SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ मनुष्यना संबंधी अस. (R. १३५८-६०) * 3६८ रुद्दघरे मादिघरे य, ते कालओ बारस वरिसा, खेत्तओ हत्थसयं परिहरणिज्जा इति गाथार्थः ॥२२५॥ आवासियं च वूढं सेसे दिलृमि मग्गण विवेगो। सारीरगाम वाडग साहीइ न नीणियं जाव ॥१३५९॥ एताए पुव्वद्धस्स इमा विभासा - असिवोमाघयणेसुं बारस अविसोहियंमि न करंति । झामिय वूढे कीरइ आवासिय सोहिए चेव ॥१३६०॥ अस्य गाथाद्वयस्य व्याख्या-जं सीयाणं जत्थ वा असिवोमे मताणि बहूणि छड्डियाणि, 'आघातणं 'ति जत्थ वा महासंगामे मया बहू, एएसु ठाणेसु अविसोहिएसु कालओ बारस वरिसे, खेत्तओ हत्थसयं परिहरंति, सज्झायं न करतीत्यर्थः । अह एए ठाणा दवग्गिमाइणा दड्डा उदगवाहो वा तेणंतेण वढो गामनगरेण वा आवासंतेण अप्पणो घरद्राणा सोहिया. 'सेसं'त्ति जं गिहीहिं न 10 सोहियं, पच्छा तत्थ साहू ठिया अप्पणो वसही समंतेण मग्गिता, जं दि8 तं विगिचित्ता अदिढे છે અને ચામુંડા વિગેરે માતાના મંદિરમાં પણ તરત મરેલા જીવોના હાડકાં સ્થાપે છે. તે હાડકાંઓ કાળથી બાર વર્ષ સુધી અને ક્ષેત્રથી સો હાથમાં હોય તો અસઝાય કરે છે. //ભા.-૨૨પા ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.. ટીકાર્થ : આ ગાથાના પૂર્વાર્ધની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી ? 15 ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થઃ બંને ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી – મશાન અથવા અશિવને કારણે એટલે કે દેવતાકૃત ઉપદ્રવને કારણે કે ઓમ દુભિક્ષને કારણે ઘણા મરેલા માણસો જે સ્થળે લાવીને નંખાયા હોય અથવા મોટા યુદ્ધમાં જયાં ઘણા લોકો માર્યા હોય. આવા અવિશુદ્ધિવાળા સ્થાનો કાળથી બારવર્ષ સુધી અને ક્ષેત્રથી સો હાથમાં હોય તો સ્વાધ્યાયનો ત્યાગ કરવો. પરંતુ જો આ સ્થાનો 20 દાવાગ્નિવડે બળી ગયા હોય કે ત્યાંથી મોટા પાણીનો પ્રવાહ વહ્યો હોય અથવા (ગા. ૧૩૫૯ भां मापेट 'आवासियं' पहनो अर्थ -) म नगर वसतुं डोय त्यारे ६२ पोताना परो तैयार કરવા તે સ્થાનો શુદ્ધ કર્યા હોય. (આવા સ્થાનોમાં જયારે સાધુઓ આવીને રહે ત્યારે) શેષ જે હાડકાં ગૃહસ્થોએ દૂર કર્યા ન હોય અને પાછળથી ત્યાં સાધુઓ રહ્યા. ત્યારે સાધુઓએ પોતાની વસતિમાં ચારેબાજુ હાડકાં વિગેરે શોધવા. જે દેખાય તેને સો હાથ દૂર કરીને સ્વાધ્યાય કરે અથવા 25 ३४. रुद्रगृहे मातृगृहे च, तानि कालतो द्वादश वर्षाणि, क्षेत्रतो हस्तशतं परिहरणीयानि । एतस्याः पूर्वार्धस्येयं विभाषा । यत् श्मशानं यत्र वाऽशिवावमयोप॑तकानि बहूनि त्यक्तानि, आघातनमिति यत्र वा महासङ्ग्रामे मृतानि बहूनि, एतेषु स्थानेष्वविशोधितेषु कालतो द्वादश वर्षाणि क्षेत्रतो हस्तशतं परिहरन्ति-स्वाध्यायं न कुर्वन्तीत्यर्थः । अथैतानि स्थानानि दवाग्न्यादिना दग्धानि उदकवाहो वा तेनाध्वना व्यूढः ग्राम नगरेण वाऽऽवसताऽऽत्मनो गृहस्थानानि शोधितानि शेषमिति यद्गृहस्थैर्न शोधितं पश्चात् तत्र साधवः स्थिताः, 30 आत्मनो वसतिः समन्तात् मार्गिता, यदृष्टं तत् त्यक्त्वाऽदृष्टे
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy