પરોક્ષ હતા એટલે કે તે સમયે ગામથી બહાર ગયા હતા તેમને પ્રાપ્ત થયો નહીં. એ જ પ્રમાણે પ્રસ્તુતમાં (જયારે કાલનું નિવેદન થયું અને
જેમણે એક સાથે સ્વાધ્યાયનું પ્રસ્થાપન કર્યું તેમને સ્વાધ્યાય કરવાની રજા અપાય છે. પરંતુ) જેઓ 15 નિવેદન સમયે દેશકથા વિગેરે પ્રમાદમાં પડ્યા તેમને પછીથી ગુરુ કાલ આપતા નથી. (એટલે કે
સ્વાધ્યાયની રજા આપતા નથી. તેમનો કાલ અશુદ્ધ ગણાય છે.) ગા. ૧૩૮૪માં આપેલ ‘દ્વાર' શબ્દની વ્યાખ્યા - (સ્વાધ્યાય પ્રસ્થાપિત કર્યા બાદ કાલગ્રહી અથવા અન્ય સાધુ કાલનું ધ્યાન રાખવા બહાર મોકલાય છે અને તે પ્રતિચારક બહાર ઊભો રહે ત્યારે દંડધારી અંદર પ્રવેશ કરે. ./૧૩૮પા.
અવતરણિકા : (ગા. ૧૩૮૪માં આપેલ) “સબૈવિ..” પશ્ચાઈની વ્યાખ્યા છે. 20 ગાથાર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ: દંડધરે આવીને સ્વાધ્યાયનું પ્રસ્થાપન કર્યું, વંદન કર્યા. એ જ પ્રમાણે બધા સાધુઓએ પ્રસ્થાપન કર્યા બાદ દંડધારી બધા સાધુને પૂછે છે કે – “હે આર્ય ! તમારામાંથી કોઇએ કંઇક સાંભળ્યું કે જોયું?” આ પ્રશ્ન દંડધારી પૂછે અથવા બીજો કોઈ સાધુ પૂછે. સાધુઓ પણ જેણે જે કંઈક સાંભળ્યું
કે જોયું હોય તે બધું કહે છે. જો સાધુઓ કહે કે - અમે કંઈ જોયું કે સાંભળ્યું નથી તો, કાલ શુદ્ધ 25 જાણીને બધા સાધુઓ સ્વાધ્યાય કરે. જો એક પણ સાધુએ વીજળી વિગેરે કંઈક સ્પષ્ટ રીતે જોયું હોય
કે ગર્જના વિગેરે સ્પષ્ટ સાંભળ્યું હોય તો કાલ અશુદ્ધ જાણી સ્વાધ્યાય કરે નહીં. II૧૩૮૬ll હવે જો શંકા હોય તો રે ५३. वाटारः, यथा स वाटारः सन्निहितैर्मरुकैर्लभ्यते न परोक्षेण, तथा देशादिविकथाप्रमादवतः पश्चात्
कालं न ददति । द्वारमित्यस्य व्याख्या-बाह्यस्थितः पश्चा), कण्ठ्यं । सर्वैरपि पश्चा) । दण्डधरेण प्रस्थापिते 30 वन्दिते, एवं सर्वैरपि प्रस्थापिते पृच्छा भवति-आर्य ! केनचित् किञ्चिद् श्रुतं दृष्टं वा ?, दण्डधरः पृच्छति
अन्यो वा, तेऽपि सत्यं कथयन्ति, यदि सर्वैरपि भणितं-न किञ्चिद् श्रुतं दृष्टं वा, तदा शुद्धे कुर्वन्ति स्वाध्यायं, अथैकेनापि किञ्चिद्विद्युदादि स्फुटं दृष्टं गर्जितादि वा श्रुतं तदाऽशुद्धे न कुर्वन्ति । अथ शङ्किते