________________
૩૭૬ 8 આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-)
व्याख्या-जिणेहिं गणहराणं उवइ8 ततो परंपरएण जाव अम्हं गुरूवएसेण आगयं तं काउं आवस्सयं अंते तिण्णि थुतीओ करिति अहवा एगा एगसिलोगिया, बितिया बिसिलोइया ततिया ततियसिलोगिया, तेसिं समत्तीए कालपडिलेहणविही इमा कायव्वा ॥१३६९॥ . अच्छउ ताव विही इमो, कालभेओ ताव वुच्चइ
दुविहो उ होइ कालो वाघाइम एतरो य नायव्वो ।
वाघातो घंघसालाए घट्टणं सड्ढकहणं वा ॥१३७०॥ व्याख्या-पुव्वद्धं कंठं, पच्छद्धस्स व्याख्या-जा अतिरित्ता वसही कप्पडिगसेविया य सा घंघसाला, ताए णितअतिताणं घट्टणपडणाइ वाघायदोसो, सड्ढकहणेण य वेलाइक्कमणदोसोत्ति ॥१३७०॥ एवमादि
ટીકાર્થઃ જિનોએ ગણધરોને પ્રતિક્રમણનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પરંપરાએ અમારા ગુરુ સુધી તે પ્રતિક્રમણ આવ્યું. ગુરુના ઉપદેશથી અમારી પાસે આવેલ એવા તે પ્રતિક્રમણ કરીને અંતે ત્રણ સ્તુતિઓ સાધુઓ બોલે છે. અથવા એક સ્તુતિ એક શ્લોકની, બીજી બે શ્લોકની અને ત્રીજી ત્રણ શ્લોકની જાણવી. તે સ્તુતિઓની પૂર્ણાહુતિ પછી આગળ કહેવાતી કાલપડિલેહણની
(= કાલને ગ્રહણ કરવાનો સમય થયો કે નહીં ? તે જોવાની) વિધિ કરવી. ./૧૩૬લા 15 અવતરણિકા : આ વિધિ હાલ રહેવા દો પ્રથમ કાલના ભેદો કહેવાય છે કે
ગાથાર્થ ઃ બે પ્રકારના કાલ છે – વ્યાઘાત અને અવ્યાઘાત. વ્યાઘાત એટલે ઘંઘશાળામાં અથડાવવું અથવા શ્રાવકોને ધર્મનું કથન કરવું
ટીકાર્થ : ગાથાનો પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. પશ્ચાઈની વ્યાખ્યા આ પ્રમાણે છે – જે અતિરિક્ત વસતિ હોય (અર્થાત્ મોટા હોલ જેવું જે સ્થાન હોય કે જ્યાં) અન્યભિક્ષુઓ પણ આવતા હોય, 20 રહેતા હોય, તે ઘંઘશાળા જાણવી. તેમાં જતા-આવતા કાલપ્રત્યુપ્રેક્ષક સાધુઓને (બીજા ભિક્ષુ વિગેરે
કોઇની સાથે) અથડામણ થવું, નીચે પડી જવું વિગેરે વ્યાઘાતરૂપ દોષ થાય અથવા (પ્રતિક્રમણ બાદ કાલપ્રત્યુપ્રેક્ષકોને ગુરુ પાસે કાલનું નિવેદન કરવા આવવાનું હોય પરંતુ ત્યારે) ગુરુએ શ્રાવકોને ધર્મકથા કરવાની હોવાથી કાલનું નિવેદન કરવામાં વેળાનો અતિક્રમ થવાનો દોષ થાય. /૧૩૭૦
(આમ અલનારૂપ કે ધર્મકથારૂપ વ્યાઘાત હોય તો ત્યાં કાલગ્રહણ થઈ શકતું નથી. તેથી શું કરવું? 25 તે હવે પછીની ગાથામાં જણાવે છે.) આમ આવા બધા પ્રકારનો વ્યાઘાત હોય... વિગેરે અન્વય
પછીની ગાથા સાથે જોડવો.). ४१. जिनैर्गणधरेभ्य उपदिष्टं ततः परम्परकेण यावदस्माकं गुरूपदेशेन आगतं तत् कृत्वाऽऽवश्यकं अन्ये तिस्त्रः स्तुतीः कुर्वन्ति, अथवा एका एकश्लोकिका द्वितीया द्विश्लोकिका तृतीया त्रिश्लोकिका, तासां
समाप्तौ कालप्रतिलेखनाविधिरयं कर्त्तव्यः । तिष्ठतु तावत् विधिरयं, कालभेदस्तावदुच्यते । पूर्वार्धं कण्ठ्यं,. 30 पश्चार्धस्य व्याख्या-याऽतिरिक्ता वसतिः कार्पटिकासेविता च सा घङ्घशाला तस्यां गच्छागच्छतां घट्टन
पतनादियाघातदोषः, श्राद्धकथनेन च वेलातिक्रमणदोष इति, एवमादि । + 'अण्णे'-पूर्वमुद्रिते प्रत्य. च।