________________
પ્રસૂતિ અને ઋતુકાળસંબંધી અસ. (નિ. ૧૩૫૭) अहवा सेसं अगारीरिउसंभवं तिण्णि दिणा, वियाताए वा जो सावो सो सत्त वा अट्ठा असज्झाइयं भवतित्ति । पुरिसपसूयाए सत्त, जेण सुक्कुक्कडा तेण तस्स सत्त दिणा, इत्थी अट्ठ एत्थ उच्यते ॥१३५६ ॥
जं
रतुक्कडाउ इत्थी अट्ठ दिणा तेण सत्त सुक्कहिए । तिन्नि दिणाण परेण अणोउगं तं महोरत्तं ॥ १३५७॥
૩૬૭
पुण
व्याख्या - निसेगकाले रत्तुक्कडयाए इत्थि पसवइ, तेण तस्स अट्ठ दिणा परिहरणिज्जा, सुक्काहियत्तणओ पुरुसं पसवइ तेण तस्स सत्त दिणा । जं पुण इत्थीए तिन्हं रिउदिणाणं परेण भवइ तं सरोगजोणित्थीए अणोउयं तं महोरत्तं भण्णइ, तस्सुस्सग्गं काउं सज्झायं करेंति । एस रुहिरे विहित्ति गाथार्थः ॥ १३५७॥ जं पुव्वुत्तं 'अट्ठि मोत्तूणं 'ति तस्सेदाणीं इमो विही भाइ
5
અથવા ‘શેષ’ શબ્દથી સ્ત્રીના ઋતુકાળ સમયે સંભવતું લોહી લેવું. આવું લોહી આવે ત્યારે 10 ત્રણદિવસ સ્વાધ્યાયનો ત્યાગ કરવો. અથવા પ્રસૂતિ વખતે જે લોહી નીકળે ત્યારે સાત અથવા આઠ દિવસ અસ્વાધ્યાય જાણવો. તેમાં પુત્ર જન્મે તો સાત દિવસ વર્જવા કારણ કે ત્યાં વીર્યની અધિકતા હોય છે (અર્થાત્ પુરુષનું વીર્ય અને સ્ત્રીનું લોહી આ બેમાં જ્યારે વીર્યની અધિકતા હોય ત્યારે પુત્રનો જન્મ થાય અને લોહીની અધિકતા હોય તો પુત્રીનો જન્મ થાય. તેથી જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે વીર્યની અધિકતા હોય છે.) તેથી સાત દિવસ વર્જવાના છે. પુત્રીનો જન્મ થાય 15 ત્યારે આઠ દિવસ વર્જવાના છે. તેનું કારણ આગળ કહે છે ॥૧૩૫૬॥
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
—
ટીકાર્થ : મૈથુનસમયે લોહીની અધિકતા હોય તો સ્ત્રી પુત્રીને જન્મ આપે છે. તેથી તેના આઠ દિવસ વર્જવાના હોય છે. વીર્યની અધિકતા હોય તો પુત્રને જન્મ આપે છે. તેથી તેના સાત દિવસ છોડાય છે. (ટૂંકમાં પુત્રીજન્મ સમયે લોહીનું પ્રમાણ વધારે હોવાથી આઠ દિવસ અને પુત્રસમયે 20 લોહીનું પ્રમાણ ઓછું હોવાથી સાત દિવસ છોડવાના છે.) જે વળી સ્ત્રીને ઋતુકાળના ત્રણ દિવસ પછી પણ લોહી પડે છે તે યોનિ રોગવાળી હોવાથી પડે છે. તે અમૃતુકાળ છે. તેને મહોરક્ત કહેવાય છે. તેનો કાયોત્સર્ગ (=અમૃતુકાળ ઉડ્ડાવણાર્થ કાઉસગ્ગ કરું ? એ પ્રમાણે કહીને ૧ લોગસ્સનો કાયોત્સર્ગ) કરીને સ્વાધ્યાય કરાય છે. આ લોહીસંબંધી વિધિ કહી. ૧૩૫૭ની
અવતરણિકા : જે પૂર્વે કહ્યું કે ‘હાડકાંને છોડીને’ તે હાડકાંસંબંધી વિધિ હવે કહેવાય છે ♦ 25 ३२. अथवा शेषमगारिऋतुसंभवं त्रीन् दिवसान् प्रसूतायां वा यः श्रांवः स सप्ताष्टौ वा दिनान् अस्वाध्यायिकं ( રોતીતિ) । પુરુષ પ્રસૂતે સપ્ત, યેન શુોટા તેન તસ્ય સપ્ત વિના:, યત્ પુન: સ્ત્રિયા અષ્ટ, અન્નોવ્યતે– निषेककाले रक्तोत्कटतायां स्त्रि प्रसूते, तेन तस्या अष्टौ दिनाः परिह्रियन्ते, शुक्राधिकत्वात् पुरुषं प्रसूते तेन तस्य सप्त दिनाः । यत् पुनः स्त्रियास्त्रिभ्यः ऋतुदिनेभ्यः परतो भवति तत् सरोगयोनिकायाः स्त्रिया, अनुतृकं तत् महोरक्तं भण्यते तस्योत्सर्गं कृत्वा स्वाध्यायं कुर्वन्ति, एष रुधिरे विधिरिति । यत्पूर्वमुक्तं 30 'अस्थि मुक्त्वे 'ति तस्येदानीं विधिर्भण्यते