SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શારીરિક અસઝાય (નિ. ૧૩૫૧) ના ૩૫૯ मच्छादियाण जलजं गवाइयाण थलजं मयूराइयाण खहचरं । एएसि एक्वेक्कं दव्वाइयं चउंव्विहं, एक्केकस्स वा दव्वादिओ इमो चउद्धा परिहारोत्ति गाथार्थः ॥१३५०॥ तत्थ पंचिंदियाण दव्वे खेत्ते सट्ठिहत्थ पुग्गलाइन्न । तिकुरत्थ महंतेगा नगरे बाहिं तु गामस्स ॥१३५१॥ व्याख्या-दव्वओ- पंचिदियाण रुहिराइदव्वं असज्झाइयं, खेत्तओ सट्ठिहत्थब्भंतरे 5 असज्झाइयं, परओ न भवइ, अहवा खेत्तओ पोग्गलाइण्णं-पोग्गलं मंसं तेण सव्वं आकिण्णंव्याप्तं, तस्सिमो परिहारो-तिहिं कुरत्थाहिं अंतरियं सुज्झइ, आरओ न सुज्झइ, महंतरत्थाए एक्काए अंतरियं सुज्झइ, अणंतरियं दूरट्ठियं पि न सुज्झइ । महंतरत्था-रायमग्गो जेण राया बलसमग्गो गच्छड् देवजाणरहो वा विविहा य आसवाहणा गच्छंति, सेसा कुरत्था, एसा नगरे પ્રકારનો છે –'(૧) જળમાં ઉત્પન્ન થયેલા માછલા વિગેરે તિર્યંચોનું લોહી વિગેરે. (૨) સ્થળમાં 10 ઉત્પન્ન થયેલા ગાય વિગેરે તિર્યંચોનું લોહી વિગેરે. અને (૩) ખેચર એવા મોર વિગેરે પક્ષીઓનું લોહી વિગેરે. આ દરેકના દ્રવ્યાદિભેદથી ચાર પ્રકાર જાણવા. અથવા આ દરેકનો દ્રવ્ય વિગેરેથી ચાર પ્રકારનો ત્યાગ જાણવો. ll૧૩૫oll તેમાં હું ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ દ્રવ્યથી – પંચેન્દ્રિય જીવોના લોહી વિગેરે દ્રવ્યો અસઝાય તરીકે જાણવા. ક્ષેત્રથી 15. - સાઠ હાથની અંદર લોહી વિગેરે દ્રવ્યો હોય તો અસઝાય. સાઠ હાથથી વધારે દૂર હોય તો અસઝાય થતી નથી. અથવા ક્ષેત્રથી – પુદ્ગલ માંસ, તેનાથી સંપૂર્ણ ક્ષેત્ર વ્યાપ્ત હોય તો તેનો આ રીતે ત્યાગ કરવો કે તે ક્ષેત્ર જો ત્રણ નાની શેરીઓથી અંતરિત (દૂર) હોય તો સ્વાધ્યાય કરવો કહ્યું. ત્રણ શેરીની અંદર હોય તો ન કલ્પે અથવા મોટા એક રાજમાર્ગથી પણ અંતરિત હોય તો સ્વાધ્યાય કરવા કહ્યું. જો તે ક્ષેત્ર અંતરિત ન હોય તો દૂર (=૫૦-૫૫ ડગલા દૂર) હોય 20 તો પણ સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. (૬૦ હાથથી દૂર હોય તો કલ્પે.) - અહીં મહંતરત્યા એટલે રાજમાર્ગ કે જેના ઉપરથી રાજા પોતાના સમગ્ર સૈન્ય સાથે પસાર થતો હોય. અથવા જે માર્ગ ઉપરથી દેવતા વિશેષને લઈ જવા માટેનો રથ અને વિવિધ પ્રકારના ઘોડારૂપ વાહનો પસાર થતા હોય. આ સિવાયના માર્ગો કુરથ્યા નાની શેરીઓ જાણવી. આ વિધિ નગર હોય ત્યારની સમજવી. જો ગામડું હોય તો નિયમથી ગામની બહાર જ શુદ્ધિ થાય. 25 २४. मत्स्यादीनां जलजं गवादीनां स्थलजं मयूरादीनां खचरजं, एतेषामेकैकं द्रव्यादिकं चतुर्विधं, एकैकस्य वा द्रव्यादिकोऽयं चतुर्धा परिहार इति । द्रव्यत:-पञ्चेन्द्रियाणां रुधिरादिद्रव्यं अस्वाध्यायिकं, क्षेत्रतः षष्टिहस्ताभ्यन्तरेऽस्वाध्यायिकं, परतो न भवति, अथवा क्षेत्रतः 'पुद्गलाकीर्णं 'पुद्गलं-मांसं तेन सर्वमाकीर्णं, तस्यायं परिहारः-तिसृभिः कुरथ्याभिरन्तरितं शुध्यति, आरात् न शुध्यति, महद्रथ्याया एकस्या अपि अंतरितं शुध्यति अनन्तरितं दूरस्थितमपि न शुध्यति, महद्रथ्या-राजमार्गः येन राजा बलसमग्रो गच्छति 30 देवयानरथो वा विविधान्यश्ववाहनानि गच्छन्ति, शेषाः कुरथ्याः, एष नगरे
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy