SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) वैंरिसिओ दुक्कालो जाओ, संजयाइओ तओ समुद्दतीरे अच्छित्ता पुणरवि पाडलिपुत्ते मिलिया, तेसिं अण्णस्स उद्देसो अण्णस्स खंडं एवं संघातंतेहिं एक्कारस अंगाणि संघाइयाणि, दिट्टिवाओ नत्थि, नेपालवत्तिणीए य भद्दबाहू अच्छंति चोद्दसपुव्वी, तेसिं संघेण संघाडओ पट्टकिओ दिवायं वाएहित्ति, गंतूण निवेइयं संघकज्जं, ते भांति - दुक्कालनिमित्तं महापाणं न पविट्टोमि, इयाणि 5 पविट्ठो, तो ण जाइ वायणं दाउं, पडिणियत्तेहिं संघस्स अक्खायं, तेहिं अन्नो सिंघाडओ વિન્નિો, નો સંપક્ષ આળ અવામફ તસ્સ જો વંડો ?, તે પાયા, હિય, માફ—બોયાકિન્નરૂં, ते भांति, मा उघाडेह पेसेह मेहावी सत्त पडिपुच्छ्गाओ देमि, भिक्खायरियाए आगओ १ कालवेलाए २ सण्णाए आगओ ३ वेयालियाए ४ आवस्सए तिण्णि ७, महापाणं किर जया પ્રદેશોમાં રોકાવા જતાં રહ્યાં. બારવર્ષ પછી ફરી બધા પાટલીપુત્રમાં ભેગા થયા. તેમાં કોઈક સાધુને 10 ઉદ્દેશ યાદ રહ્યા, કોઈકને અમુક વિભાગ યાદ રહ્યો. એમ બધા પાસે જેને જે ઉપસ્થિત હતું તે' બધું ભેગું કરતા અગિયાર અંગ ભેગા થઈ ગયા. પરંતુ કોઈ પાસે દૃષ્ટિવાદ નહોતું. નેપાલ જવાના માર્ગમાં ચૌદપૂર્વી ભદ્રબાહુસ્વામી હતા. તેમની પાસે સંઘે ‘અમને દૃષ્ટિવાદ ભણાવો' એવી વિનંતી માટે એક સંઘાટક=સાધુયુગલને મોકલ્યો. તે સંઘાટકે સંઘકાર્યનું નિવેદન કર્યું. ભદ્રબાહુસ્વામીએ કહ્યું – “દુષ્કાળ હોવાથી તે સમયે મેં મહાપ્રાણધ્યાન શરૂ કર્યું નહોતું. હવે મેં તે ધ્યાન શરૂ કર્યું 15 છે. તેથી વાચના આપવા હું સમર્થ નથી. પાછા ફરેલા સંઘાટકે સંઘને સમાચાર આપ્યા. સંઘે ફરી બીજો સંઘાટક મોકલ્યો અને કહેવડાવ્યું કે – “જે સંઘની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેને કયો દંડ આવે ?” સંઘાટકસાધુઓ ત્યાં ગયા. વાત કરી. તેથી ભદ્રબાહુસ્વામીએ કહ્યું – “તેને સંઘબાહ્ય કરવામાં આવે છે.” (ભદ્રબાહુસ્વામીને ખ્યાલ આવી ગયો કે પોતે જ સંઘ—આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેથી) તેઓએ કહ્યું – “મને સંઘબાહ્ય 20 કરશો નહીં, તમે મેધાવી સાધુઓને મોકલો હું રોજ તેઓને સાત પ્રતિપૃચ્છાઓને = વાચનાઓને) આપીશ. (૧) ભિક્ષાચર્યાથી આવે ત્યારે, (૨) બીજી કાલવેલાએ (= મધ્યાહ્નવેળાએ), (૩) સંજ્ઞાભૂમિથી આવ્યા બાદ, (૪) સાંજના સમયે, (૫–૬–૭) બાકીની ત્રણ સાંજના પ્રતિક્રમણ પછી. (મહાપ્રાણધ્યાન કેવું છે ? તે જણાવે છે—) મહાપ્રાણધ્યાન જ્યારે સિદ્ધ થાય ત્યારે જો કોઈ કાર્ય १०. वार्षिको दुष्कालो जातः संयतादिकाः ततः समुद्रतीरे स्थित्वा पुनरपि पाटलिपुत्रे मिलिताः, 25 तेषामन्यस्योद्देशोऽन्यस्य खण्डमेवं संघातयद्भिरेकादशाङ्गानि संघातितानि, दृष्टिवादो नास्ति, नेपालदेशे च भद्रबाहवस्तिष्ठन्ति चतुर्दशपूर्वधराः, तेषां सङ्खेन संघाटकः प्रेषितो दृष्टिवादं वाचयेति गत्वा निवेदितं संघकार्यं, ते भणन्ति - दुष्कालनिमित्तं महाप्राणं न प्रविष्टोऽस्मि, इदानीं प्रविष्टस्ततो न वाचनां दातुं समर्थः, प्रतिनिवृत्तैः संघायाख्यातं, तैरन्यः संघाटको विसृष्टः, यः संघस्याज्ञामतिक्राम्यति तस्य को दण्डः ?, ते તા:, થિત, મળતિ કલ્યાચતે, તે મળત્તિ, મા ઝ્નીપટ:, પ્રેષયત મેધાવિન: સપ્ત પ્રતિપૃચ્છા વામિ, 30 भिक्षाचर्याया आगतः कालवेलायां संज्ञाया आगतो विकाले आवश्यके कृते तिस्रः, महाप्राणं किल यदा
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy