________________
૩૬૪
* आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१)
ती भूमी खणेउं ण छड्डज्जइ, न शुध्यतीत्यर्थः । 'इयरह'त्ति तत्थत्थे सहित्था तिन्नि य पोरुसीओ परिहरिज्जइ, इदाणि बिंदुत्ति - ' असज्झाइयस्स पमाणं ति, किं बिंदुपमाणमेत्तेण पुण हीणेण अहिययरेण वा असज्झाओ भवइ ?, पुच्छा, उच्यते, मच्छियाए पाओ जहिं निबुडतं असज्झाइयमाणं । इयाणि वियायत्ति' तत्थ —
अजराउ तिन्नि पोरिसि जराउआणं जरे पडे तिन्नि ।
रायपह बिंदु पडिए कप्पड़ वूढे पुणन्नत्थ ॥ २२३ ॥ ( भा.)
व्याख्या—जरु जेसिं न भवति तेसिं पसूयाणं वग्गुलिमाइयाणं, तासिं पसूइकालाओ आरब्भ तिण्णि पोरुसीओ असज्झाओ मुत्तुमहोरत्तछेदं, आसन्नपसूयाएवि अहोरत्तछेदेण सुज्झइ, गोमादिजराउजाणं पुण जाव जरुं पतति ताव असज्झाइयं 'जरे पडिए 'त्ति जाहे जसं पडियं ताहे 10 ताओ पडणकालाओ आरब्भ तिन्नि पहरा परिहरिज्जति । 'रायपह वूढ सुद्धे 'त्ति अस्यां व्याख्या
5
ભૂમિ ઉપર ફૂટ્યું હોય તો ભૂમિના તેટલા ભાગને ઉખેડીને બહાર ફેંકાતો નથી, અર્થાત્ વસતિ શુદ્ધ થતી નથી. આવા સ્થાને ક્ષેત્રથી સાઠ હાથ અને કાળથી ત્રણ પૌરુષિનો ત્યાગ કરાય છે. (અર્થાત્ ૬૦ હાથની ભૂમિમાં અને ત્રણ પ્રહર સુધી સ્વાધ્યાયનો ત્યાગ કરે.)
હવે (ગા. ૧૩૫૫ માં રહેલ) ‘બિંદુ' શબ્દનો અર્થ જણાવે છે
'असभ्यनुं प्रभास'
15 એટલે કે ઇંડાના રસનું કે લોહીનું પ્રમાણ એક બિંદુથી ઓછું હોય કે વધારે હોય; કેટલું હોય તો અસજ્ઝાય ગણાય ? સમાધાન : જેમાં માખીનો પગ ડૂબે એટલું પણ બિંદુ ભૂમિ ઉપર पडे तो सजाय गाय ॥ - २२२|| हवे 'विआया' पहनी व्याख्या हरे छे. तेमां
-
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : પ્રસૂતિ વખતે જેને જરા=ઓર પડતી નથી તેવા વલ્ગુલિ (પક્ષીવિશેષ) વિગેરે
20 જીવોના પ્રસૂતિ સમયથી આરંભીને ત્રણ પોરિસી સુધી અહોરાત્રના છેદને છોડીને અસજ્ઝાય જાણવી. સૂર્યોદયની થોડી મિનિટો પૂર્વે પ્રસૂતિ થાય તો પણ અહોરાત્ર પૂર્ણ થતાં (= સૂર્યોદય થતાં) સ્વાધ્યાય उस्ये. (टूंडमां प्रसूति थया पछी ( १ ) 3 अहर पूर्ण थाय 3 (२) सूर्योध्य थाय, के पहेलुं थाय ત્યારે સ્વાધ્યાય કલ્પે.)
ગાય વિગેરે જરાયુજ જીવોની પ્રસૂતિ સમયે જ્યાં સુધી જરા=ઓર પડે ત્યાં સુધી અસજ્ઝાય. 25 જ્યારે જરા પડવાની બંધ થાય ત્યારથી ત્રણ પ્રહર સુધી અસજ્ઝાય જાણવી. (ગા. ૧૩૫૫ માં
२९. तर्हि भूमिः खनित्वा न त्यज्यते । इतरथेति तत्रस्थे षष्टिर्हस्ताः तिस्त्रश्च पौरुष्यः परिड्रियन्ते, इदानीं 'बिन्दु' इति अस्वाध्यायिकस्य प्रमाणमिति - किं बिन्दुप्रमाणमात्रेण पुनर्हीनेनाधिकतरेण वा स्वाध्यायो भवति ?, पृच्छा, उच्यते, मक्षिकायाः पादो यत्र निब्रूडते तदस्वाध्यायिकप्रमाणं । इदानीं प्रसूतेति, तत्र । जरायुर्येषां न भवति तेषां प्रसूतानां वल्गुल्यादीनां तासां प्रसूतिकालात् आरभ्य तिस्रः पौरुषीरस्वाध्यायः, 30 मुक्त्वाऽहोरात्रच्छेदं- आसन्नप्रसूतानामपि अहोरात्रच्छेदेन शुध्यति, गवादीनां जरायुजानां पुनर्यावत् जरायुः - पतति तावदस्वाध्यायिकं, 'जरायौ पतिते' इति यदा जरायुः पतितः, तदा तस्मात् पतनकालात् आरभ्य त्रयः प्रहराः परिह्रियन्ते । राजपथव्यूढे शुद्धमिति