SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) सामिस्स दिवसोदंतो तं कहेह दिवे २, तीए पडिवण्णं, अण्णया भणइ-रण्णो निज्जोगो घडिज्जइ, पुव्वामच्चो य जो फेडिओ तेण छिदं लद्धं, रायाए पायवडिओ विण्णवेइ-जइवि अम्हे तुम्हेहिं अवगीया तहावि तुब्भं संतिगाणि सित्थाणि धरंति अज्जवि तेण अवस्सं कहेयव्वं जहा किर कप्पओ तुज्झं अहियं चिंतिन्तो पुत्तं रज्जे ठविउकामो, रज्जनिज्जोगो सज्जिज्जइ, पेसविया 5 रायपुरिसा, सकुडुबो कूवे छूढो, कोद्दवोदणसेइया पाणियगलंतिया य दिज्जइ, सव्वं ताहे सो भणइ-एएण सव्वेहिवि मरियव्वं, जो णे एगो कुलुद्धारयं करेइ वेरनिज्जायणं च सों जेमेउ, ताणि भणंति-अम्हे असमत्थाणि, भत्तं पच्चक्खामो, पच्चक्खायं, गयाणि देवलोगं, कप्पगो जेमेइ, पच्चंतरातीहि य सुयं जहा कप्पगो विणासिओ, जामो गेण्हामोत्ति, आगएहिं વશ કરી, અને કહ્યું કે – “તારા સ્વામીના દિવસ દરમિયાનના જે સમાચાર હોય તે તારે મને 10 રોજે રોજ કહેવા.” દાસીએ વાત સ્વીકારી. એકવાર દાસીએ પૂર્વના મંત્રીને કહ્યું કે – “કલ્પક રાજાને આપવા માટે હથિયાર વિગેરે સામગ્રી તૈયાર કરાવે છે.” પૂર્વમંત્રી કે જેને મંત્રીપદથી કાઢી મૂક્યો હતો. તેણે આ તક પ્રાપ્ત કરી. તે સીધો રાજા પાસે ગયો અને પગમાં પડીને રાજાને વિનંતી કરે છે કે – “જો કે આપે અમારો તિરસ્કાર કર્યો છે તો પણ અમે તમારું અન્ન ખાધું છે તેથી આજે પણ અમારે અવશ્ય આપના હિતની વાત કરવી જોઈએ તે એ છે કે કલ્પક આપના અહિતને 15 ઇચ્છતો પોતાના પુત્રને રાજય ઉપર બેસાડવાની ઇચ્છા રાખે છે. અને તે માટે તે હથિયારો વિગેરે સામગ્રી તૈયાર કરાવે છે.” રાજાએ તપાસ કરવા રાજપુરુષોને મોકલ્યા. (હથિયારો તૈયાર કરવાની વાત સાચી પડી. તેથી) કુટુંબસહિત કલ્પકને રાજાએ કૂવામાં ઉતાર્યો. ' ' આખા કુટુંબને ખાવા-પીવા માટે સેતિકા પ્રમાણ કોદ્રવ ભાત અને અમુક પ્રમાણ (ગભંતિયા=ગળું ભીનું થાય તેટલું = ?) પાણી આપે છે. ત્યારે તે કલ્પક સર્વ કુટુંબને કહે છે કે – “આટલા 20 ભોજનથી તો આપણે બધા મરી જઈશું. તેની બદલે આપણામાંથી જે એક કુલનો ઉદ્ધાર (એટલે કે આપણા બધાનું રક્ષણ) કરવા અને વૈરનો બદલો વાળવા સમર્થ હોય તે જમે, બીજાએ જમવું નહીં.” કુટુંબે કહ્યું – “અમે અસમર્થ છીએ. તેથી અનશન કરીશું.” તેઓએ અનશન સ્વીકાર્યું. મરીને દેવલોકમાં ગયા. કલ્પક ભોજન કરે છે. સીમાડાના રાજાઓએ સાંભળ્યું કે કલ્પક મૃત્યુ પામ્યો છે. (તેથી તેઓએ વિચાર કર્યો કે, હવે આપણે જઈએ અને પાટલીપુત્રને ગ્રહણ કરીએ. 25 ૨૭. સ્વામિનો વિવસોવન્તરૂં થવા વિવા, તથા પ્રતિપન્ન, કન્યા મતિ-જ્ઞો નિજ ઘટ્યો, पूर्वामात्यश्च यः स्फेटितस्तेन छिद्रं लब्धं, राज्ञे पादपतितो विज्ञपयति-यद्यपि वयं युष्माभिरवगीतास्तथापि युष्मत्सत्कानि सिक्थूनि ध्रियन्तेऽद्यापि तेनावश्यं कथयितव्यं यथा किल कल्पको युष्माकमहितं चिन्तयन् पुत्रं राज्ये स्थापयितुकामः, राज्यनिर्योगः सर्जयति, प्रेषिता राजपुरुषाः, सकुटुम्बः कूपे क्षिप्तः, कोद्रवौदनसेतिका पानीयस्य गलन्तिका (गर्गरी) च दीयते, सर्वान् तदा स भणति-एतेन सर्वैरपि मर्तव्यं, 30 योऽस्माकमेकः कुलोद्धारं करोति वैरनिर्यातनं च स जेमतु, ते भणन्ति-वयमसमर्थाः, भक्तं प्रत्याख्यामः, प्रत्याख्यातं, गता देवलोकं, कल्पको जेमति, प्रत्यन्तराजभिश्च श्रुतं यथा कल्पको विनाशितः, यामो गृह्णीम इति, आगतैः
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy