________________
૨૨૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) मा नरगं गच्छिहित्ति सुमिणए नरए दंसेइ, सा भीया रायाणं अवयासेइ, एवं रत्ति २, ताहे पासंडिणो सद्दाविया, कहेह केरिसा नरया ?, ते कहिति, ते अण्णारिसगा, पच्छा अण्णियपुत्ता पुच्छिया, ते कहेउमारद्धा-निच्चंधयारतमसा०, सा भणइ-किं तुब्भेहिवि सुमिणओ दिट्ठो ?,
आयरिया भणंति-तित्थयरोवएसोत्ति, एवं गओ, कालेणं देवो देवलोए दरिसेइ, तत्थवि तहेव 5 पासंडिणो पुच्छिया जाहे न याणंति ताहे अण्णियपुत्ता पुच्छिया, तेहिं कहिया देवलोगा, सा
भणइ-किह नरगा न गमंति ? किहं वा देवलोगा गमंति ?, ताहे तेण साहुधम्मो कहिओ, रायाणं . च आपुच्छइ, तेण भणियं-तो देमि जइ इहं चेव मम गेहे भिक्खं गिण्हइत्ति, तीए पडिस्सुयं, દીકરી નરકમાં ન જાય તે માટે દેવ સ્વપ્નમાં નરકનું દર્શન કરાવે છે. તેથી ડરી ગયેલી પૂષ્પચૂલા
રાજાને=પૂષ્પચૂલને વાત કરે છે. એ જ રીતે બીજી–ત્રીજી રાત્રિએ પણ સ્વપ્નમાં નરકનું દર્શન 10 થાય છે. તેથી રાજા પાખંડીઓને (=અન્યદર્શનીઓને) બોલાવે છે. અને પૂછે છે કે – “કહો,
નારક કેવા હોય ?” તેઓ નારકનું વર્ણન કરે છે. પરંતુ નરકમાં રહેલ નારકના જીવો વર્ણન કરાયેલ સ્વરૂપ કરતા જુદા જ પ્રકારના સ્વપ્નમાં દેખાયા હોવાથી રાજાને વિશ્વાસ પડતો નથી.
પછીથી અર્ણિકાપુત્રાચાર્યને પૂછે છે, તેઓએ નારકોનું વર્ણન શરૂ કર્યું કે – “હંમેશા અંધકારથી યુક્ત, ગ્રહ, ચન્દ્ર, સૂર્ય, નક્ષત્રોનો જ્યાં પ્રકાશ નથી, માંસ ચરબી–પરૂ–લોહી વિગેરે અશુચિથી 15 તે નરકાવાસના ભૂમિતલો લેપાયેલા છે... વિગેરે.” વર્ણન આબેહૂબ લાગતા પૂષ્પચૂલાએ પૂછ્યું
કે – “શું તમે પણ સ્વપ્ન જોયું છે ?” આચાર્યે કહ્યું – આવો અમારા તીર્થકરોનો ઉપદેશ છે.” દેવ પોતાના સ્થાને ગયો. અમુક સમય પછી તે દેવ દેવલોકોને દેખાડે છે. આ વખતે પણ એ જ રીતે પાખંડીઓને પૂછે છે પરંતુ તેઓ જ્યારે બરાબર જાણતા નથી ત્યારે અર્ણિકાપુત્રાચાર્યને
પૂછે છે. તેઓ દેવલોકનું વર્ણન કરે છે. પૂષ્પચૂલા આચાર્યને પૂછે છે કે “કયા ઉપાયે નરકમાં 20 ન જવાય ? અથવા દેવલોકમાં જવું હોય તો શું કરવું જોઈએ ?” ,
ત્યારે આચાર્યે બંનેના ઉપાયરૂપે સાધુધર્મ કહ્યો. પૂષ્પચૂલા દીક્ષા માટે રાજાને પૂછે છે. રાજાએ કહ્યું – “હું રજા આપું પણ જો મારા જ ઘરેથી ભિક્ષા ગ્રહણ કરવાની હોય તો.” પૂષ્પચૂલાએ વાત સ્વીકારી. તેણીએ દીક્ષા લીધી. તે અર્ણિકાપુત્ર આચાર્ય જંઘાબલ ક્ષીણ થવાથી બીજા સાધુઓને
८७. मा नरकं गादिति स्वप्ने नरकान् दर्शयति, सा भीता राजानं कथयति, एवं रात्रौ रात्रौ, तदा पाषण्डिकाः 25 બ્રિતા:, કથત વીશા નરવા ?, તે કથા , તેડા:, પશfપુત્રા: પૃષ્ઠ:, તે
कथयितुमारब्धाः-नित्यान्धकारतमित्राः०, सा भणति-किं युष्माभिरपि स्वप्नो दृष्टः, आचार्या भणन्तितीर्थकरोपदेश इति, एवं गतः, कालेन देवो देवलोकान् दर्शयति, तत्रापि तथैव पाषण्डिनः पृष्टा यदा न जानन्ति तदाऽऽचार्याः पृष्टाः, तैः कथिता देवलोकाः, सा भणति-कथं नरका न गम्यन्ते ? कथं वा
देवलोका गम्यन्ते ?, तदा तेन साधुधर्मः कथितः, राजानं चापृच्छते, तेन भणितं, यदीहैव मम गृहे भिक्षा 30 પૃહાસ, તથા પ્રતિશ્રત,