________________
૨૨૦ નો આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) दिसाजत्ताए गओ, तस्स तत्थ एगेण वाणियगेण सह मित्तया, तस्स भगिणी अण्णिया, तेण भत्तं कयं, सा य जेमंतस्स वीयणगं धरेइ, सो तं पाएसु आरब्भ णिवण्णेति अज्झोववन्नो, मग्गाविया, ताणि भणंति-जइ इहं चेव अच्छसि जाव एक्कंपि ता दारगरूवं जायं तो देमो,
पडिवण्णं, दिण्णा, एवं कालो वच्चइ, अण्णया तस्स दारगस्स अंमापितीहिं लेहो विसज्जिओ5 अम्हे अंधलीभूयाणि जइ जीवंताणि पेच्छसि तो एहि, सो लेहो उवणीओ, सो तं वाएइ अंसूणि
मुयमाणो, तीए दिट्ठो, पुच्छइ, न किंचि साहइ, तीए लेहो गहिओ वाएत्ता भणइ-मा अधिति करेहि, आपुच्छामि, ताए कहियं सव्वं अम्हापिऊणं, कहिए विसज्जियाणि, निग्गयाणि दक्खिणमहुराओ, सा य अण्णिया गुम्विणी, सा अंतरा पंथे वियाया, सो चिंतेइ-अम्मापियरो
અર્ણિકાનામે બહેન હતી. આ વેપારીના ઘરે તે વેપારીપુત્ર જમવા બેઠો. તે સમયે તે અર્ણિકા જમતા 10 વેપારીના પુત્રને પંખાથી હવા નાખે છે. વેપારી પુત્ર અર્ણિકાને પગથી લઈને માથા સુધી જુએ છે.
તે તેની ઉપર આસક્ત થયો. વેપારી પાસે બહેન માટે વેપારી પુત્રે માંગણી કરી. સ્વજનોએ કહ્યું“લગ્ન બાદ જ્યાં સુધી એક સંતાન ન થાય ત્યાં સુધી જો તું અહીં રહેવા તૈયાર હોય તો અમે जुन्या मापीये."
વેપારીપુત્રે વાત સ્વીકારી. લગ્ન થયા. કાલ પસાર થાય છે. એકવાર તે વેપારી પુત્રના માતા15 पितामे में पत्र भोल्यो – “म थये। अभने से तुं अवता वा ५७तो डोय तो
પાછો આવ. તેને પત્ર મળ્યો. અશ્રુઓ પાડતો તે પત્રને વાંચે છે. અર્ણિકાએ જોયું – ‘પતિના આંખમાં આંસુઓ છે. એટલે તેનું કારણ પૂછ્યું. પરંતુ પતિ કશું બોલતો નથી. તેથી અર્ણિકાએ પત્ર લીધો અને વાંચીને કહ્યું – “તમે ખેદ ન કરો, હું મારા માતાપિતાને પૂછું છું.” અર્ણિકાએ
પોતાના માતા-પિતાને બધી વાત કરી. તેથી માતા–પિતાએ જમાઈ—દીકરીને પોતાને દેશ જવાની 20 अनुश। मापी भोडल्या.
તે બંને જણા દક્ષિણમથુરાથી ઉત્તરમથુરા માટે નીકળ્યા. તે સમયે અર્ણિકા ગર્ભવતી હતી. तामे २२तामा ४ पुत्रने ४न्म भाप्यो. पति वियायु 3 - "भाता-पिता तेनु नाम पाशे." ८५. दिग्यात्रायै गतः, तत्र तस्य एकेन वणिजा सह मैत्री, तस्य भगिनी अर्णिका, तेन भक्तं कृतं, सा च जेमतो व्यजनकं धारयति, स तां पादादारभ्य पश्यति अध्युपपन्नः, मागिता, ते भणन्ति-यदीहैव स्थास्यसि यावदेकमपि तावत् दारकरूपं जातं ( भवेत् ) तदा दद्मः, प्रतिपन्नं, दत्ता, एवं कालो व्रजति, अन्यदा तस्य दारकस्य मातापितृभ्यां लेखो विसृष्टः वयमन्धीभूतौ यदि जीवन्तौ प्रेक्षितुमिच्छसि तदाऽऽयाः, स लेख उपनीतः, स तं वाचयति मुञ्चन्नश्रूणि, तया दृष्टः, पृच्छति, न किञ्चिदपि कथयति, तया लेखो गृहीतो, वाचयित्वा भणति-माऽधृति कार्षीः, आपृच्छामि, तया कथितं सर्वं मातापितृभ्यां, कथिते विसृष्टौ, निर्गतौ दक्षिणमथुरातः, सा चार्णिका गुर्वी, साऽन्तरा पथि प्रजनितवती, स चिन्तयति-मातरपितरं ।