________________
૨૪૨ કિ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) देसि, किं देमि ?, सयसहस्सं, सो मग्गिउमारद्धो नेपालविसए सावगो राया, जो तहिं जाइ तस्स सयसहस्समोल्लं कंबलं देइ, तो तहिं गओ, दिन्नो रायाणएण, एइ, एगत्थ चोरेहिं पंथो बद्धो, सउणो वासइ-सयसहस्सं एइ, सो चोरसेणावई जाणइ, नवरं एज्जंतं संजयं पेच्छइ, वोलीणो, पुणो वासइ-सयसहस्सं गयं, तेण सेणावइणा गंतूण पलोइओ, भणइ-अत्थि कंबलो गणियाए 5. નેમિ, મૂવો, Tો, તીસે વિનો, તાઇ ચંપાયાછંદો, સો વારે-મા વિદિ , ન મUદ–
तुम एयं सोयसि अप्पयं न सोयसि, तुमंपि एरिसो चेव होहिसि, उवसामिओ लद्धबुद्धी, इच्छामित्ति मिच्छा मि दुक्कडं, गओ, पुणोवि आलोएत्ता विहरइ, आयरिएण भणियं-एवं अइदुक्करનથી. છતાં કહે છે કે – “જો કંઈ આપે (તો વિચારું).” સાધુએ પૂછયું – “શું આપું?” “લાખ
રૂપિયા આપ.” તે લાખ રૂપિયા શોધવા લાગ્યો. નેપાળદેશમાં રાજા શ્રાવક હતો. જે (સાધુ પ્રથમવાર) 10 ત્યાં જાય તેને તે રાજા લાખરૂપિયાના મૂલ્યવાળું કંબળ આપે છે. તે સાધુ ત્યાં ગયો. રાજાએ કંબળ .
આપ્યું. લઈને તે પાછો આવે છે. એક સ્થાને ચોરો રસ્તો રોકીને બેઠા હતા. તેવામાં પક્ષીએ અવાજ કર્યો કે “લાખ આવે છે.” પક્ષીની ભાષા ચોરનો સેનાપતિ જાણે છે. પરંતુ સામેથી સાધુને આવતા જુએ છે. (તથી વિચારે છે કે સાધુ પાસે પૈસા ક્યાંથી આવે ? પક્ષી નકામો અવાજ કરે છે. એમ
વિચારી) તે પાછો ફર્યો. પક્ષીએ ફરી અવાજ કર્યો – “લાખ ગયો.” તે સેનાપતિએ જઈને સાધુ 15 પાસે તપાસ કરી.
સાધુએ કહ્યું – “લાખરૂપિયાની કાંબળી છે જે ગણિકા માટે લઈ જવું છું.” દયા આવતા સેનાપતિએ સાધુને છોડી મૂક્યો. ત્યાંથી તે નીકળ્યો. આવીને ગણિકાને કંબળ આપે છે. ગણિકા તે કંબળને અશુચિસ્થાનમાં (ગટરમાં) નાખવા જાય છે. તે જોઈને સાધુ અટકાવે છે – “અરે!
તું કંબળનો નાશ કર નહીં.” તેણીએ કહ્યું – “તું કંબળ માટે શોક કરે છે, પરંતુ પોતાના આત્મા 20 માટે શોક કરતો નથી. તું પણ આ કંબળની જેમ નાશ પામીશ (અર્થાત્ જેમ આ કંબળ
અશુચિસ્થાનમાં પડેલું નાશ પામે છે તેમ તું પણ દુર્ગતિમાં પડીને નાશ પામીશ.) સબુદ્ધિ પ્રાપ્ત થતાં તે (ભોગેચ્છાથી) વિરામ પામ્યો. (તમારી હિતશિક્ષા) હું ઇચ્છું છું એમ કહી મિચ્છા મિ દુક્કડું આપ્યું. ત્યાર પછી તે ગુરુ પાસે ગયો. બધી આલોચના કરીને ફરી સંયમમાં સ્થિર થયો.
આચાર્ય સાધુને કહ્યું – “આ પ્રમાણે તે સ્થૂલભદ્ર અતિદુષ્કર-દુષ્કર કરનારો છે. પૂર્વપરિચિત 25 ८. ददासि, किं ददामि ?, शतसहस्त्रं, स मार्गितुमारब्धः, नेपालविषये श्रावको राजा, यस्तत्र याति तस्मै
शतसहस्रमूल्यं कम्बलं ददाति, स तत्र गतः, दत्तो राज्ञा, आयाति, एकत्र चौरैः स्थानं बद्धं, शकुनो रटतिशतसहस्रमायाति, स चौरसेनापतिर्जानाति, नवरमायान्तं संयतं पश्यति, पश्चाद्गतः, पुना रटति-शतसहस्रं गतं, तेन सेनापतिना गत्वा प्रलोकितः, भणति-अस्ति कम्बलो गणिकायै नयामि, मुक्तो, गतः, तस्यै
दत्तः, तया वर्चीगृहे क्षिप्तः, स वारयति-मा विनाशय, सा भणति-त्वमेनं शोचसे आत्मानं न शोचसे; 30 त्वमपीदृशो भविष्यसि चैव, उपशान्तः, लब्धबुद्धिः, इच्छामीति मिथ्या दुष्कृतमिति, गतः, पुनरपि आलोच्य
विहरति, आचार्येण भणितं-एवमतिदुष्कर