SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६नी 3था (भा. २०८-८) * २८७ पुंच्छिया-कओ अम्मो ! इहागया ?, ताहे कहेइ-जहाऽहं चेडगस्स धूया, जाव हत्थिणा आणिया, सो य तावसो चेडगस्स नियल्लओ तेण आसासिया-मा बीहिहित्ति, ताहे वणफलाणि देइ, अच्छावेत्ता कइवि दियहे अडवीओ निष्फेडित्ता एत्तोहितो अम्हं अगइविसओ, एत्तो परेण हलवाहिया भूमी, तं न कप्पइ मम अतिक्कमिउं, जाहि एस दंतपुरस्स विसओ, दंतचक्को राया, निग्गयातो ततो अडवीओ, दंतपुरे अजाण मूले पव्वइया, पुच्छियाए गब्भो नाइक्खिओ, पच्छा 5 नाए महत्तरियाण आलोवेइ, सा वियाता समाणी पुत्तं सह णाममुद्दियाए कंबलरयणेण य वेढिउं मसाणे उज्झेइ, पच्छा मसाणपालो पाणो, तेण गहिओ, तेण अप्पणो भज्जाए समप्पिओ, सा अज्जा तीए पाणीए समं मित्तत्तं घडेइ, सा य अज्जा संजतीहिं पुच्छिया-किं गब्भो ?, भणइमयगो जाओ तो मए उज्झिओत्ति, सोवि संवड्डइ, ताहे दारगरुवेहिं समं रमंतो डिक्करुवाणि माया छ..?" ते -"ये2:२१%1 नी. हीरी छविणेथी १९ माथी पs 10 છું.” તે તાપસ ચેટકરાજાનો આત્મીય હતો તેથી તેણે પદ્માવતીને આશ્વાસન આપતા કહ્યું કે “તારે ડરવાની જરૂર નથી.” તેણીને ખાવા માટે વનના ફલો આપે છે. કેટલાક દિવસો ત્યાં રાખીને એક દિવસ તાપસે તેણીને જંગલમાંથી બહાર લાવીને કહ્યુંઅહીંથી અમારી માટે ગતિનો વિષય નથી. (અર્થાત અહીંથી આગળ અમે જઈ શકતા નથી.) અહીંથી હળથી ખેડાયેલી જમીન શરૂ થાય છે. તેથી તેને ઓળંગવું મને કલ્પતું નથી. તું હવે જા આ દંતપુરનગર છે. ત્યાં દંતચક્ર રાજા છે. 15 પદ્માવતી તે જંગલમાંથી નીકળી. દેતપુરનગરમાં સાધ્વીજીઓ પાસે દીક્ષા લીધી. પૂછતા તેણીએ ગર્ભની વાત કરી નહીં. ગર્ભની વાત ખબર પડતા પ્રવર્તિની સાધ્વીજી પાસે આલોચના કરે છે. (અર્થાત્ તેમને ગર્ભની વાત જણાવે છે.) તે બાળકનો જન્મ થતાં બાળકને નામમુદ્રા સાથે કંબલરત્નમાં વીંટાળીને સ્મશાનમાં છોડી દે છે. પાછળથી શમશાનપાલક એવો ચંડાળ જે હતો તેણે તે બાળકને લીધો અને પોતાની પત્નીને સોંપ્યો. પદ્માવતી સાધ્વી તે ચંડાળણ સાથે મૈત્રી કરે છે. 20 अन्य साध्वी मी भाने पूछे छ ? – मनु | थयुं ?" ते ४j - "भरेको ना ४न्थ्यो તેથી મેં એને વોસિરાવી દીધો.” આ બાજુ તે બાળક ધીરે ધીરે મોટો થાય છે. થોડો મોટો થયા ६४. पृष्टा-कुतोऽम्ब ! इहागता?, तदा कथयति यथाहं चेटकस्य दुहिता, यावद्धस्तिनाऽऽनीता, स च तापसश्चेटकस्य निजकः, तेनाश्वसिता-मा भैषीरिति तदा वनफलानि ददाति, स्थापयित्वा कतिचिदिवसान् अटवीतो निष्काश्येतोऽस्माकमगतिविषयो अतः परेण हलकृष्टा भूमिः, तत् न कल्पते ममातिक्रान्तुं याहि 25 दन्तपुरस्य विषय एषः, दन्तचक्रो राजा, निर्गता ततोऽटव्याः, दन्तपुरे आर्याणां मूले प्रव्रजिता, पृष्टया गर्भो नाख्यातः, ज्ञाते पश्चान्महत्तरिकाया आलोचयति, सा प्रसूता सती पुत्रं सह नाममुद्रया रत्नकम्बलेन च वेष्टयित्वा श्मशाने उज्झति, पश्चात् श्मशानपालः पाणस्तेन गृहीतः, तेनात्मनो भार्यायै समर्पितः, सा आर्या तया पाण्या समं मित्रतां घटयति, सा चार्या संयतीभिः पृष्टा-क्व गर्भः ?, भणति-मृतको जातस्ततो मयोज्झित इति, सोऽपि संवर्धते, तदा दारकरूपैः समं रममाणो डिम्भान् 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy