________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) महियाइतिविहस्स संजमोवघाइस्स इमं वक्खाणं
15
૩૪૨
महिया उ गब्भमासे सच्चित्तरओ अ ईसिआयंबो । वासे तिन्नि पयारा बुब्बुअ तव्वज्ज फुसिए य ॥ २१९ ॥ ( भा० )
व्याख्या- 'महियत्ति धूमिया, सा य कत्तियमग्गसिराइसु गब्भमासेसु हवइ, साय 5 पडणसमकालं चेव सुहुमत्तणओ सव्वं आउकायभावियं करेति, तत्थ तत्कालसमं चेव सव्वचेट्ठा निसंभंति, ववहारसच्चित्तो पुढविक्काओ आरण्णो वाउब्भूओ आगओ रओ भन्नइ तस्स सचित्तलक्खणं वण्णओ ईसिं आयंबो दिसंतरे दीसइ, सोवि निरंतरपाएण तिहं- तिदिणाणं બધે રજા આપી તેથી કોઈપણ તેની આશાતના કરી શકે નહીં એટલે કોઈ તેને અટકાવી શકે નહીં જ્યારે શેષ ચાર પુરુષોને રાજાએ ઘર, દુકાનમાં નહીં પરંતુ માત્ર શેરી વિગેરેમાં જ હ૨વાફરવા 10 વિગેરેની છૂટ આપી હોવાથી શેરી વિગેરેમાં જ તે ચાર અનાશાતનીય હતા. તેની જેમ પ્રથમ
અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય અને પ્રતિલેખનાદિ સર્વ ક્રિયાનો ત્યાગ કરવો. જ્યારે શેષ ચાર અસ્વાધ્યાયમાં માત્ર સ્વાધ્યાયનો જ ત્યાગ કરવો.) શેષ બધી ક્રિયા કરવામાં કોઈ વાંધો નથી. (સ્વાધ્યાયમાં પણ બધા સ્વાધ્યાયનો ત્યાગ કરવો એવું નહીં. તેમાં) આવશ્યકસૂત્ર વિગેરે ઉત્કાલિક ગ્રંથો ભણવામાં કોઈ વાંધો નથી. ૧૩૩૦ના
અવતરણિકા : ધુમ્મસ વિગેરે ત્રણ પ્રકારના સંયમઘાતક અસ્વાધ્યાયિકનું સ્વરૂપ આ પ્રમાણે
જાણવું
ગાથાર્થ : ગર્ભમાસમાં ધુમ્મસ અને સચિત્તરજ તે કંઈક લાલ જાણવી. ભિન્નવર્ષા ત્રણ પ્રકારે – બુમ્બુદ્, તર્જ અને સૂક્ષ્મકણિયાવાળી વર્ષા.
ટીકાર્થ : (૧) મહિકા એટલે ધુમ્મસ. અને તે કાર્તિક—માગશર વિગેરે ગર્ભમાસમાં થાય 20 છે. (નર્મમાસો નામ તિાવિર્ષાવત્ માધમાલરિતિ પ્રવચ. સારો. કાર્તિકથી મહા સુધીના મહિનાઓમાં ધુમ્મસનો ગર્ભ રહેતો હોવાથી તે મહિનાઓને ગર્ભમાસ કહેવાય છે.) આ ધુમ્મસ પડતાની સાથે પોતે સૂક્ષ્મ હોવાથી ચારે બાજુ બધી વસ્તુને અપ્લાયથી યુક્ત કરે છે. તે વખતે સાધુઓ તે જ સમયે ઉઠવા બેસવા—હરવાફરવા વિગેરે બધી જ ક્રિયાઓં બંધ કરે છે. (૨) જંગલમાંથી પવનથી પ્રેરાઈને આ બાજુ આવેલા વ્યવહારથી ચિત્ત એવા પૃથ્વીકાયના રજકણોને સચિત્તરજ કહેવાય 25 છે. તેનું ચિત્ત હોવાનું લક્ષણ એ છે કે દિશાઓમાં કંઈક લાલાશ દેખાય. તે સચિત્તુરજ પણ જો
સતત પડતી રહે તો ત્રણ દિવસ પછી બધી જ વસ્તુને પૃથ્વીકાયથી યુક્ત કરે છે. તે સમયે ઉત્પાત (=ધૂળની વૃષ્ટિવિગેરેરૂપ ઉત્પાત કે જે કુદરતી રીતે થાય તે) થયો હોવાની શંકાનો સંભવ છે. ७. महिकादित्रिविधस्य संयमोपघातिकस्येदं व्याख्यानं-महिकेति धूमिका, सा च कार्त्तिकमार्गशिरादिषु गर्भमासेषु भवति, सा च पतनसमकालमेव सूक्ष्मत्वात् सर्वमप्कायभावितं करोति, तत्र तत्कालसमयमेव 30 सर्वां चेष्टां निरुणद्धि, व्यवहारसचित्तः पृथ्वीकाय आरण्यं वायूद्धूतं आगतं रजो भण्यते, तस्य सचित्तलक्षणं वर्णत ईषदातानं दिगन्तरे दृश्यते, तदपि निरन्तरपातेन त्रिदिन्याः